Site icon News Continuous Bureau | Mumbai

Aishwarya rai bachchan: અભિષેક સાથે ના છૂટાછેડા ના સમાચાર વચ્ચે ઐશ્વર્યા ના મોબાઈલ ના વોલપેપર પર કંઈક એવું જોવા મળ્યું કે લોકો ની થઇ બોલતી બંધ

Aishwarya rai bachchan: ઐશ્વર્યા રાય તાજેતર માં દુબઇ માં એક ઇવેન્ટ માં હાજરી આપી મુંબઈ પરત ફરી હતી. આ દરમિયાન ઐશ્વર્યા ના હાથ માં રહેલા મોબાઈલ ના વોલપેપર એ લોકોનું ધ્યાન ખેંચ્યું હતું.

aishwarya rai mobile wallpaper goes viral amid abhishek divorce rumours

aishwarya rai mobile wallpaper goes viral amid abhishek divorce rumours

News Continuous Bureau | Mumbai

Aishwarya rai bachchan: ઐશ્વર્યા હાલ તેના અંગત જીવન ને લઈને ચર્ચામાં છે. છેલ્લા ઘણા સમય થી અભિષેક અને ઐશ્વર્યા ના છૂટાછેડા ના સમાચાર ચાલી રહ્યા છે. તાજેતર માં ઐશ્વર્યા એ દુબઇ માં એક ઇવેન્ટ માં હાજરી આપી હતી જ્યાં તેનું નામ ઐશ્વર્યા રાય બચ્ચન ની જગ્યા એ ફક્ત ઐશ્વર્યા રાય લખવામાં આવ્યું હતું. ત્યારબાદ લોકો એ અનુમાન લગાવ્યું હતું કે ઐશ્વર્યા અને અભિષેક ના છૂટાછેડા ના સમાચાર સાચા છે  પરંતુ દુબઇ થી પરત ફરેલી ઐશ્વર્યા ના મોબાઈલ ફોન ના વોલપેપર પર કંઈક એવું જોવા મળ્યું કે લોકો ની બોલતી જ બંધ થઇ ગઈ. 

Join Our WhatsApp Channel

આ સમાચાર પણ વાંચો : Varun Dhawan: આલિયા ભટ્ટ નહીં આ અભિનેત્રી છે વરુણ ધવન ની ફેવરિટ કો સ્ટાર, અભિનેતા એ પોતે કર્યો ખુલાસો

ઐશ્વર્યા ના વોલપેપર એ ખેંચ્યું લોકો નું ધ્યાન 

ઐશ્વર્યા તાજેતર માં દુબઇ માં એક ઇવેન્ટ માં હાજરી આપી મુંબઈ પરત ફરી હતી આ દરમિયાન ઐશ્વર્યા ના મોબાઈલ પર ના વોલપેપર એ લોકો નું ધ્યાન ખેંચ્યું હતું. ઐશ્વર્યા નો એક વિડીયો વાયરલ થઇ રહ્યો છે. વિડીયો માં જોવા મળી રહ્યું છે કે,ઐશ્વર્યા એ હાથમાં મોબાઈલ પકડ્યો છે, જેનું વોલપેપર ઘણી હદ સુધી દેખાઈ રહ્યું છે. એવું માનવામાં આવે છે કે ઐશ્વર્યા ના વોલપેપર પર સસરા અમિતાભ બચ્ચન અને આરાધ્યાનો ફોટો છે. જો કે આ વિડીયો માં ચહેરો સ્પષ્ટ દેખાતો નથી. 


ઐશ્વર્યા ના વોલપેપર ઉપરાંત બીજી એક વસ્તુ એ પણ લોકો નું ધ્યાન ખેંચ્યું હતું. દુબઇ થી પરત ફરેલી ઐશ્વર્યા ને એરપોર્ટ પર લેવા અભિષેક બચ્ચન ની ગાડી લેવા આવી હતી.આ બધું જોઈ લોકો ની બોલતી બંધ થઇ ગઈ છે.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

Cezanne Khan Kasautii Zindagii Kay ‘કસોટી ઝિંદગી કે’નો અનુરાગ બાસુ હવે ક્યાં છે? ગ્લેમરની દુનિયાથી કેમ દૂર છે સઝાન ખાન; જાણો..
Aamir Khan Sunny Deol ‘અંદાજ અપના અપના’ના સેટ પર આમિરની મસ્તી રાજકુમાર સંતોષી સમક્ષ મૂકી હતી આવી અનોખી શરત!
Mahaprabhu Jagannath Movie Supreme Court Order સુપ્રીમ કોર્ટે અરજી ફગાવી, રામાયણમહાભારતનું ઉદાહરણ આપી ‘મહાપ્રભુ જગન્નાથ’ ફિલ્મને આપી લીલી ઝંડી
Ramayana Ranbir Kapoor Music Deal રણબીર કપૂરની મચઅવેટેડ ફિલ્મ ‘રામાયણ’ની મ્યુઝિક ડીલ TSeries એ ₹૭૫ કરોડમાં ખરીદ્યા મ્યુઝિક રાઇટ્સ
Exit mobile version