Site icon News Continuous Bureau | Mumbai

Aishwarya rai: ઐશ્વર્યા ના નામ પાછળ બચ્ચન સરનેમ હટતા જે હંગામો થયો હતો તેના પર મુકાયું પૂર્ણવિરામ! અભિષેક સાથે જોડાયેલો છે મામલો

Aishwarya rai: ઐશ્વર્યા રાય ની પાછળ બચ્ચન સરનેમ હટતા હંગામો થયો હતો. આ વાત સામે આવતા કપલ ના છૂટાછેડા ના સમાચારે જોર પકડ્યું હતું હવે મુંબઈ એરપોર્ટ પર કંઈક એવું જોવા મળ્યું કે બંને ના છૂટાછેડા ના સમાચાર પર પાછું પૂર્ણવિરામ મુકાયું છે.

aishwarya rai dubai event without bachchan surname abhishek car pick up her on airport

aishwarya rai dubai event without bachchan surname abhishek car pick up her on airport

News Continuous Bureau | Mumbai

Aishwarya rai: ઐશ્વર્યા રાય હાલ તેના અંગત  જીવન ને લઈને ચર્ચામાં છે. ઐશ્વર્યા અને અભિષેક ના સંબંધ માં ખટાશ આવી ગઈ છે. ઐશ્વર્યા એ તાજેતરમાં દુબઈમાં ગ્લોબલ વુમન ફોરમ 2024 ઈવેન્ટમાં હાજરી આપી હતી, જ્યાં તેણે મહિલા સશક્તિકરણ પર વાત કરી હતી. ઈવેન્ટમાં, જ્યારે ઐશ્વર્યા સ્ટેજ પર આવી, ત્યારે તેનું નામ અને વ્યવસાય “ઐશ્વર્યા રાય – ઈન્ટરનેશનલ સ્ટાર” બેકગ્રાઉન્ડમાં મોટી સ્ક્રીન પર બતાવવામાં આવ્યું હતું આમ ઐશ્વર્યા રાય ની  પાછળ  સરનેમ હટતા હંગામો થયો હતો અને કપલ ના છૂટાછેડા ના સમાચારે જોર પકડ્યું હતું હવે મુંબઈ એરપોર્ટ પર કંઈક એવું જોવા મળ્યું કે બંને ના છૂટાછેડા ના સમાચાર પર પાછું પૂર્ણવિરામ મુકાયું છે. 

Join Our WhatsApp Channel

આ સમાચાર પણ વાંચો : Aishwarya rai bachchan: ગ્લોબલ વુમન ફોરમ 2024 ના સ્ટેજ પર કંઈક એવું મળ્યું જોવા કે ફરી મળી ઐશ્વર્યા અને અભિષેક ના છુટા થવાના સમાચાર ને હવા, વિડીયો થયો વાયરલ

ઐશ્વર્યા ને એરપોર્ટ પર લેવા આવી અભિષેક ની ગાડી 

દુબઈ ઈવેન્ટમાં હાજરી આપ્યા બાદ ઐશ્વર્યા જયારે મુંબઈ પહોંચી ત્યારે ફરી એકવાર બંને ના છૂટાછેડા ના  સમાચારો પર પૂર્ણવિરામ મુકાયું હોય તેવું લાગી રહ્યું છે. વાત એમ છે કે મુંબઈ એરપોર્ટ પર અભિષેક બચ્ચનની કાર ઐશ્વર્યાને લેવા આવી હતી. આવી સ્થિતિમાં ફરી એકવાર લોકોમાં મૂંઝવણ વધી છે.


ઐશ્વર્યા રાય ના ઇન્સ્ટાગ્રામ પર હજુ પણ બચ્ચન સરનેમ જોવા  મળી રહી છે. 

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

Apara Mehta On Separation Darshan Jariwala દર્શન જરીવાલા સાથે અલગ રહેવા પર અપરા મહેતાનો મોટો ખુલાસો, વિવાહિત જીવનના વિવાદો પર તોડી ચુપકી
Shabana Azmi Swine Flu Health Update બોલિવૂડ અભિનેત્રી શબાના આઝમીની તબિયત બગડી, આ બીમારી થતાં આંદોલનો અને પ્રદર્શનમાં નહીં લઈ શકે ભાગ
Narayani Shastri TV Industry Drug Abuse Claims ટીવી જગતમાં નશાનો કાળો કારોબાર? ટીવી ઈન્ડસ્ટ્રીની આ જાણીતી અભિનેત્રીએ પાર્ટીઓમાં ડ્રગ્સના ભારે બજેટનો કર્યો પર્દાફાશ
Ramayana Trailer Postponed Namit Malhotra રામાયણનું ટ્રેલર થયું મોકૂફ પ્રોડ્યુસર નમિત મલ્હોત્રાએ કરી જાહેરાત, વિદ્યાર્થીઓના વિરોધ પ્રદર્શન વચ્ચે લીધો નિર્ણય?
Exit mobile version