Aishwarya rai bachchan: ઐશ્વર્યા રાય એ શેર કરી તેની દીકરી આરાધ્યા ના જન્મદિવસ ની તસવીરો, અભિનેત્રી ની પોસ્ટ જોઈ લોકો એ પૂછ્યા આવા સવાલ

aishwarya rai bachchan shares daughter aaradhya birthday celebration photos
aishwarya rai bachchan shares daughter aaradhya birthday celebration photos

News Continuous Bureau | Mumbai

Aishwarya rai bachchan: ઐશ્વર્યા તેની પર્સનલ લાઈફ ને લઈને ચર્ચામાં છે.મીડિયા રિપોર્ટ માં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે ઐશ્વર્યા તેની દીકરી આરાધ્યા સાથે અભિષેક ના ઘરે નહીં પરંતુ તેની માતા ના ઘરે રહે છે. ઐશ્વર્યા તેની દીકરી આરાધ્યા ને ખુબ પ્રેમ કરે છે. આરાધ્યા 16 નવેમ્બરે 13 વર્ષ ની થઇ હતી. ઐશ્વર્યા રાયે પોતાની પુત્રીના જન્મદિવસની ઉજવણીની તસવીરો ચાહકો સાથે શેર કરી હતી. જેને જોઈને ચાહકો આવા સવાલ પૂછી રહ્યા છે. 

આ સમાચાર પણ વાંચો : Anupamaa controversy: અનુપમા ના મેકર્સ ની વધી મુશ્કેલી, AICWA ના અધ્યક્ષે સિરિયલ ના સેટ પર થયેલા નિધન ને હત્યા ગણાવતા નિર્માતા સામે મૂકી આવી માંગણી

ઐશ્વર્યા રાય એ શેર કરી તસવીરો 

ઐશ્વર્યા રાયે તેના સોશિયલ મીડિયા પર આરાધ્યા ના જન્મદિવસ ની તસવીરો શેર કરી છે. આ તસવીરો સાથે ઐશ્વર્યા એ તેના કેપ્શન માં લખ્યું, ‘તમે મારા જીવનનો પ્રેમ છો.’ તમને જન્મદિવસની ખૂબ ખૂબ શુભેચ્છાઓ. મારું હૃદય બનો, મારો આત્મા બનો, તમે હંમેશા ત્યાં હશો અને તેનાથી પણ વધુ…’. ઐશ્વર્યા ની આ તસવીરો માં બચ્ચન ફેમિલી ગાયબ છે જેને લઈને લોકો પ્રશ્નો પૂછી રહ્યા છે.


ઐશ્વર્યા ની આ પોસ્ટ પર એક યુઝરે લખ્યું, ‘દીકરીના જન્મદિવસ પર ખૂબ મોડું પોસ્ટ કર્યું. તમે ભૂલી ગયા હતા?’ બીજા એકે લખ્યું,  ‘તસવીરોમાં અભિષેક બચ્ચન કેમ નથી?’ અન્ય એકે લખ્યું, ‘છૂટાછેડા?’

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

By Zalak Parikh

Zalak Parikh, an entertainment enthusiasts, boasts 5+ years in writing.

વેલકમ ટુ ધ જંગલ’માં દિશા પાટનીનો જલવો! અભિનેત્રી એ શેર કરી તેની તસવીરો શ્રીલીલાના નવા આઉટફિટે સોશિયલ મીડિયા પર મચાવી ધમાલ! , જુઓ વાયરલ તસવીરો! લંડનની પાર્ટીમાં ઈશા અંબાણીનો જલવો! તસવીરો થઇ સોશિયલ મીડિયા પર વાયરલ. રકુલ પ્રીત સિંહનો કિલર લુક: સોફ્ટ વેવ્ઝ અને મિનિમલ જ્વેલરી સાથે આપ્યા ક્લાસી પોઝ, જુઓ તસવીરો બોલિવૂડમાં શરણાઈઓ વાગશે! અંશુલા કપૂરના લગ્નની વિધિઓ શરૂ, જુઓ તસવીરો બ્લેક રફલ્સમાં શ્રુતિ હાસનનો કિલર લુક! અભિનેત્રીનો નવો અવતાર સોશિયલ મીડિયા પર વાયરલ ફિલ્મો માટે છોડ્યો અભ્યાસ, પછી બની ‘ધક-ધક ગર્લ’! જાણો કેટલી ભણેલી છે માધુરી દીક્ષિત ૪૫ની ઉંમરે ટીવી એક્ટ્રેસ કિશ્વર મર્ચન્ટ નો બીચ લુક વાયરલ, મોનોકિનીમાં આપ્યા કિલર પોઝ! બાલકનીમાં મોનાલિસાનો કાતિલાના અંદાજ, તસવીરો જોઈને ફેન્સના દિલના ધબકારા વધ્યા ટાઇગર પ્રિન્ટ ડ્રેસમાં દિશાનો કિલર લુક, ફેન્સ બોલ્યા- ‘જંગલી બિલ્લી’!