Site icon News Continuous Bureau | Mumbai

Aishwarya rai bachchan birthday: સલમાન ખાન સાથે રિલેશન માં રહી ચુકેલી ઐશ્વર્યા આજે છે બચ્ચન પરિવાર ની વહુ, પતિ અભિષેક કરતા ત્રણ ગણી છે નેટવર્થ

Aishwarya rai bachchan birthday: ઐશ્વર્યા રાય આજે તેનો 51 મોં જન્મદિવસ ઉજવી રહી છે. ઐશ્વર્યા નું નામ પહેલા સલમાન ખાન સાથે અને ત્યારબાદ વિવેક ઓબેરોય સાથે જોડાઈ ચૂક્યું છે હવે તે બચ્ચન પરિવાર ની વહુ છે. બચ્ચન પરિવાર ની વહુ હોવા છતાં તે કરોડો ની સંપત્તિ ની માલકીન છે.

aishwarya rai bachchan birthday special know actress net worth

aishwarya rai bachchan birthday special know actress net worth

News Continuous Bureau | Mumbai

Aishwarya rai bachchan birthday: ઐશ્વર્યા રાય બચ્ચન આજે તેનો 51 મોં જન્મદિવસ ઉજવી રહી છે. ઐશ્વર્યા એ ફિલ્મ ઔર પ્યાર હો ગયા થયો બોલિવૂડમાં એન્ટ્રી કરી હતી. બોલિવૂડમાં એન્ટ્રી કરતા પહેલા વર્ષ 1994 માં તે મિસ વર્લ્ડ બની હતી. તેની કારકિર્દી દરમિયાન ઐશ્વર્યા નું નામ સલમાન ખાન અને ત્યારબાદ વિવેક ઓબેરોય સાથે જોડાઈ ચૂક્યું છે. હવે તે અભિષેક બચ્ચન સાથે લગ્ન કરીને બચ્ચન પરિવાર ની વહુ બની છે. હાલ ઐશ્વર્યા ફિલ્મો માં ઘણી સક્રિય નથી તેમછતાં તે દરવર્ષે કરોડો ની કમાણી કરે છે. 

Join Our WhatsApp Channel

આ સમાચાર પણ વાંચો : Aishwarya and Abhishek: ઐશ્વર્યા અને અભિષેક ના સંબંધ ને લઈને એક જ્યોતિષ એ કર્યો મોટો ખુલાસો, કપલ ના છૂટાછેડા પર કહી આવી વાત

ઐશ્વર્યા ની નેટવર્થ 

મીડિયા રિપોર્ટ મુજબ ઐશ્વર્યા ની કુલ સંપત્તિ 800 કરોડ છે જે તેના પતિ અભિષેક ની કુલ સંપત્તિ કરતા ત્રણ ગણી વધારે છે. મીડિયા રિપોર્ટ મુજબ અભિષેક બચ્ચન ની કુલ સંપત્તિ 280 કરોડ છે. મીડિયા રિપોર્ટ મુજબ ઐશ્વર્યા તેની એક ફિલ્મ માટે લગભગ 10 કરોડ ચાર્જ કરે છે. ફિલ્મો ઉપરાંત ઐશ્વર્યા ઘણી બ્રાન્ડ ની બ્રાન્ડ એમ્બેસેડર છે જેમાંથી તે 6 થી 7 કરોડ ની કમાણી કરે છે.આ ઉપરાંત ઐશ્વર્યા એ ઘણી કંપનીઓમાં ઈન્વેસ્ટ કર્યું છે. આ સિવાય ઐશ્વર્યા પાસે ઘણી પ્રોપર્ટી તેમજ મોંઘી ગાડીઓ પણ છે.


ઐશ્વર્યા એ અભિષેક બચ્ચન સાથે વર્ષ 2007 માં લગ્ન કર્યા હતા. લગ્ન બાદ બંને ને એક દીકરી આરાધ્યા પણ છે.હાલ ઐશ્વર્યા તેના અને અભિષેક ના સંબંધ ને લઈને ચર્ચામાં છે.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

Nidhi Shah Kyunki Saas Bhi Kabhi Bahu Thi 2| નિધિ શાહનો ચોંકાવનારો ખુલાસો ‘અનુપમા’ બાદ આ સુપરહિટ શોમાં મળવાનો હતો મોટો રોલ, છેલ્લી ઘડીએ બદલાયું નસીબ!
Pati Patni Aur Woh 2 Controversy| ફિલ્મ ‘પતિ, પત્ની ઔર વો ૨’ પર લાગ્યો છેતરપિંડીને પ્રોત્સાહન આપવાનો આરોપ, આયુષ્માન ખુરાનાએ આપી સફાઈ
Isha Ambani| મેટ ગાલામાં ભારતનો ડંકો ઈશા અંબાણીના આઉટફિટમાં દેખાઈ ભારતીય કારીગરીની તાકાત, જાણો શું છે આ ડ્રેસની ખાસિયત
Lata Mangeshkar Horror Song| શું તમે સાંભળ્યું છે લતા મંગેશકરનું આ હોરર ગીત? ૬ દાયકા પહેલા આ ગીતે મચાવ્યો હતો ફફડાટ, જાણો રસપ્રદ કિસ્સો
Exit mobile version