Site icon News Continuous Bureau | Mumbai

Aishwarya rai IIFA award: આરાધ્યા વિશે સવાલ પૂછનાર પાપારાઝી ને ઐશ્વર્યા રાય એ આપ્યો એવો જવાબ કે ત્યાં હાજર લોકો ની થઇ ગઈ બોલતી બંધ

Aishwarya rai IIFA award: ઐશ્વર્યા રાય હાલ તેની પર્સનલ લાઈફ ને લઈને ચર્ચામા છે તેવામાં ઐશ્વર્યા આઈફા એવોર્ડ માં હાજરી આપવા તેની દીકરી આરાધ્યા સાથે અબુ ધાબી પહોંચી હતી દરમિયાન એક પાપારાઝી એ ઐશ્વર્યા ને આરાધ્યા વિશે સવાલ પૂછ્યો હતો જેનો અભિનેત્રી એ મુંહતોડ જવાબ આપ્યો હતો

aishwarya rai angry about aaradhya related question

aishwarya rai angry about aaradhya related question

 News Continuous Bureau | Mumbai

Aishwarya rai IIFA award:  ઐશ્વર્યા રાય હાલ તેની પર્સનલ લાઈફ ને લઈને ચર્ચામા છે તેવામાં ઐશ્વર્યા આઈફા એવોર્ડ માં હાજરી આપવા તેની દીકરી આરાધ્યા સાથે અબુ ધાબી પહોંચી હતી.આ ઇવેન્ટ માં ઐશ્વર્યા ઓલ બ્લેક લુકમાં જોવા મળી હતી જ્યારેકે આરાધ્યા સફેદ બ્લેઝર માં ખુબજ સુંદર લાગતી હતી. આ દરમિયાન એક પાપારાઝી એ ઐશ્વર્યા ને આરાધ્યા વિશે એક સવાલ પૂછ્યો હતો જેનો અભિનેત્રી એ મુંહતોડ જવાબ આપ્યો હતો  

Join Our WhatsApp Channel

આ સમાચાર પણ વાંચો : Stree 2 OTT release: આ ઓટીટી પ્લેટફોર્મ પર એક ટ્વીસ્ટ સાથે રિલીઝ થઇ સ્ત્રી 2, શ્રદ્ધા અને રાજકુમાર ની ફિલ્મ જોવા તમારે કરવું પડશે આવું કામ

ઐશ્વર્યા એ આપ્યો પાપારાઝી ને જવાબ 

આઈફા એવોર્ડ ના રેડ કાર્પેટ દરમિયાન એક પત્રકારે ઐશ્વર્યા ને પૂછ્યું કે, આરાધ્યા હંમેશા તમારી સાથે રહે છે, તે ખરેખર શ્રેષ્ઠ પાસેથી શીખી રહી છે. પત્રકાર નો આવો સવાલ સાંભળતા જ  ઐશ્વર્યા એ તે રિપોર્ટરને હાથ વડે રોક્યો અને કહ્યું, “તે મારી દીકરી છે. તે હંમેશા મારી સાથે છે. ” ઐશ્વર્યા રાયનો આ જવાબ ફેન્સને ખૂબ જ પસંદ આવી રહ્યો છે.


ઐશ્વર્યા ના આ વિડીયો પર એક યુઝરે કોમેન્ટ કરતા લખ્યું, “સારું ઐશ્વર્યા, આ લોકોને આવા જવાબો મળવા જોઈએ.” બીજા એકે લખ્યું, “આરાધ્યા તમારી દીકરી હોવા છતાં, તેની શાળા પણ મહત્વપૂર્ણ છે ઐશ્વર્યાજી.”અન્ય એકે લખ્યું, “ઐશ્વર્યાજી, તમારી દીકરીને સારી દીકરી અને તમારા જેવી સારી વ્યક્તિ બનાવો.” તો વધુ એક યુઝરે ઐશ્વર્યા નું સમર્થન કરતા લખ્યું, “ઐશ્વર્યા, તમારા પ્રિયજનો તમારી સાથે છે, ભવિષ્યમાં તમે જે પણ નિર્ણય લેશો, અમે તેમાં તમારું સમર્થન કરીશું.”

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

Shaan Bandra Apartment સિંગર શાન અને પત્ની બન્યા કરોડોની પ્રોપર્ટીના માલિક બાંદ્રામાં ખરીદ્યું અધધ ૪૮ કરોડનું લક્ઝુરિયસ ઘર.
Siddharth and Kiara Producers અભિનેતા સિદ્ધાર્થ મલ્હોત્રા અને કિયારા અડવાણી બન્યા ફિલ્મ નિર્માતા, ટૂંક સમયમાં કરશે નવા પ્રોજેક્ટની જાહેરાત
Madhubala Biopic Shooting સંજય લીલા ભણસાલીની આગામી ફિલ્મ, સારા અર્જુન સાથે આ મહિના માં શરૂ થશે ‘મધુબાલા’ ની બાયોપિકનું શૂટિંગ
Aryan Khan Web Series આર્યન ખાનની વેબ સિરીઝ ‘ધ બેડ્સ ઓફ બોલિવૂડ’ ની બીજી સિઝનને લઈને આવ્યા મોટા સમાચાર, રાઇટરે કર્યો ખુલાસો
Exit mobile version