Site icon News Continuous Bureau | Mumbai

Akash Ambani: મુંબઈ ઈન્ડિયન્સની જીત માટે આકાશ અંબાણી એ પહેલા જ લઇ લીધા હતા મહાદેવ ના આશીર્વાદ, જુઓ વિડીયો

Akash Ambani: મુંબઈ ઈન્ડિયન્સની મેચ પહેલા આકાશ અંબાણી બાબુલનાથ મંદિર પહોંચ્યા હતા હવે ટિમ ની જીત બાદ વિડીયો જોઈને લોકો મજેદાર પ્રતિસાદ આપી રહ્યા છે.

Akash Ambani Visits Temple Before MI Victory Video Goes Viral

Akash Ambani Visits Temple Before MI Victory Video Goes Viral

News Continuous Bureau | Mumbai

Akash Ambani: આઈપીએલ 2025 માં મુંબઈ ઈન્ડિયન્સ અને દિલ્હી કેપિટલ્સ  વચ્ચે 21 મેના રોજ રમાયેલ મેચમાં મુંબઈએ 59 રનથી ભવ્ય વિજય મેળવ્યો. મેચ પહેલા આકાશ અંબાણી બાબુલનાથ મંદિર મહાદેવ ના આશીર્વાદ લેવા પહોંચ્યા હતા, જેનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. વિડીયો જોઈને લોકો કહી રહ્યા છે કે આકાશે જીત માટે પહેલેથી જ ટોટકું કરી દીધું હતું.

Join Our WhatsApp Channel

આ સમાચાર પણ વાંચો: Cannes 2025: જાણો કેમ ફાટેલો ડ્રેસ પહેરી કાન્સ માં પહોંચી ઉર્વશી રૌતેલા, અભિનેત્રી એ કર્યો ખુલાસો

મહાદેવ ના દર્શન બાદ મળ્યો ‘પ્રસાદ’ રૂપે વિજય

આકાશ અંબાણી સફેદ શર્ટ અને કાળી પેન્ટમાં મુંબઈ ના બાબુલનાથ મંદિર પહોંચ્યા હતા. વિડીયો માં તે મંદિરની સીડીઓ પરથી નીચે ઉતરતા અને પછી નાના મંદિર પાસે હાથ જોડતા જોવા મળે છે. પાપારાઝી દ્વારા શેર કરાયેલા આ વીડ્યો પર કેપ્શન હતું: “મેચ પહેલા આકાશે લીધા બાબુલનાથના દર્શન.” લોકો માને છે કે આ ધાર્મિક શ્રદ્ધા જ મુંબઈની જીતનું કારણ બની.


વીડ્યો પર લોકોના પ્રતિસાદ ખૂબ જ રસપ્રદ છે. કોઈએ લખ્યું, “આકાશે ટોટકું કર્યું અને પ્રસાદ રૂપે જીત મળી.” બીજાએ લખ્યું, “મંદિર જઈને જીતની પ્રાર્થના કરી અને પરિણામ સામે છે!” આવા અનેક કોમેન્ટ્સ સોશિયલ મીડિયા પર જોવા મળી રહ્યા છે.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

Shaan Bandra Apartment સિંગર શાન અને પત્ની બન્યા કરોડોની પ્રોપર્ટીના માલિક બાંદ્રામાં ખરીદ્યું અધધ ૪૮ કરોડનું લક્ઝુરિયસ ઘર.
Siddharth and Kiara Producers અભિનેતા સિદ્ધાર્થ મલ્હોત્રા અને કિયારા અડવાણી બન્યા ફિલ્મ નિર્માતા, ટૂંક સમયમાં કરશે નવા પ્રોજેક્ટની જાહેરાત
Madhubala Biopic Shooting સંજય લીલા ભણસાલીની આગામી ફિલ્મ, સારા અર્જુન સાથે આ મહિના માં શરૂ થશે ‘મધુબાલા’ ની બાયોપિકનું શૂટિંગ
Aryan Khan Web Series આર્યન ખાનની વેબ સિરીઝ ‘ધ બેડ્સ ઓફ બોલિવૂડ’ ની બીજી સિઝનને લઈને આવ્યા મોટા સમાચાર, રાઇટરે કર્યો ખુલાસો
Exit mobile version