Site icon News Continuous Bureau | Mumbai

Aishwarya rai : પેરિસ બાદ હવે અબુ ધાબી જવા રવાના થઇ ઐશ્વર્યા રાય બચ્ચન, દીકરી આરાધ્યા ને સાથે જોઈ લોકો એ પૂછ્યો આવો સવાલ

Aishwarya rai : ઐશ્વર્યા રાય તાજેતર માં તેની દીકરી આરાધ્યા સાથે પેરિસ પહોંચી હતી.હવે ઐશ્વર્યા તેની દીકરી સાથે આઈફા એવોર્ડ માં હાજરી આપવા અબુ ધાબી જવા રવાના થઇ છે દીકરી ને સાથે જોતા લોકો એ ઘણા પ્રશ્નો પૂછ્યા હતા.

aishwarya rai left for iifa award with daughter aaradhya bachchan

aishwarya rai left for iifa award with daughter aaradhya bachchan

News Continuous Bureau | Mumbai

Aishwarya rai : ઐશ્વર્યા રાય તેના અને અભિષેક વચ્ચે ના સંબંધ ને લઈને ચર્ચામાં છે. તાજેતર માં જ ઐશ્વર્યા તેની દીકરી સાથે પેરિસ ફેશન વીક માંથી પરત ફરી હતી. હવે વધુ એક વખત ઐશ્વર્યા તેની દીકરી આરાધ્યા સાથે આઈફા એવોર્ડ માં હાજરી આપવા અબુ ધાબી જવા રવાના થઇ છે. વારંવાર દીકરી ને સાથે લઈને જતી ઐશ્વર્યા ને લોકો એ આવો પ્રશ્ન પૂછી રહ્યા છે. 

Join Our WhatsApp Channel

આ સમાચાર પણ વાંચો : Aishwarya rai: આને કહેવાય કોન્ફિડન્સ, પેરિસ ફેશન વીક માં રેમ્પ વોક દરમિયાન ઐશ્વર્યા રાય થી થઇ હતી આવી ભૂલ, વિડીયો જોઈ લોકો એ આપી આવી પ્રતિક્રિયા

ઐશ્વર્યા દીકરી આરાધ્યા સાથે અબુ ધાબી પહોંચી 

ઐશ્વર્યા આઈફા એવોર્ડ માં હાજરી આપવા તેની દીકરી સાથે અબુ ધાબી જવા રવાના થઇ હતી જેનો વિડીયો વાયરલ થઇ રહ્યો છે આ વિડીયો માં જોવા મળી રહ્યું છે કે ઐશ્વર્યા અને આરાધ્યા સાથે દુબઇ એરપોર્ટ પહોંચી છે. આ દરમિયાન ઐશ્વર્યા ઓલ બ્લેક લુકમાં જોવા મળી રહી છે જયારે કે આરાધ્યા લાઈટ બ્લુ સ્વેટ શર્ટ અને બ્લેક ટ્રેક પેન્ટ માં જોવા મળી રહી છે. 


 

ઐશ્વર્યા અને આરાધ્યા નો આ વિડીયો સામે આવ્યા બાદ લોકો કોમેન્ટ સકેશન માં પ્રશ્નો પૂછી રહ્યા છે એક યુઝરે લખ્યું,  ‘શું આરાધ્યાની સ્કૂલ નથી હોતી કે પછી સ્કૂલ વાળા કંઈ કહેતા નથી?’ બીજા એકે લખ્યું, ‘તે શાળાએ જાય છે કે નહીં?’ અન્ય એકે લખ્યું, ‘પહેલા વાળને લઈને ટેન્શન હતું, હવે સ્કૂલને લઈને ટેન્શન છે.’

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from social media world, including Twitter, Instagram and Youtube. The above post is embeded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

Rajinikanth Jailer 2 Storms US Box Office ટિકિટ બારીઓ પર ભારે ધસારો ‘જેલર 2’ ના તોફાન સામે હોલિવૂડ પણ સ્તબ્ધ! યુએસ માર્કેટમાં શો હાઉસફુલ
Janhvi Kapoor Deepfake AI Video ઘૃણાસ્પદ, શરમજનક અને અત્યંત હલકી હરકત’ જ્હાનવી કપૂરના ડીપફેક AI વીડિયો પર ભડક્યા જુનિયર NTR, લીગલ એક્શનની આપી ચેતવણી
Allu Arjun Starrer Raaka Female Rumours અલ્લુ અર્જુનની આગામી ફિલ્મ ‘રાકા’માં નેગેટિવ રોલમાં દેખાશે આ અભિનેત્રી? કાસ્ટિંગને લઈને મોટો ખુલાસો
Salman Khan Film Maatrubhumi સેન્સર અને સરકારી અડચણો દૂર, સલમાન ખાન અભિનીત ‘માતૃભૂમિ’ ટૂંક સમયમાં સિનેમાઘરોમાં રિલીઝ થશે
Exit mobile version