Site icon News Continuous Bureau | Mumbai

Aishwarya and Abhishek: છૂટાછેડા ના સમાચાર વચ્ચે ઐશ્વર્યા રાય અને અભિષેક બચ્ચને શેર કરી એક તસવીર, ફોટો જોઈ ચાહકો થઇ ગયા ખુશ

Aishwarya and Abhishek: ઐશ્વર્યા રાય બચ્ચન અને અભિષેક બચ્ચન ના છૂટાછેડા ના સમાચાર ઘણા વખત થી સામે આવી રહ્યા છે. હવે આ બધાની વચ્ચે ઐશ્વર્યા અને અભિષેક એ તેમના સોશિયલ મીડિયા પર એક તસવીર શેર કરી છે જેને જોઈ ને ચાહકો ખુશ થઇ ગયા છે.

aishwarya rai abhishek bachchan post photo with daughter aaradhya

aishwarya rai abhishek bachchan post photo with daughter aaradhya

News Continuous Bureau | Mumbai

Aishwarya and Abhishek: અભિષેક બચ્ચન અને ઐશ્વર્યા રાય બોલિવૂડ નું પાવર કપલ છે. પરંતુ છેલ્લા કેટલાક સમય થી બંને ના છૂટાછેડા ની વાત ચાલી રહી છે. પરંતુ બંને ની એક પોસ્ટ એ લોકો ના મોઢા બંધ કરી દીધા છે. વાસ્તવ માં ગઈકાલે અભિષેક અને ઐશ્વર્યા એ તેમના લગ્ન ની 17 મી વર્ષગાંઠ ઉજવી હતી. આ દરમિયાન અભિષેક અને ઐશ્વર્યા એ તેમના સોશિયલ મીડિયા પર ફેમિલી તસવીર પોસ્ટ કેલરી હતી. જેને જોઈ ને ચાહકો ખુશ થઇ ગયા  હતા. 

Join Our WhatsApp Channel

આ સમાચાર પણ વાંચો: Singham again: સિંઘમ ના સિગ્નેચર પોઝ માં જોવા મળી દીપિકા પાદુકોણ, રોહિત શેટ્ટી એ પોસ્ટ શેર કરી અભિનેત્રી વિશે કહી આવી વાત

ઐશ્વર્યા રાય બચ્ચન અને અભિષેક બચ્ચને શેર કરી પોસ્ટ 

ઐશ્વર્યા રાય અને અભિષેક બચ્ચને સોશિયલ મીડિયા પર આરાધ્યા સાથેની તેમની તસવીરો પોસ્ટ કરીને એકબીજાને લગ્નની વર્ષગાંઠની શુભેચ્છા પાઠવી છે. ઐશ્વર્યા-અભિષેકની પોસ્ટ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. જણે જોઈ ને ચાહકો ખુબ ખુશ થઇ ગયા છે.


ઐશ્વર્યા અને અભિષેક ની આ પોસ્ટ સામે આવતા તેમાં છૂટાછેડા ના સમાચાર પર પૂર્ણવિરામ મુકાઈ ગયું છે. આ પોસ્ટ પર લોકો કમેન્ટ કરી રહ્યું છે. એક યુઝરે લખ્યું, ‘તમને ફરીથી જોઈને આનંદ થયો.’, બીજા એ લખ્યું, ‘બોલિવૂડ નો શ્રેષ્ઠ પરિવાર…’ 

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

 

Lawrence Bishnoi Gang Radar List લોરેન્સ બિશ્નોઈ ગેંગના રડાર પર આ ૭ મોટા ચહેરા જાણો કોના પર ક્યારે થયો હુમલો અને કોને મળી સીધી ધમકી
Udta Teer Nepal Release Banned આયુષ્માન ખુરાનાની ફિલ્મ ‘ઉડતા તીર’ આ દેશમાં બેન સરકારે રિલીઝની મંજૂરી આપવાનો કર્યો ઈનકાર, દર્શાવ્યું મોટું કારણ
Imran Khan Leave India Notice શું આમિર ખાનના ભત્રીજાને દેશ છોડવો પડશે? અભિનેતા ઇમરાન ખાન સામે ‘ભારત છોડો’ નોટિસ બોમ્બે હાઈકોર્ટ આ તારીખે કરશે સુનાવણી!
Salman Khan Bigg Boss Hosting આ અઠવાડિયે ‘બિગ બોસ’ હોસ્ટ નહીં કરે સલમાન ખાન આ અભિનેતા સંભાળશે ‘વીકેન્ડ કા વાર’ની કમાન…
Exit mobile version