Site icon

Two much: કાજોલ અને ટ્વિંકલ ખન્નાના શો ટુ મચ માં અક્ષય-સૈફની મસ્તી અને ભાવનાત્મક પળો, તૈમૂર ના પ્રશ્ને સૈફ થયો ભાવુક

Two much: કાજોલ અને ટ્વિંકલ ખન્નાના શો ટુ મચ ના ત્રીજા એપિસોડમાં અક્ષય અને સૈફે શેર કર્યા લગ્નના રહસ્યો અને 2025ના હુમલાની ઘટના

Akshay Kumar and Saif Ali Khan Reveal Personal Stories on Kajol-Twinkle’s Talk Show ‘Two Much’

Akshay Kumar and Saif Ali Khan Reveal Personal Stories on Kajol-Twinkle’s Talk Show ‘Two Much’

News Continuous Bureau | Mumbai 

Two much: એમેઝોન પ્રાઈમ વિડીયો પર સ્ટ્રીમ થતો ટોક શો ‘ટુ મચ વિથ કાજોલ એન્ડ ટ્વીન્કલ’ હવે ત્રીજા એપિસોડમાં પહોંચ્યો છે, જેમાં અક્ષય કુમાર અને સૈફ અલી ખાન ખાસ મહેમાન તરીકે જોડાયા છે. શો દરમિયાન બંનેએ મસ્તીભરી વાતો સાથે કેટલીક ગંભીર અને ભાવનાત્મક વાતો પણ શેર કરી, જેમાં સૈફે પોતાના પર થયેલા હુમલાની ઘટના પણ યાદ કરી

Join Our WhatsApp Community

આ સમાચાર પણ વાંચો : Yeh Rishta Kya Kehlata Hai: ‘યે રિશ્તા ક્યા કહેલાતા હૈ’માં આવશે મોટો ટ્વિસ્ટ, ગીતાંજલી ને કારણે બદલાઈ જશે અરમાન અને અભીરા ની જિંદગી

અક્ષય-ટ્વિંકલના લગ્ન નું  રહસ્ય

કાજોલે શો દરમિયાન પૂછ્યું કે “અક્ષય સાથે તારા લગ્ન થવા ની ભવિષ્યવાણી કોઈ જ્યોતિષીએ કરી હતી?” આ પર અક્ષયે કહ્યું કે “એ જ્યોતિષી ટ્વિંકલ સાથે જોડાયેલો હતો, તો એ જ કહેશે.” બંને વચ્ચે મજાકભરી નોકઝોક જોવા મળી. અક્ષયે કહ્યું કે “દરેક પતિ સારો શ્રોતા હોવો જોઈએ,” તો સૈફે ઉમેર્યું “અથવા ઓછામાં ઓછું એવું દેખાવું જોઈએ”. સૈફે કહ્યું કે “હું ઘાયલ થયો હતો, પગમાં છરી વાગી હતી અને બધે લોહી ફેલાયું હતું. તૈમુર એ  મારી તરફ જોઈને પૂછ્યું – પાપા, તમે મરી જશો?” મેં કહ્યું – ‘નહીં, એવું લાગતું નથી.’” આ વાત સાંભળીને કાજોલ ભાવુક થઈ ગઈ અને સૈફને ગળે લગાવીને કહ્યું – “તમે સાચા હીરો છો”. 


‘ટુ મચ’ એ બેનીજય એશિયા દ્વારા પ્રોડ્યુસ કરાયેલ પ્રાઈમ વિડીયો નો ટોક શો છે, જેમાં કાજોલ અને ટ્વિંકલ ખન્ના હોસ્ટ તરીકે છે. શો દર ગુરુવારે નવા એપિસોડ સાથે આવે છે. પહેલા એપિસોડમાં આમિર અને સલમાન, બીજા એપિસોડમાં આલિયા અને વરુણ અને હવે ત્રીજા એપિસોડમાં અક્ષય અને સૈફ જોવા મળશે.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

Rashmika Mandanna 30th Birthday: નેશનલ ક્રશ રશ્મિકા મંદાનાનો બર્થડે બન્યો ખાસ, પિતાએ ભેટમાં આપી અનમોલ વસ્તુ
Anant Ambani Birthday Celebrations: અનંત અંબાણીના બર્થડે પર રોશનીથી ઝળહળી ઉઠ્યો મુંબઈનો સી-લિંક, જામનગરમાં સિતારાઓનો મેળાવડો
Dhurandhar 1 & 2 Music: ‘ધુરંધર’ ના સંગીતનો જાદુ: 25 ગીતોની સફરમાં આ 5 ગીતો રહ્યા ફેન્સના ફેવરિટ, જાણો કોણ છે નંબર-1.
Nitesh Tiwari’s Ramayana: શું ‘રામાયણ’માં રાવણનો અલગ અંદાજ જોવા મળશે? નિતેશ તિવારીએ રાવણના પાત્રને લઈને કર્યો મોટો ખુલાસો
Exit mobile version