Site icon News Continuous Bureau | Mumbai

Aishwarya and Abhishek: ઐશ્વર્યા અને અભિષેક ના છૂટાછેડા ના સમાચાર પર લાગ્યું પૂર્ણવિરામ, અભિનેત્રી એ તેની એનિવર્સરી પર પોસ્ટ શેર કરી લોકો ની કરી બોલતો બંધ

Aishwarya and Abhishek: ઐશ્વર્યા અને અભિષેક ના છૂટાછેડા ના સંચાર ઘણા સમય થી ચાલી રહ્યા છે. ગઈકાલે કપલ ની એનિવર્સરી હતી. ઐશ્વર્યા એ તેના સોશિયલ મીડિયા પર એક પોસ્ટ કરી છે જેને જોઈને ચાહકો ખુશ થઇ ગયા છે.

Aishwarya Rai and Abhishek Bachchan shut down divorce rumors with anniversary post

Aishwarya Rai and Abhishek Bachchan shut down divorce rumors with anniversary post

News Continuous Bureau | Mumbai

Aishwarya and Abhishek: એશ્વર્યા રાય અને અભિષેક બચ્ચન 20 એપ્રિલ, 2007ના રોજ લગ્નના બંધનમાં બંધાયા હતા. તેમની લગ્નજીવનને 18 વર્ષ પૂર્ણ થયા છે. તાજેતરમાં એશ્વર્યાએ એનિવર્સરીના અવસરે અભિષેક અને આરાધ્યા સાથેની તસવીર પોસ્ટ કરી છે. આ તસવીર પર વ્હાઇટ હાર્ટ ઈમોજી પણ છે. આ પોસ્ટને લાખો લોકોએ લાઈક કરી છે અને ફેન્સે ખુશી વ્યક્ત કરી છે.

Join Our WhatsApp Channel

આ સમાચાર પણ વાંચો: Anurag Kashyap: અનુરાગ કશ્યપ ની મુશ્કેલી વધી, આ મામલે મુંબઈ પોલીસે નોંધી એફઆઈઆર

ઐશ્વર્યા એ શેર કરી પોસ્ટ 

ઐશ્વર્યા એ તેની એનિવર્સરી પર એક તસવીર શેર કરી છે. આ તસવીર માં અભિષેક, આરાધ્યા અને ઐશ્વર્યા ખુબ ખુશ જોવા મળી રહ્યા છે. આ તસવીર સાથે ઐશ્વર્યા એ વ્હાઇટ હાર્ટ ઈમોજી પણ શેર કરી છે. એશ્વર્યાએ અભિષેક અને આરાધ્યાની સાથેની તસવીર શેર કરી છે, જેનાથી ફેન્સ ખુશ થયા છે. આ તસવીર પર અનેક સેલિબ્રિટીઝના લાઇક્સ પણ છે.

એશ્વર્યા રાય અને અભિષેક બચ્ચન ના છૂટાછેડા ની અફવાઓથી ફેન્સ નિરાશ હતા. હવે એશ્વર્યાએ પોસ્ટ દ્વારા બધું ઠીક હોવાનો સંકેત આપ્યો છે. એક ફોલોઅરે લખ્યું, ‘ફાઇનલી બધું ઠીક થઈ ગયું.’

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

Mirzapur The Movie। મિર્ઝાપુરની દુનિયામાં નવા ચહેરાઓનો દબદબો! ફિલ્મમાં નવી મહિલા પાત્રોના આગમનથી મચશે મોટો ખળભળાટ.
Aaradhya Bachchan Look Changed। એરપોર્ટ પર આરાધ્યા બચ્ચનની સ્ટાઈલિશ એન્ટ્રી નવા અંદાજમાં આરાધ્યાને જોઈને ચાહકોએ કર્યા આવા સવાલો
Harshad Chopda New Serial| ટીઆરપીમાં ભૂકંપ લાવવા હર્ષદ ચોપડા તૈયાર! નવી અભિનેત્રી સાથે જોડી જમાવતા જ ખળભળાટ, જાણો કોણ છે આ નવો ચહેરો?
Rakesh Bedi। પિતાએ દીકરીને આપી રેન્જ રોવરની ભેટ! આદિત્ય ધરની ફિલ્મ સાઈન કરવા પાછળની ખાસ વાત જાણીને તમે પણ ચોંકી જશો
Exit mobile version