Site icon News Continuous Bureau | Mumbai

Aishwarya rai daughter: ઐશ્વર્યા ની દીકરી નું સાઉથ સુપરસ્ટાર અભિનેતા સાથે નું વર્તન જોઈ લોકો થયા ગુસ્સા માં લાલચોળ, આરાધ્યા થઇ સોશિયલ મીડિયા પર ટ્રોલ

Aishwarya rai daughter: ઐશ્વર્યા તેની દીકરી આરાધ્યા સાથે દુબઇ એક એવોર્ડ ફંકશન માં ભાગ લેવા ગઈ હતી. જેના ઘણા વિડીયો સામે આવ્યા હતા હવે આ વિડીયો માંથી એક વિડીયો એ લોકો નું ધ્યાન ખેંચ્યું હતું જે જોયા બાદ લોકો ઐશ્વર્યા ની દીકરી આરાધ્યા ને ટ્રોલ કરી રહ્યા છે.

aishwarya rai daughter aaradhya bachchan trolled for her behavior of with south superstar

aishwarya rai daughter aaradhya bachchan trolled for her behavior of with south superstar

News Continuous Bureau | Mumbai 

Aishwarya rai daughter: ઐશ્વર્યા રાય તેની પર્સનલ લાઈફ ને લઈને ચર્ચામાં છે. તેવામાં ઐશ્વર્યા તેની દીકરી આરાધ્યા સાથે દુબઇ એક એવોર્ડ ફંકશન માં ભાગ લેવા ગઈ હતી.આ દરમિયાન ઐશ્વર્યા અને આરાધ્યા ખુબ જ સુંદર જોવા મળ્યા હતા. ઐશ્વર્યા અને આરાધ્યા ના ઘણા વિડીયો સામે આવ્યા હતા હવે આ વિડીયો માંથી એક વિડીયો એ લોકો નું ધ્યાન ખેંચ્યું હતું જે જોયા બાદ લોકો ઐશ્વર્યા ની દીકરી આરાધ્યા ને ટ્રોલ કરી રહ્યા છે

Join Our WhatsApp Channel

આ સમાચાર પણ વાંચો : KBC 16: નવ્યા, અગસ્ત્ય અને આરાધ્યા એ અમિતાભ બચ્ચન ની કલ્કિ ફિલ્મ ને લઈને કહી હિટ આવી વાત, બિગ બી એ કર્યો કેબીસી ના મંચ પર ખુલાસો

આરાધ્યા બચ્ચન થઇ ટ્રોલ 

ઐશ્વર્યા અને આરાધ્યા દુબઈમાં SIIMA પુરસ્કાર સમારોહમાં ભાગ લેવા આવી હતી.જેમાં ઐશ્વર્યા રાયને ફિલ્મ ‘પોન્નિયિન સેલ્વન’ માટે સર્વશ્રેષ્ઠ અભિનેત્રીનો પુરસ્કાર પણ મળ્યો હતો.આ ફંક્શન ના ઘણા વિડીયો સામે આવ્યા હતા પરંતુ તેમાંથી એક વિડીયો એ લોકોનું ધ્યાન ખેંચ્યું હતું. વાયરલ થયેલા વિડીયો માં જોવા મળી રહ્યું છે કે, સાઉથ સુપરસ્ટાર અભિનેતા ચિયાન વિક્રમ આ ફંક્શન માં પહોંચે છે ત્યારે તે બધાને મળે છે ત્યારબાદ તે તેની કો સ્ટાર ઐશ્વર્યા સાથે હાથ મિલાવે છે અને તે આરાધ્યા ને મળવા તેની પાસે જાય છે આરાધ્યા પણ સહજતા થી તેને મળે છે. આ વિડીયો જોયા બાદ લોકો આરાધ્યા ને ટ્રોલ કરી રહ્યા છે.


આરાધ્યા નું આ રીતે ચિયાન વિક્રમ સાથે મળવું લોકો ને પસંદ નહોતું આવ્યું  લોકો કહે છે કે આટલા મોટા કલાકાર તમને મળવા આવ્યા છે અને તમે ઊભા થઈને મળતા નથી, આ કેવું વર્તન છે? આ સાથે જ વીડિયો પર કોમેન્ટ કરતા લોકોએ લખ્યું હતું કે, ‘શું તે શાળાએ નથી જતી.’ 

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from social media world, including Twitter, Instagram and Youtube. The above post is embeded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

 

Gandhari Trailer Out અંધ માતાના રોલ ધૂમ મચાવવા તૈયાર તાપસી પન્નુ પુત્રીને બચાવવા માટે લડશે જંગ, જાણો ક્યારે રિલીઝ થશે ‘ગાંધારી’?
Samay Raina And Devendra Fadnavis Video જ્યારે સમય રૈનાએ દેવેન્દ્ર ફડણવીસને પૂછ્યું ‘સર, બિસ્કિટ લઈ શકું?’, વાયરલ વીડિયો પર લોકો થયા ફિદા!
Asha Bhosle Last Song દિગ્ગજ સિંગર આશા ભોસલેનું છેલ્લું ગીત તેમની જન્મજયંતિ પર થશે રિલીઝ, અવાજ આજે પણ અમર
Samay Raina Cyber Cell ‘મારો અને સાયબર સેલ નો સંબંધ જૂનો…’ CM દેવેન્દ્ર ફડણવીસ સાથે એક જ મંચ પર દેખાયા સમય રૈના
Exit mobile version