Site icon

ઐશ્વર્યા ને તેની પુત્રી ને બર્થડે વિશ કરવું પડ્યું ભારે-અભિનેત્રી ની પોસ્ટે સોશિયલ મીડિયા પર મચાવ્યો હંગામો

 News Continuous Bureau | Mumbai

મિસ વર્લ્ડ રહી ચુકેલી ઐશ્વર્યા રાય, (Aishwarya rai bachchan) જેની સુંદરતાના દરેક દિવાના છે, તે આજકાલ તેની ફિલ્મો કરતા તેના અંગત જીવનના (personal life) કારણે ચર્ચામાં રહે છે. ઐશ્વર્યા રાય બચ્ચન અને અભિષેક બચ્ચનની (Abhishek Bachchan) લાડલી આરાધ્યા (Aaradhya bachchan)  આજે પોતાનો જન્મદિવસ (birthday) ઉજવી રહી છે. આ અવસર પર ઐશ્વર્યા રાય બચ્ચને તેની પુત્રી માટે સોશિયલ મીડિયા( social media) પર એક ખાસ પોસ્ટ શેર કરી, જેની જોરદાર ચર્ચા થઈ રહી છે.

Join Our WhatsApp Community

ઐશ્વર્યા એ લગભગ 12 વાગે આરાધ્યા સાથે ની તેની તસ્વીર શેર કરી હતી. તસવીર પરથી અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે ગઈકાલે રાત્રે જ તેનો જન્મદિવસ ઉજવવામાં (birthday celebration) આવ્યો હતો કેમ કે પાછળ ની દીવાલ પર 11 લખવામાં આવ્યું છે. આરાધ્યા 11 વર્ષ ની થઇ ગઈ છે. એટલે કે રાત્રે જ આરાધ્યા નો જન્મ દિવસ મનાવવામાં આવ્યો હતો. હાલમાં જ ઐશ્વર્યા રાયે શેર કરેલા ફોટોમાં તે તેની દીકરીને હોઠ પર કિસ (lip kiss) કરતી જોવા મળી રહી છે. તેણીએ કેપ્શનમાં લખ્યું છે કે ‘મારો પ્રેમ, મારું જીવન..હું તને ખૂબ પ્રેમ કરું છું…મારી આરાધ્યા.’ ઐશ્વર્યા એ શેર કરેલી તસવીર ને કારણે હંગામો મચી ગયો છે. કેટલાક ચાહકો આ તસવીરને ખૂબ જ ક્યૂટ કહી રહ્યા છે તો કેટલાક તેને અશ્લીલ કહી રહ્યા છે. સોશિયલ મીડિયા પર એક યુઝરે લખ્યું છે કે ‘દીકરા અને દીકરીને હોઠ પર ચુંબન (lip lock) કરવું એ આપણી સંસ્કૃતિનો ભાગ નથી’. તે જ સમયે, અન્ય એક યુઝરે લખ્યું કે ‘મા અને પુત્રીને હોઠ પર ચુંબન કરવું બિલકુલ યોગ્ય નથી’. તે જ સમયે, કેટલાક યુઝર્સે તો ઐશ્વર્યાનો પક્ષ લીધો અને ટ્રોલર્સને (trollers) જડબાતોડ જવાબ આપ્યો.

આ સમાચાર પણ વાંચો: વોટ્સએપ થયું અપડેટ, લાવ્યું આ નવું જબરદસ્ત ફીચર! જાણીને તમે પણ કહેશો – હવે નો ટેન્શન..

તમને જણાવી દઈએ કે,2007માં ઐશ્વર્યા રાય અને અભિનેતા અભિષેક બચ્ચનના લગ્ન (marriage) થયા હતા. અને 2011 માં, આરાધ્યા નો જન્મ થયો. ઐશ્વર્યા હંમેશા તેની પુત્રી માટે ખૂબ જ પ્રોટેક્ટિવ (protective) રહી છે. પબ્લિક પ્લેસ પર અને મીડિયાની સામે તે પોતાની દીકરીની સામે ઢાલની જેમ ઊભી રહે છે. તે હમેશા પબ્લિક પ્લેસ પર આરાધ્યા નો હાથ પકડેલી જ જોવા મળે છે. હવે જોવાનું એ રહેશે કે અભિનેત્રી આના પર કેવી પ્રતિક્રિયા આપે છે.

 

Kangana Ranaut: કંગના રનૌત પર માનહાનિ કેસમાં કોર્ટ એ અપનાવ્યું કડક વલણ,અભિનેત્રી ની અરજી ફગાવી આપ્યો આ આદેશ
The Taj Story: રિલીઝ પહેલા જ ફિલ્મ ધ તાજ સ્ટોરી પર થયો વિવાદ, દિગ્ગ્જ અભિનેતા પરેશ રાવલે આપી આવી સ્પષ્ટતા
Munmun Dutta: મુંબઈ નહિ આ જગ્યા એ મુનમુન દત્તાએ ઉજવ્યો તેનો જન્મદિવસ, સોશિયલ મીડિયા પર શેર કરી પોસ્ટ
Aishwarya Rai Bachchan: એશ્વર્યા રાય બચ્ચનનું પેરિસ ફેશન વીકમાં શાનદાર રેમ્પ વોક, એક ‘નમસ્તે’થી જીતી લીધા દિલ, જુઓ વિડીયો
Exit mobile version