Site icon News Continuous Bureau | Mumbai

Aishwarya and Abhishek: છૂટાછેડા ના સમાચારો ની વચ્ચે એકસાથે જોવા મળ્યા અભિષેક, ઐશ્વર્યા અને આરાધ્યા, જુનિયર બી ના પરિવાર નો વિડીયો થયો વાયરલ

Aishwarya and Abhishek: એશ્વર્યા રાય બચ્ચન, અભિષેક બચ્ચન અને તેમની પુત્રી આરાધ્યા એરપોર્ટ પર જોવા મળ્યા. માતા અને પુત્રીની જોડીએ બ્લેક આઉટફિટમાં ટ્વીનિંગ કરીને બધાનું ધ્યાન ખેંચ્યું, જ્યારે અભિષેકનો વિનમ્ર સ્વભાવ લોકોનું દિલ જીતી રહ્યો છે

Aishwarya and Aaradhya Twin in Black, Abhishek Bachchan’s Gentlemanly Behavior Wins Hearts at the Airport

Aishwarya and Aaradhya Twin in Black, Abhishek Bachchan’s Gentlemanly Behavior Wins Hearts at the Airport

News Continuous Bureau | Mumbai

Aishwarya and Abhishek: બોલિવૂડ એક્ટ્રેસ એશ્વર્યા રાય બચ્ચન અને તેની પુત્રી આરાધ્યાને અવારનવાર એકસાથે સ્પોટ કરવામાં આવે છે. એશ્વર્યા હંમેશા કોશિશ કરે છે કે તે પુત્રીને વધુમાં વધુ સમય આપી શકે. ત્યારે તાજેતરમાં જ, અભિષેક બચ્ચન સાથે આ ત્રણેયને મુંબઈ એરપોર્ટ  પર જોવામાં આવ્યા હતા. આ દરમિયાન, માતા અને પુત્રીની જોડીએ બ્લેક આઉટફિટમાં ટ્વીનિંગ  કરીને બધાનું ધ્યાન ખેંચ્યું. સોશિયલ મીડિયા પર આ પરિવારનો વીડિયો  ખૂબ જ વાયરલ  થઈ રહ્યો છે.

Join Our WhatsApp Channel

આ સમાચાર પણ વાંચો : Bigg Boss 19: બિગ બોસ 19 માં શરદ મલ્હોત્રા સાથે એન્ટ્રી પર દિવ્યાંકા ત્રિપાઠીએ તોડ્યું મૌન, કહી આવી વાત

 માતા-પુત્રીનો બ્લેક ટ્વીનિંગ લુક

એરપોર્ટ પર એશ્વર્યા રાય બચ્ચન અને આરાધ્યા બ્લેક કલરના આઉટફિટમાં જોવા મળ્યા હતા. અભિષેક બચ્ચન પણ પોતાના લુકથી સૌનું ધ્યાન ખેંચી રહ્યો હતો તે કેઝ્યુઅલ આઉટફિટમાં જોવા મળ્યો હતો.અભિષેકનો વિનમ્ર સ્વભાવ ત્યારે જોવા મળ્યો, જ્યારે તે એરપોર્ટના સ્ટાફ સાથે હાથ મિલાવતા જોવા મળ્યા. તેનો આ જેસ્ચર   નેટીઝન્સને   ખૂબ જ પસંદ આવીહ્યો છે અને તેનો વીડિયો  પણ ખૂબ જ વાયરલ  થઈ રહ્યો છે.


બચ્ચન પરિવારના આ વીડિયોએ (video) સોશિયલ મીડિયા (social media) પર ઘણી ચર્ચા જગાવી છે. યુઝર્સ  એશ્વર્યા અને આરાધ્યાના ટ્વીનિંગ લુક  અને અભિષેકના વિનમ્ર સ્વભાવની ખૂબ પ્રશંસા કરી રહ્યા છે. ઘણા લોકોએ ટિપ્પણીઓ કરી કે ‘આ પરિવાર ખૂબ જ સુંદર અને સંસ્કારી છે.’ આ વીડિયો  બતાવે છે કે અભિષેક પોતાના ચાહકો અને સ્ટાફ   સાથે કેટલું સન્માનપૂર્વક વર્તન કરે છે.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

Prabhas Fauzi Movie પોસ્ટપોન નથી થઈ પ્રભાસની ફિલ્મ ‘ફૌજી’, અજય દેવગણ અને અક્ષય કુમારની ફિલ્મો સાથે થશે ટક્કર; ટીઝર પર પણ મોટું અપડેટ
Gandhari Trailer Out અંધ માતાના રોલ ધૂમ મચાવવા તૈયાર તાપસી પન્નુ પુત્રીને બચાવવા માટે લડશે જંગ, જાણો ક્યારે રિલીઝ થશે ‘ગાંધારી’?
Samay Raina And Devendra Fadnavis Video જ્યારે સમય રૈનાએ દેવેન્દ્ર ફડણવીસને પૂછ્યું ‘સર, બિસ્કિટ લઈ શકું?’, વાયરલ વીડિયો પર લોકો થયા ફિદા!
Asha Bhosle Last Song દિગ્ગજ સિંગર આશા ભોસલેનું છેલ્લું ગીત તેમની જન્મજયંતિ પર થશે રિલીઝ, અવાજ આજે પણ અમર
Exit mobile version