Site icon News Continuous Bureau | Mumbai

Aishwarya and Abhishek: અફવાઓ પર લાગ્યું પૂર્ણવિરામ! પતિ અભિષેક અને પુત્રી આરાધ્યા સાથે વેકેશન મનાવી પરત ફરી ઐશ્વર્યા રાય; એરપોર્ટ પર જોવા મળ્યો ‘ઓલ બ્લેક’ લુક.

Aishwarya and Abhishek: ન્યૂયોર્કમાં ન્યૂ યર સેલિબ્રેટ કરી ભારત પરત ફર્યું બચ્ચન ફેમિલી; એરપોર્ટ પર એશ્વર્યાએ સામાન ઉંચકવા ગાર્ડની મદદ લેવાની ના પાડી, સિમ્પલ અંદાજે જીત્યા ફેન્સના દિલ

Aishwarya Rai, Abhishek and Aaradhya return from New York vacation; Family's 'All Black' airport look goes viral

Aishwarya Rai, Abhishek and Aaradhya return from New York vacation; Family's 'All Black' airport look goes viral

News Continuous Bureau | Mumbai

Aishwarya and Abhishek: ૫ જાન્યુઆરી ૨૦૨૬ના રોજ ઐશ્વર્યા રાય બચ્ચન, અભિષેક બચ્ચન અને તેમની પુત્રી આરાધ્યા ન્યૂયોર્કથી પરત ફરતા મુંબઈ એરપોર્ટ પર જોવા મળ્યા હતા. ન્યૂ યર સેલિબ્રેશન માટે ન્યૂયોર્ક ગયેલા આ પરિવારે એરપોર્ટ પર મેચિંગ ‘ઓલ બ્લેક’ આઉટફિટમાં એન્ટ્રી કરી હતી. ત્રણેયના ચહેરા પરની સ્મિત જોઈને ફેન્સ સોશિયલ મીડિયા પર ખુશી વ્યક્ત કરી રહ્યા છે, કારણ કે છેલ્લા ઘણા સમયથી ઐશ્વર્યા અને અભિષેક વચ્ચે અણબનાવની વાતો ચર્ચાઈ રહી હતી.

Join Our WhatsApp Channel

આ સમાચાર પણ વાંચો : Taarak Mehta Ka Ooltah Chashmah: જેઠાલાલ અને દયાબેનની જોડી ફરી મચાવશે ધૂમ! યુટ્યુબ પર ફ્રીમાં જોવા મળશે ‘તારક મહેતા’ની ૨ નવી ફિલ્મો; નોંધી લો તારીખ

એરપોર્ટ લુક અને વર્કફ્રન્ટની વિગતો

એરપોર્ટ પર અભિષેક બચ્ચન બ્લેક ટ્રેક સૂટ, વ્હાઇટ શૂઝ અને કેપમાં જોવા મળ્યો હતો. ઐશ્વર્યાએ પણ બ્લેક ટ્રેક સૂટ અને બ્લેક શૂઝ પહેર્યા હતા. ખાસ વાત એ હતી કે ઐશ્વર્યા પોતાનો સામાન જાતે જ ટ્રોલીમાં લઈને જતી હતી અને તેણે સિક્યોરિટી ગાર્ડની મદદ લેવાનો વિનમ્રતાથી ઈનકાર કર્યો હતો. આરાધ્યા પણ બ્લેક આઉટફિટ અને ઓપન હેર લુકમાં ખૂબ જ ક્યૂટ લાગતી હતી.


અભિષેક બચ્ચન હવે વેકેશન બાદ કામ પર પરત ફરશે. તે શાહરૂખ ખાનની આગામી ફિલ્મ ‘કિંગ’ માં વિલનની ભૂમિકા ભજવતો જોવા મળશે. ઐશ્વર્યા રાય છેલ્લે મણીરત્નમની બ્લોકબસ્ટર ફિલ્મ ‘પોન્નિયિન સેલવન’ (PS-1 અને PS-2) માં જોવા મળી હતી. ફેન્સ હવે ઐશ્વર્યાના નવા પ્રોજેક્ટની જાહેરાતની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

Salman Khan Maatrubhumi Movie। સલમાન ખાને કરિયરમાં પહેલીવાર કર્યું આ ખાસ કામ, સુભાષ ઘઈએ કર્યા ભરપેટ વખાણ
Movie vs Film Meaning Difference| હોલીવુડબોલીવુડ કેમ વાપરે છે અલગ શબ્દો? ‘મૂવી’ અને ‘ફિલ્મ’ નો અસલી અર્થ તમને આશ્ચર્યમાં મૂકી દેશે
Naagin 7 Finale Promo| એકતા કપૂરના શો ‘નાગિન ૭’ નો ખતરનાક પ્રોમો રિલીઝ, સ્ક્રીન પર મચશે ખળભળાટ
Aamir Khan Lala Amarnath Biopic| આમિર ખાન ફરી એકવાર ક્રિકેટના મેદાનમાં મચાવશે ધૂમ; લેજેન્ડ લાલા અમરનાથની બાયોપિક માટે કમર કસી!
Exit mobile version