Site icon News Continuous Bureau | Mumbai

Aishwarya and Abhishek: રાહુલ વૈદ્ય ના ગીત પર અભિષેક અને ઐશ્વર્યા એ લગાવ્યા ઠુમકા, જોતો રહી ગયો બચ્ચન પરિવાર

Aishwarya and Abhishek: ઐશ્વર્યા અને અભિષેક ના છૂટાછેડા ના સંચાર ની વચ્ચે કપલ નો ડાન્સ વીડિયો સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી રહ્યો છે

Aishwarya Rai Dances Freely with Abhishek Bachchan in Front of Jaya Bachchan, Video Goes Viral

Aishwarya Rai Dances Freely with Abhishek Bachchan in Front of Jaya Bachchan, Video Goes Viral

News Continuous Bureau | Mumbai

Aishwarya and Abhishek: સોશિયલ મીડિયા પર હાલમાં એક  વીડિયો વાયરલ  થઈ રહ્યો છે જેમાં ઐશ્વર્યા રાય બચ્ચન  અને અભિષેક બચ્ચન  એકબીજા સાથે ડાન્સ કરતા જોવા મળે છે. આ વીડિયો જોઈને બચ્ચન પરિવાર  પણ આશ્ચર્યચકિત રહી ગયો હતો. વીડિયોમાં તેમની દીકરી આરાધ્યા પણ તેમની સાથે મસ્તી કરતી જોવા મળે છે.

Join Our WhatsApp Channel

આ સમાચાર પણ વાંચો: King: શાહરુખ અને સુહાના ની કિંગ ને લઈને આવ્યું મોટું અપડેટ, જાણો કોણ ભજવશે કઈ ભૂમિકા

“કજરા રે” ગીત પર ડાન્સ કરતા ઐશ્વર્યા અને અભિષેક

આ વીડિયો આજ નો નહિ પરંતુ જૂનો છે. આ વિડીયો નીતા મુકેશ અંબાણી કલ્ચરલ સેન્ટર (NMACC) ના એક ઇવેન્ટનો છે જ્યાં અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના પ્રી-વેડિંગ ફંક્શન દરમિયાન બચ્ચન પરિવાર હાજર રહ્યો હતો. સિંગર રાહુલ વૈદ્ય લાઈવ “કજરા રે” ગીત ગાઈ રહ્યો હતો અને એ સમયે ઐશ્વર્યા અને અભિષેક સ્ટેજ પર ડાન્સ કરતા જોવા મળ્યા હતા.આ દરમિયાન બચ્ચન પરિવાર પણ ત્યાં હાજર હતો. 


ઐશ્વર્યા અને અભિષેક  નો આ વીડિયો ઇન્ટરનેટ પર વાયરલ થઈ રહ્યો છે. એક તરફ, જ્યાં ચાહકો ઐશ્વર્યા અને અભિષેકને સાથે ડાન્સ કરતા જોઈને તેમના વખાણ કરી રહ્યા છે તો બીજી તરફ, કેટલાક યુઝર્સ રાહુલ વૈદ્યને તેમની સાથે જોઈને પોતાનો ગુસ્સો વ્યક્ત કરી રહ્યા છે અને તેમને ફરીથી ટ્રોલ કરી રહ્યા છે.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

Hanuman Ansh Box Office Collection બોક્સ ઓફિસ પર ‘હનુમાન અંશ’નો દબદબો યથાવત ૪૦૦ કરોડની ક્લબથી કેટલી દૂર? વીકડેઝમાં પણ જળવાઈ રહ્યો જબરદસ્ત ક્રેઝ!
Kalki 2898 AD Part 2 Shooting Update પ્રભાસની ‘કલ્કિ 2898 એડી પાર્ટ 2’ પર આવ્યું મોટું અપડેટ આ મહિનાથી શરૂ થશે રેગ્યુલર શૂટિંગ…
The Burning Train Flop ૬ સુપરસ્ટાર અને કરોડોનું બજેટ છતાં ફ્લોપ રહી હતી ‘ધ બર્નિંગ ટ્રેન’; રેલવે સંપત્તિને પણ થયું હતું મોટું નુકસાન
CID Trio Paapanasham Series સીઆઈડીની આઇકોનિક ત્રિપુટીનો મોટો ધમાકો; ‘પાપનાશમ’ ક્રાઈમ સીરિઝ સાથે વાપસી કરશે એસીપી, દયા અને અભિજીત
Exit mobile version