Site icon News Continuous Bureau | Mumbai

Aishwarya rai: અભિષેક સાથે ના છૂટાછેડા ના સમાચાર ની વચ્ચે ઐશ્વર્યા રાય નો વિડીયો થયો વાયરલ, મહિલાઓ વિરુદ્ધ હિંસા ને લઈને કહી આવી વાત

Aishwarya rai: ઐશ્વર્યા રાય હાલ તેની અંગત જિંદગી ને લઈને ચર્ચામાં છે અભિષેક સાથે ના તેના છૂટાછેડા ના સમાચાર ની વચ્ચે ઐશ્વર્યા એ એક વિડીયો પોસ્ટ કર્યો છે જેમાં તે મહિલાઓ વિરુદ્ધ હિંસા ને લઈને વાત કરતી જોવા મળી રહી છે.

aishwarya rai share video on violence against women

aishwarya rai share video on violence against women

News Continuous Bureau | Mumbai

Aishwarya rai: ઐશ્વર્યા રાય હાલ તેની અંગત જિંદગી ને લઈને ચર્ચામાં છે. ઐશ્વર્યા તેના અને અભિષેક બચ્ચન ના છૂટાછેડા ને લઈને ચર્ચામાં છે. જોકે બંને એ આ ઉપર કોઈ પણ ટિપ્પણી કરી નથી તેવામાં હવે ઐશ્વર્યા એ એક વિડીયો પોસ્ટ ર્ક્યો છે જેમાં તે મહિલાઓ વિરુદ્ધ હિંસા ને લઈને વાત કરતી જોવા મળી રહી છે. 

Join Our WhatsApp Channel

આ સમાચાર પણ વાંચો : Diljit dosanjh concert: દિલજિત દોસાંજ ની કોન્સર્ટ ને લઈને એક્સાઇઝ ડિપાર્ટમેન્ટ નો મોટો નિર્ણય, શો પહેલા જ લાદવામાં આવ્યો આવો નિયમ

ઐશ્વર્યા રાયે શેર કર્યો વિડીયો 

ઐશ્વર્યા રાયે તેના સોશિયલ મીડિયા પર એક વિડીયો પોસ્ટ કર્યો છે જેમાં તે કહી રહી છે  કે,’રસ્તાની હેરેસમેન્ટ, તમે તેનો સામનો કેવી રીતે કરશો? આંખનો સંપર્ક ટાળો? ના, સમસ્યાને સીધી આંખોમાં જુઓ. તમારું માથું ઊંચું રાખો, સ્ત્રીવાદી અને નારીવાદી. મારું શરીર, મારી કિંમત, તમારા મૂલ્ય સાથે ક્યારેય સમાધાન કરશો નહીં. તમારી જાત પર શંકા ન કરો. તમારા મૂલ્યો માટે ઊભા રહો. તમારા ડ્રેસ અથવા તમારી લિપસ્ટિકને દોષ ન આપો. સ્ટ્રીટ હેરેસમેન્ટ ક્યારેય તમારી ભૂલ નથી.’


ઐશ્વર્યા રાયે આ વીડિયો શેર કરતા કેપ્શનમાં લખ્યું – “મહિલાઓ વિરુદ્ધ હિંસા સમાપ્ત કરવાના આ આંતરરાષ્ટ્રીય દિવસ પર, રસ્તા પર થતી ઉત્પીડન રોકવા માટેના તાલીમ કાર્યક્રમનો ભાગ બનો. આ પગલું મહિલાઓના સન્માન અને સુરક્ષા માટે છે. આવો આપણે સૌ સાથે મળીને આ પહેલને સમર્થન આપીએ.”

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

Anupamaa Spoiler Alert| અનુપમા માં થશે વિસ્ફોટક નવા પાત્રની એન્ટ્રી, ગૌતમ ગાંધી અને દિગ્વિજયની લડાઈમાં આવશે નવો વળાંક
Karisma Kapoor Brown Web Series। કરિશ્મા કપૂરનો અત્યાર સુધીનો સૌથી ઘાતકી અવતાર! હાથમાં સિગારેટ અને ગન સાથે ‘બ્રાઉન’ ના ટીઝરમાં મચાવ્યો ખળભળાટ, જાણો ક્યાં થશે રિલીઝ
Ranveer Singh Fees Hike| ‘ધુરંધર’ ફ્રેન્ચાઈઝી માટે રણવીર સિંહની ફી થઈ ડબલ, જાણો બંને ભાગ માટે કેટલા કરોડો લીધા?
Navya Naveli Nanda IIM Ahmedabad| આઈઆઈએમ અમદાવાદના કેમ્પસમાં ચમકી નવ્યા નવેલી નંદા! ગ્રેજ્યુએશન સેરેમનીની તસવીરો શેર કરી લખી દિલ જીતી લેનારી વાત, નાની, અમિતાભ બચ્ચન ગદગદ
Exit mobile version