Site icon News Continuous Bureau | Mumbai

Akshay Kumar: અક્ષય કુમારે અલગ અંદાજ માં કર્યું હાઉસફુલ 5 નું પ્રમોશન, સોશિયલ મીડિયા પર વાયરલ થયો વિડીયો

Akshay Kumar: પુણેમાં હાઉસફુલ 5 ના પ્રમોશન દરમિયાન અક્ષય કુમાર અને સ્ટારકાસ્ટનો મસ્તીભર્યો અંદાજ જોવા મળ્યો હતો. જેનો વિડીયો વાયરલ થઇ રહ્યો છે.

Akshay Kumar Dances with Fans During ‘Housefull 5’ Promotions in Pune

Akshay Kumar Dances with Fans During ‘Housefull 5’ Promotions in Pune

News Continuous Bureau | Mumbai

Akshay Kumar: બોલીવૂડ ના સુપરસ્ટાર અક્ષય કુમાર હાલમાં પોતાની આગામી કોમેડી ફિલ્મ ‘હાઉસફુલ 5’  ના પ્રમોશનમાં વ્યસ્ત છે. તાજેતરમાં પુણે માં યોજાયેલા એક ઇવેન્ટમાં અક્ષય કુમાર અને ફિલ્મની સ્ટારકાસ્ટ  એ ફેન્સ સાથે મસ્તીભર્યો સમય વિતાવ્યો. અક્ષય કુમારનો ફેન્સ સાથે કિક્કલી ડાન્સ નો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.

Join Our WhatsApp Channel

આ સમાચાર પણ વાંચો: Salman Khan security : બોલિવૂડ સુપરસ્ટાર સલમાન ખાનની સુરક્ષામાં ચૂક, બે દિવસમાં બે શખ્સે Y+ સિક્યોરિટી ભેદી, પોલીસ આવી હરકતમાં…

અક્ષય કુમારનો મસ્તીભર્યો અંદાજ

અક્ષય કુમાર એ એક યુવક સાથે કિક્કલી ડાન્સ કર્યો અને આસપાસ ઉભેલા લોકોમાં ખુશી છવાઈ ગઈ. આ મજેદાર પળે જૉની લીવર પણ તાળી વગાડતા જોવા મળ્યા. અક્ષયનો આ અંદાજ ચાહકોને ખૂબ પસંદ આવી રહ્યો છે અને સોશિયલ મીડિયા પર લોકો તેના હ્યુમર અને એનર્જી માટે પ્રશંસા કરી રહ્યા છે.


ફિલ્મનું નિર્માણ સાજિદ નાડિયાડવાલા એ કર્યું છે અને દિગ્દર્શન તરૂણ મનસુખાણી એ કર્યું છે. ફિલ્મમાં અક્ષય કુમાર ઉપરાંત રિતેશ દેશમુખ,અભિષેક બચ્ચન,નાના પાટેકર અને અન્ય કલાકારો પણ છે. ફિલ્મ 6 જૂન 2025ના રોજ રિલીઝ થવાની છે.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

Vijay Rashmika Scholarship લગ્ન બાદ વિજય દેવરકોંડા અને રશ્મિકા મંદાનાનો મોટો નિર્ણય સસરાના ગામના ૧૮૦ ગરીબ બાળકોને આપશે ભણવા માટે સ્કોલરશિપ
Yeh Rishta Replacement Rumors ટીવી ઇન્ડસ્ટ્રીના સૌથી મોટા સમાચાર ૧૭ વર્ષ બાદ બંધ થશે ‘યે રિશ્તા ક્યા કહેલાતા હૈ’? આ નવો શો રાતોરાત કરશે રિપ્લેસ!
The Bads of Bollywood 2 બોબી દેઓલ અને આર્યન ખાનની સુપરહિટ વેબ સિરીઝ ‘ધ બેડ્સ ઓફ બોલિવૂડ ૨’ ને લઈને આવ્યું મોટું અપડેટ જાણો ક્યારથી શરૂ થશે શૂટિંગ
Bharat Bhhagya Viddhaata Tax Free બોક્સ ઓફિસ પર ધમાકો કરશે કંગના રનૌત? ‘ભારત ભાગ્ય વિધાતા’ ને વધુ એક રાજ્યમાં મળ્યો ટેક્સ ફ્રીનો મોટો સપોર્ટ
Exit mobile version