Site icon News Continuous Bureau | Mumbai

Aishwarya rai bachchan: પિતા ને યાદ કરી ભાવુક થઇ ઐશ્વર્યા રાય બચ્ચન, તસવીરો પોસ્ટ કરી લખી આવી વાત

Aishwarya rai bachchan: ઐશ્વર્યા તેના પિતા કૃષ્ણરાજ રાયને તેમની પુણ્યતિથિ પર યાદ કરીને ભાવુક થઇ હતી. તેણે પોતાના પિતા માટે એક હૃદયસ્પર્શી વાત પણ લખી છે.

aishwarya rai bachchan gets emotional on father krishnaraj rai death anniversary

aishwarya rai bachchan gets emotional on father krishnaraj rai death anniversary

News Continuous Bureau | Mumbai

Aishwarya rai bachchan: ઐશ્વર્યા તેના માતા-પિતા ની ખુબ નજીક છે. ઐશ્વર્યા ના પિતા કૃષ્ણરાજ રાય નું આઠ વર્ષ પહેલાં અવસાન થયું હતું.. ઐશ્વર્યા તેના પિતા કૃષ્ણરાજ રાયને તેમની પુણ્યતિથિ પર યાદ કરીને ભાવુક થઇ હતી. તેણે પોતાના પિતા માટે એક હૃદયસ્પર્શી વાત પણ લખી છે.

Join Our WhatsApp Channel

આ સમાચાર પણ વાંચો: Orry: કાનૂની દાવપેચ માં ફસાયો ઓરી, સોશિયલ મીડિયા ઈન્ફ્લુએન્સર વિરુદ્ધ નોંધાઈ એફઆઈઆર, જાણો શું છે સમગ્ર મામલો

ઐશ્વર્યા એ શેર કરી પોસ્ટ 

ઐશ્વર્યા એ તેના ઇન્સ્ટાગ્રામ પર ત્રણ તસવીરો શેર કરી છે. આ તસવીરો સાથે તેને ભાવુક નોટ શેર કરતા લખ્યું છે કે, ‘પ્રિય પપ્પા-અજ્જા, હું તમને હંમેશા મારા દિલથી પ્રેમ કરીશ.’ તમારા આશીર્વાદ અને પ્રેમ માટે ખૂબ ખૂબ આભાર જે હંમેશા મારા પર રહે છે.’


ઐશ્વર્યા તેના પિતાની દરેક પુણ્યતિથિ અને જન્મતિથિ પર સોશિયલ મીડિયા પર પોસ્ટ શેર કરે છે.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

 

Samantha Exit Over Pregnancy Rumors સમાંથા રૂથ પ્રભુ પ્રોજેક્ટમાંથી બહાર? અફવાઓ વચ્ચે નવી અભિનેત્રીની એન્ટ્રીથી ઈન્ડસ્ટ્રીમાં મોટો ગણગણાટ!
Bigg Boss Season 20 First Eviction ‘બિગ બોસ ૨૦’ માં થયું પહેલું એલિમિનેશન જાણો કયા કન્ટેસ્ટન્ટનું કપાયું પત્તુ?
Marathi Film Gondhal Official Oscar Entry ઓસ્કાર ૨૦૨૭માં મરાઠી ફિલ્મ ‘ગોંધળ’ની સત્તાવાર એન્ટ્રી ૩૩ ફિલ્મોમાંથી થઈ પસંદગી, ૯૯મા એકેડેમી એવોર્ડ્સમાં કરશે ભારતનું પ્રતિનિધિત્વ
Lucky Ali On Leaving Bollywood ‘અહીં માત્ર વ્યાપાર છે!’ લકી અલીએ બોલિવૂડથી દૂરી બનાવવા પાછળનું અસલ કારણ આવ્યું સામે..
Exit mobile version