Site icon News Continuous Bureau | Mumbai

Aishwarya rai: પેરિસ ફેશન વીક માં ઐશ્વર્યા એ કરી ગ્રાન્ડ એન્ટ્રી, માતા સાથેની આરાધ્યા ની ચાલ જોઈ લોકો એ આપી આવી પ્રતિક્રિયા

Aishwarya rai: પેરિસ ફેશન વીક માં ભાગ લેવા ઐશ્વર્યા રાય તનેય દીકરી આરાધ્યા સાથે પેરિસ પહોંચી છે. આ દરમિયાન ઐશ્વર્યા સ્ટાઇલીશ અંદાજ વોક કરતી જોવા મળી હતી અને સાથે તેની દીકરી આરાધ્યા પણ જોવા મળી હતી.

aishwarya rai aaradhya bachchan make stylish entry at paris fashion week

aishwarya rai aaradhya bachchan make stylish entry at paris fashion week

News Continuous Bureau | Mumbai 

Aishwarya rai: ઐશ્વર્યા રાય તેની પર્સનલ લાઈફ ને લઈને ચર્ચામાં છે. ઐશ્વર્યા તેના અને અભિષેક ના સંબંધ ને લઈને લાઈમલાઈટમાં આવી છે. ઐશ્વર્યા જ્યાં જાય છે ત્યાં તેની દીકરી ને સાથે લઇ જાય છે તાજેતર માં ઐશ્વર્યા દુબઇ એક એવોર્ડ માં હાજરી આપવા ગઈ હતી ત્યારે પણ તે તેની દીકરી આરાધ્યા સાથે પહોંચી હતી હવે હાલમાં જ ઐશ્વર્યા પેરિસ ફેશન વીક માં ભાગ લેવા પેરિસ તેની દીકરી આરાધ્યા સાથે પહોંચી છે જ્યાંથી તેનો એક વિડીયો વાયરલ થઇ રહ્યો છે.  

Join Our WhatsApp Channel

આ સમાચાર પણ વાંચો : Kajol trolled: દીકરા યુગ ને હોસ્પિટલ થી બહાર લઈને આવી રહેલી કાજોલ એ તેના બોડીગાર્ડ સાથે કર્યું એવું કામ કે અભિનેત્રી થઇ રહી છે ટ્રોલ

ઐશ્વર્યા નો વિડીયો થયો વાયરલ 

ઐશ્વર્યા પેરિસ ફેશન વીક માં ભાગ લેવા પેરિસ પહોંચી છે જ્યાંથી તેનો એક વિડીયો વાયરલ થઇ રહ્યો છે જેમાં જોવા મળી રહ્યું છે કે, ઐશ્વર્યા ફ્લોરલ ટ્રેન્ચ કોટ અને ફ્લેર્ડ પેન્ટમાં સ્ટાઈલિશ અંદાજ માં પ્રવેશી રહી છે આરાધ્યા તેની માતા ની રાહ જોતી ઉભી છે. ત્યારબાદ આરાધ્યા પર તેની માતા સાથે મોડલની જેમ ચાલતી જોવા મળી રહી છે. 


ઐશ્વર્યા અને આરાધ્યા નો આ વિડીયો જોઈ લોકો ઐશ્વર્યા અને આરાધ્યા ના વખાણ કરી રહ્યા છે અને પોતાની પ્રતિક્રિયા આપી રહ્યા છે. આ વિડીયો માં સૌથી ખાસ વાત એ હતી કે આ દરમિયાન ઐશ્વર્યા તેની વેડિંગ રિંગ પહેરેલી જોવા મળી હતી જેને જોઈને તેના ચાહકો ખુશ થઇ ગયા હતા.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from social media world, including Twitter, Instagram and Youtube. The above post is embeded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

Samay Raina Assam flood વિવાદો વચ્ચે સમય રૈનાનું મોટું દિલ આસામ પૂર રાહતમાં ૧૦ લાખનું દાન આપતા ફેન્સે કરી ખાસ ડિમાન્ડ
Batwara 1947 cast on KBC 18 કેબીસી ૧૮માં ધમાકેદાર એન્ટ્રી આમિર સનીની જોડીએ અમિતાભ સાથે શેર કરી અદભુત પળો, જુઓ વાયરલ વીડિયો
Avika Gor Dengue ૧૦૫ ડિગ્રી તાવ છતાં કરતી રહી શૂટિંગ! અવિકા ગૌરની હાલત બગડતા હોસ્પિટલ ભેગા થવું પડ્યું
KKR star player wedding લગ્નના બંધનમાં બંધાયો KKRનો વિસ્ફોટક ખેલાડી! ફેમસ અભિનેત્રી સાથેના લગ્નમાં પહોંચ્યો અર્શદીપ સિંહ
Exit mobile version