Site icon News Continuous Bureau | Mumbai

અજય દેવગણ બનાવવા જઈ રહ્યો છે હોરર ફિલ્મના શહેનશાહ ઉપર એક ફિલ્મ જાણો એ ફિલ્મ વિશે

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ, ૯ જુલાઈ ૨૦૨૧

Join Our WhatsApp Channel

શુક્રવાર

૮મી જુલાઇએ, રામસે બ્રધર્સના સૌથી મોટા ભાઈ કુમાર રામસેનું હૃદયરોગના હુમલાથી નિધન થયું હતું. ૮૦-૯૦ના દાયકામાં રામસે બ્રધર્સ હોરર ફિલ્મોના શહેનશાહ તરીકે ઓળખાતા હતા. રામસે બ્રધર્સે લગભગ ૪૫ ફિલ્મો બનાવી છે. તેમની ખ્યાતિ જોઈ અજય દેવગણ તેમના જીવન પર આધારિત ફિલ્મ બનાવાનો નિર્ણય કર્યો અને તેણે એના હક્ક પણ ખરીદી લીધા છે. ૨૦૧૯માં જ આ ફિલ્મની ઘોષણા કરવામાં આવી હતી. અજય દેવગણ આ ફિલ્મનું નિર્માણ પ્રીતિ સિન્હા સાથે મળીને કરવાનો છે. તેણે આની જાણકારી સોશિયલ મીડિયા દ્વારા આપતાં કહ્યું હતું કે, પ્રીતિ સિન્હા અને મને, અમારા આગલા પ્રોજેક્ટની ઘોષણા કરતાં ખુશી થઈ રહી છે. ફિલ્મની સ્ક્રિપ્ટ રીતેશ શાહ લખી રહ્યો છે.

‘સસુરાલ સિમર કા 2' ફેમ તાન્યા શર્માએ કાપી હાથની નસ! આત્મહત્યાને લગતી તસવીર અને વીડિયો સોશિયલ મીડિયા પર થયા વાયરલ; જાણો શું છે સમગ્ર મામલો

આ ફિલ્મ રામસે પરિવારની ત્રણ પેઢીઓના ઝનૂન અને સફળતાની અનોખી કહાની વિશે હશે, પરંતુ આ ફિલ્મનું નામ તથા એમાં કયા કલાકારો કામ કરશે એ વિશે હજુ સ્પષ્ટતા કરવામાં આવી નથી.

Indian Idol Legends Return અભિજીત સાવંતથી લઈને સલમાન અલી સુધી ‘ઇન્ડિયન આઇડલ લેજેન્ડ્સ’નો ભવ્ય કમબેક, જાણો કયાકયા જાણીતા ચહેરાઓ જોવા મળશે
Harsh Gujral Madhur Virli Cyber Cell Summons સ્ટેન્ડઅપ કોમેડિયન હર્ષ ગુજરાલ અને મધુર વિરલીની મુશ્કેલી વધી અશ્લીલ કન્ટેન્ટ મામલે સાયબર સેલે પાઠવ્યા સમન્સ
Akshay Kumar Anees Bazmee Song Shoot એક જ ગીત પાછળ ₹૧ કરોડનો ધુમાડો! અક્ષય કુમારની નવી કોમેડી ફિલ્મ માટે દહેરાદૂનમાં બંધાયો ભવ્ય સેટ જાણો શું છે ખાસિયત
Ranbir Kapoor Ramayana Indra Dev Look રણબીર કપૂરની ‘રામાયણ’માંથી ઇન્દ્ર દેવનો લૂક સામે આવ્યો ટીઝરમાં દેખાયું રાવણ સાથે મહાયુદ્ધ, કુણાલ કપૂરનો દમદાર અવતાર
Exit mobile version