Site icon News Continuous Bureau | Mumbai

Aishwarya rai: માતા અને દીકરી આરાધ્યા સાથે ગણેશ પંડાલ પહોંચી ઐશ્વર્યા રાય, અભિષેક બચ્ચન વગર લીધા બાપ્પા ના આશીર્વાદ, જુઓ વિડીયો

Aishwarya rai: ઐશ્વર્યા રાય તેની પર્સનલ લાઈફ ને લઈને ચર્ચામાં આવી છે દરમિયાન ઐશ્વર્યા તેની માતા અને આરાધ્યા સાથે ગણેશ પંડાલ પહોંચી હતી પરંતુ તેની સાથે અભિષેક ના દેખાતા ફરી તેના અને અભિષેક ના છુટા થવાની ચર્ચા એ જોર પકડ્યું છે.

aishwarya rai goes for ganpati darshan with daughter aaradhya and mom

aishwarya rai goes for ganpati darshan with daughter aaradhya and mom

News Continuous Bureau | Mumbai

Aishwarya rai: દેશભર માં ગણેશોત્સવ ધામધૂમ થી મનાવવામાં આવી રહ્યો છે. બોલિવૂડ થી લઈને ટેલિવિઝન ના સ્ટાર્સ ગણેશોત્સવ ને ખૂબ જ ભક્તિ સાથે ઉજવે છે અને બાપ્પાનું તેમના ઘરે સ્વાગત કરે છે. તો ઘણા સ્ટાર્સ  બાપ્પા ના આશીર્વાદ લેવા માટે ગણપતિ પંડાલમાં જતા હોય છે. દરમિયાન ઐશ્વર્યા તેની માતા અને આરાધ્યા સાથે ગણેશ પંડાલ પહોંચી હતી પરંતુ તેની સાથે અભિષેક ના દેખાતા ફરી તેના અને અભિષેક ના છુટા થવાની ચર્ચા એ જોર પકડ્યું છે. 

Join Our WhatsApp Channel

આ સમાચાર પણ વાંચો: Deepika Padukone Ranveer Singh: દીપિકા – રણવીરના ઘરે નવા મહેમાનનું આગમન, દીકરીને આપ્યો જન્મ!

ઐશ્વર્યા એ લીધી ગણપતિ પંડાલ ની મુલાકાત 

સોશિયલ મીડિયા પર ઐશ્વર્યા નો એક વિડીયો વાયરલ થયો છે જેમાં ઐશ્વર્યા તેની માતા અને દીકરી આરાધ્યા સાથે ગણપતિ પંડાલ ની મુલાકાત લેતી જોવા મળી રહી છે. ઐશ્વર્યા રાય બાપ્પા ના આશીર્વાદ લેવા GSB સેવા મંડળ ગણપતિ પંડાલમાં પહોંચી હતી. આ વખતે પણ ઐશ્વર્યા સાથે તેનો પતિ અભિષેક બચ્ચન જોવા મળ્યો ન હતો.  


બાપ્પા ના દર્શન કરવા ઐશ્વર્યા અને તેની દીકરી આરાધ્યા ભારતીય પોશાક માં પહોંચ્યા હતા.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

Bigg Boss Contestants Passed Away સિદ્ધાર્થ શુક્લાથી લઈને સોનાલી ફોગાટ સુધી ‘બિગ બોસ’ના આ ચર્ચિત સ્પર્ધકો જેમણે નાની ઉંમરે દુનિયાને કહી દીધું અલવિદા…
Navya Naveli Nanda Golden Dress ગોલ્ડન ડ્રેસમાં છવાઈ ગઈ નવ્યા નવેલી નંદા પહેર્યો માતા શ્વેતા બચ્ચનનો ૧૧ વર્ષ જૂનો ડ્રેસ, લૂક જોઈ ફેન્સ થયા ફિદા
Bigg Boss Day 1 High Voltage Drama પહેલા જ દિવસે બિગ બોસ ઘરમાં તડાફડી અરિશ્ફા ખાનના તેવર જોઈ માહી વિજ લાલઘૂમ, કેમેરા સામે ચાલ્યો હાઈવોલ્ટેજ ડ્રામા
Ashneer Grover Rise And Fall 2 ‘રાઇઝ એન્ડ ફોલ’ની બીજી સીઝનમાંથી અશ્નીર ગ્રોવર આઉટ? મેકર્સ શોધી રહ્યા છે નવો ચહેરો, જાણો શું છે કારણ
Exit mobile version