Site icon News Continuous Bureau | Mumbai

Aishwarya rai: અભિષેક સાથે અલગ થવાની વચ્ચે ઐશ્વર્યા એ આરાધ્યા ના ઉછેર વિશે કહી એવી વાત કે થઇ રહ્યા છે અભિનેત્રી ના વખાણ

Aishwarya rai: ઐશ્વર્યા તેની પર્સનલ લાઈફ ને લઈને ચર્ચામાં છે તેવામાં એક પત્રકારે ઐશ્વર્યા ને આરાધ્યા ના ઉછેર ને લઈને સવાલ પૂછ્યો હતો જેનો અભિનેત્રી એ ખુબ જ સરસ જવાબ આપ્યો હતો.

aishwarya rai talks about parenting

aishwarya rai talks about parenting

News Continuous Bureau | Mumbai

Aishwarya rai:  ઐશ્વર્યા રાય તેના અને અભિષેક ના સંબંધ ને લઈને ચર્ચામાં છે. ઐશ્વર્યા જ્યાં પણ જાય છે તેની દીકરી આરાધ્યા ને સાથે લઈને જાય છે તે તેની દીકરી ને ખુબ પ્રેમ કરે છે. તાજેતર માં ઐશ્વર્યા આઈફા એવોર્ડ માં હાજરી આપવા તેની દીકરી સાથે અબુ ધાબી પહોંચી હતી.આઈફા એવોર્ડ દરમિયાન ઐશ્વર્યા ને કે પત્રકારે તેના માતૃત્વ અને દીકરી ના ઉછેર વિશે સવાલ પૂછ્યો હતો જેનો અભિનેત્રી એ ખુબ જ સરસ જવાબ આપ્યો હતો. 

Join Our WhatsApp Channel

આ સમાચાર પણ વાંચો : IIFA 2024: આઈફા એવોર્ડ માં શાહરુખ ખાન અને વિકી કૌશલ એ લગાવી સ્ટેજ પર આગ, બંને નો ફની વિડીયો જોઈ તમને પણ આવી જશે હસવું

ઐશ્વર્યા એ માતૃત્વ ને  લઈને આપ્યો જવાબ 

આઈફા એવોર્ડ દરમિયાન એક પત્રકારે ઐશ્વર્યા ને પૂછ્યું,તમે દીકરીઓની માતાઓને શું સલાહ આપવા માંગો છો અને તેમના ઉછેરમાં વધુ શું ધ્યાન આપવાનું સૂચન કરશો? આ સવાલ ના જવાબ માં ઐશ્વર્યા એ કહ્યું, “તમે પોતે એક માતા છો અને તમે તમારી પુત્રી માટે શ્રેષ્ઠ જાણો છો. અમે બધા સામાન્ય લોકો છીએ, તેથી અમે બેસીને એકબીજાને કોઈ સૂચન નહીં કરીએ. માતૃત્વ માટે કોઈ નિયમબુક કે નોટબુક નથી. તેથી, શ્રેષ્ઠ બાબત એ છે કે તમે તમારા બાળક માટે જાતે શું કરો છો.”


ઐશ્વર્યા એક સફળ અભિનેત્રી હોવાની સાથે સાથે એક સફળ માતા પણ છે જેનો ઉલ્લેખ ઘણીવાર અભિષેક બચ્ચન તેના ઇન્ટરવ્યૂ માં કરી ચુક્યો છે. 

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

Sunny Deol’s ‘Batwara 1947’ સની દેઓલની નવી પીરિયડ ડ્રામા ફિલ્મ ‘બટવારા 1947’નો નવો લુક, ભગવાન કૃષ્ણના પોસ્ટર સાથે ધર્મ અને કર્મનો સંદેશ
Dhurandhar Japan Box Office વૈશ્વિક સફળતા છતાં જાપાનમાં ફ્લોપ! રણવીર સિંહની ‘ધુરંધર’ની બોક્સ ઓફિસ પર ખરાબ શરૂઆત.
Ranveer Singh Paternity Leave ફિલ્મ ‘પ્રલય’ના શૂટિંગની વચ્ચે જ પેટર્નીટી લીવ લેશે રણવીર સિંહ! આ મહિનામાં લેશે લાંબો બ્રેક
Rohit Chandel Sairaab Replacement રોહિત ચંદેલની એન્ટ્રી પર લાગ્યું પૂર્ણવિરામ POCSO કેસમાં જેલ થયા બાદ શોમાંથી કરાયા બહાર; કોણ બનશે નવો સ્ટાર?
Exit mobile version