Site icon News Continuous Bureau | Mumbai

Aishwarya rai: અનંત અને રાધિકા ના લગ્ન માં અભિષેક ની સામે આ સુપરસ્ટાર સાથે વાત કરતી જોવા મળી ઐશ્વર્યા રાય, વિડીયો જોઈ લોકો ને આવી આ ફિલ્મ ની યાદ

Aishwarya rai: ઐશ્વર્યા રાય અને અભિષેક બચ્ચન અંબાણી પરિવાર ના લગ્ન માં અલગ અલગ આવ્યા હતા ત્યારબાદ બંને ના અલગ થવાના સમાચારે જોર પકડ્યું હતું હવે અંબાણી ના લગ્ન નો એક વિડીયો સામે આવ્યો છે જેમાં ઐશ્વર્યા અભિષેક ની બાજુ માં બેસી ને બોલિવૂડના સુપરસ્ટાર સાથે ગપ્પા મારી રહી છે

Aishwarya rai chats with hrithik roshan in front of abhishek bachchan at anant and radhika wedding

Aishwarya rai chats with hrithik roshan in front of abhishek bachchan at anant and radhika wedding

News Continuous Bureau | Mumbai

Aishwarya rai: ઐશ્વર્યા અને અભિષેક એ અનંત અને રાધિકા ના લગ્ન માં હાજરી આપી હતી. પરંતુ સૌથી મોટી વાત એ હતી કે આ લગ્ન માં બંને અલગ અલગ આવ્યા હતા. ઐશ્વર્યા આ લગ્ન માં તેની દીકરી આરાધ્યા સાથે આવી હતી તો અભિષેક તેના પુરા પરિવાર સાથે લગ્ન સ્થળ પર પહોંચ્યો હતો ત્યારબાદ બંને ના અલગ થવાના સમાચારે જોર પકડ્યું હતું હવે હવે અંબાણી ના લગ્ન નો એક વિડીયો સામે આવ્યો છે જેમાં ઐશ્વર્યા અભિષેક ની બાજુ માં બેસી ને બોલિવૂડના સુપરસ્ટાર સાથે ગપ્પા મારી રહી છે. 

Join Our WhatsApp Channel

આ સમાચાર પણ વાંચો: Anant and radhika wedding: શાહરુખ ખાન થી લઈને રજનીકાંત સુધી આ સેલેબ્સ એ લગાવ્યા અનંત ની જાન માં ઠુમકા, જુઓ વિડીયો

ઐશ્વર્યા નો વિડીયો થયો વાયરલ 

અંનત અને રાધિકા ના લગ્ન ના ઘણા વિડીયો સામે આવ્યા છે તેમાંનો એક વિડીયો જોઈ લોકો ને ધૂમ 2 ની યાદ આવી ગઈ. આ વિડીયો માં જોવા મળી રહ્યું છે કે, ઐશ્વર્યા અભિષેક ની બાજુ માં બેઠી છે અને તે અભિષેક ની બાજુ માં બેઠેલા રિતિક સાથે ગપ્પા મારતી જોવા મળી રહી છે. આ ત્રણેય ને એક સાથે જોઈ લોકો ને ધૂમ 2 ફિલ્મ યાદ આવી ગઈ જેમાં ત્રણેય એ કામ કર્યું હતું. 


આ સિવાય ઐશ્વર્યા અને અભિષેક ની એક તસવીર પણ વાયરલ થઇ રહી છે જેમાં તેઓ લગ્ન માં સાથે જોવા મળી રહ્યા છે આ જોતા એવું લાગી રહ્યું છે કે તેમના અલગ થવાના સમાચાર માત્ર એક અફવા જ છે.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

Mirzapur The Movie ‘મિર્ઝાપુર ધ મૂવી’ ને સેન્સર બોર્ડ તરફથી મળ્યું ‘A’ સર્ટિફિકેટ, ૩ કલાક ૧૭ મિનિટ છે ફિલ્મનો રનટાઇમ…
Mirzapur The Movie Advance Booking રિલીઝ પહેલાં જ ‘મિર્ઝાપુર ધ મૂર્વી’ ફિલ્મની જબરદસ્ત કમાણી, એડવાન્સ બુકિંગમાં વેચાયા હજારો ટિકિટો
Govinda Rise And Fall 2 ‘રાઈઝ એન્ડ ફોલ ૨’ શોમાં અભિનેતા ગોવિંદાની એન્ટ્રીની ચર્ચા, હોસ્ટ નહીં પરંતુ સ્પર્ધક તરીકે લેશે ભાગ
Salman Khan Bigg Boss 20 Fee બિગ બોસ ૨૦ માટે સલમાન ખાનને મળશે તગડી ફી, આંકડો જાણીને આંખો થઈ જશે પહોળી
Exit mobile version