Site icon

Aishwarya and Abhishek: છૂટાછેડા ના સમાચાર ની વચ્ચે ઐશ્વર્યા એ ખાસ અંદાજ માં પતિ અભિષેક ને પાઠવી જન્મદિવસ ની શુભેચ્છા

Aishwarya and Abhishek: અભિષેક બચ્ચને ગઈકાલે તેનો 49 મોં જન્મદિવસ ઉજવ્યો હતો. છેલ્લા ઘણા સમય થી અભિષેક અને ઐશ્વર્યા ના છૂટાછેડા ના સમાચાર ચાલી રહ્યા છે તેવામાં ઐશ્વર્યા એ પતિ અભિષેક ને ખાસ અંદાજ માં જન્મદિવસ ની શુભેચ્છા પાઠવી હતી.

aishwarya rai bachchan wishes husband abhishek bachchan happy birthday

aishwarya rai bachchan wishes husband abhishek bachchan happy birthday

News Continuous Bureau | Mumbai

Aishwarya and Abhishek: અભિષેક બચ્ચને ગઈકાલે તેનો 49 મોં જન્મદિવસ ઉજવ્યો હતો.આ ખાસ પ્રસંગે બોલિવૂડ ના મહાનાયક  અમિતાભ બચ્ચન અને તેના મિત્રોએ તેને અભિનંદન પાઠવ્યા હતા. છેલ્લા ઘણા સમય થી અભિષેક અને ઐશ્વર્યા ના છૂટાછેડા ના સમાચાર ચાલી રહ્યા છે તેવામાં ઐશ્વર્યા એ પતિ અભિષેક ને ખાસ અંદાજ માં જન્મદિવસ ની શુભેચ્છા પાઠવી હતી. 

Join Our WhatsApp Community

આ સમાચાર પણ વાંચો: Amitabh and Rekha: જ્યારે રેખા માટે અમિતાભ બચ્ચને એક વ્યક્તિને માર્યો હતો માર, કારણ જાણીને તમને થશે આશ્ચર્ય!

ઐશ્વર્યા ને અભિષેક ને પાઠવી જન્મદિવસ ની શુભેચ્છા 

ઐશ્વર્યા એ તેના ઇન્સ્ટાગ્રામ પર અભિષેક ના બાળપણ નો ફોટો શેર કર્યો છે આ સાથે ઐશ્વર્યા રાયે લખ્યું- “તમને જન્મદિવસની ખૂબ ખૂબ શુભેચ્છાઓ, ખુશી, સારા સ્વાસ્થ્ય, પ્રેમ અને પ્રકાશની શુભેચ્છાઓ, ભગવાન તમને આશીર્વાદ આપે.”


અભિષેક બચ્ચને ઐશ્વર્યા સાથે વર્ષ 2007 માં લગ્ન કર્યા હતા. છેલ્લા ઘણા સમય થી બંને ના છૂટાછેડા ના સમાચાર ચાલી રહ્યા છે. જોકે બંને એ આ અંગે કઈ પણ નિવેદન આપ્યું નથી. 

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

Rashmika Mandanna 30th Birthday: નેશનલ ક્રશ રશ્મિકા મંદાનાનો બર્થડે બન્યો ખાસ, પિતાએ ભેટમાં આપી અનમોલ વસ્તુ
Anant Ambani Birthday Celebrations: અનંત અંબાણીના બર્થડે પર રોશનીથી ઝળહળી ઉઠ્યો મુંબઈનો સી-લિંક, જામનગરમાં સિતારાઓનો મેળાવડો
Dhurandhar 1 & 2 Music: ‘ધુરંધર’ ના સંગીતનો જાદુ: 25 ગીતોની સફરમાં આ 5 ગીતો રહ્યા ફેન્સના ફેવરિટ, જાણો કોણ છે નંબર-1.
Nitesh Tiwari’s Ramayana: શું ‘રામાયણ’માં રાવણનો અલગ અંદાજ જોવા મળશે? નિતેશ તિવારીએ રાવણના પાત્રને લઈને કર્યો મોટો ખુલાસો
Exit mobile version