Site icon News Continuous Bureau | Mumbai

Akshay Kumar: પાક્કો બિઝનેસમેન નીકળ્યો અક્ષય કુમાર, રિયલ એસ્ટેટમાંથી ખિલાડી કુમાર ને થયો અધધ આટલો નફો

Akshay Kumar: અક્ષય કુમારએ 8 વર્ષમાં બમણી કિંમતમાં બે ફ્લેટ વેચ્યા છે જેનથી તેને કરોડોનો નફો થયો છે.

Akshay Kumar Doubles His Investment Sells Two Apartments for Crores

Akshay Kumar Doubles His Investment Sells Two Apartments for Crores

News Continuous Bureau | Mumbai

Akshay Kumar: બોલીવૂડ એક્ટર અક્ષય કુમાર માત્ર ફિલ્મોમાં નહીં, પણ રિયલ એસ્ટેટ અને બિઝનેસ  ક્ષેત્રમાં પણ સક્રિય છે. તાજેતરમાં તેણે મુંબઈના બોરીવલી વિસ્તારમાં આવેલા તેના બે એપાર્ટમેન્ટ્સ વેચીને કરોડો રૂપિયાનો નફો કમાયો છે. આ બંને ફ્લેટ્સ તેણે 2017માં ખરીદ્યા હતા અને હવે લગભગ બમણી  કિંમતમાં વેચ્યા છે.

Join Our WhatsApp Channel

આ સમાચાર પણ વાંચો : Nysa Devgn: દીકરી નીસા દેવગન ગ્રેજ્યુએટ બનતા ઉત્સાહિત થઇ કાજોલ, રીક્રીએટ કર્યો કભી ખુશી કભી ગમ નો સીન, વિડીયો થયો વાયરલ

ફ્લેટ્સની ખરીદી અને વેચાણ

મીડિયા રિપોર્ટ મુજબ અક્ષયે 1101 સ્ક્વેર ફૂટનો એક ફ્લેટ 3.02 કરોડમાં ખરીદ્યો હતો, જેમાં બે પાર્કિંગ સ્પેસ પણ હતા. આ ફ્લેટ હવે 5.75 કરોડમાં વેચાયો છે. બીજો ફ્લેટ 252 સ્ક્વેર ફૂટનો હતો, જે 67.90 લાખમાં ખરીદ્યો હતો અને હવે1.35 કરોડમાં વેચાયો છે. બંને ફ્લેટ્સ મળીને 7.10 કરોડમાં વેચાયા છે, જ્યારે ખરીદી વખતે 3.69 કરોડ ચૂકવ્યા હતા.


આ વેચાણથી અક્ષય કુમારને કુલ 91.95% નો રિટર્ન મળ્યું છે, જે રિયલ એસ્ટેટમાં એક મોટો નફો માનવામાં આવે છે. બંને ફ્લેટ્સ ઓબેરોય રિયલ્ટી ના રેસિડેન્શિયલ પ્રોજેક્ટનો ભાગ હતા, જેમાં 3BHK, સ્ટુડિયો અને ડુપ્લેક્સ એપાર્ટમેન્ટ્સ શામેલ છે.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

Shah Rukh Khan King Movie| બોક્સ ઓફિસ પર ભૂકંપ લાવશે આ કાસ્ટિંગ! શાહરૂખની ‘કિંગ’ માં રણવીર સિંહનો કેમિયો? પત્ની દીપિકા અને સુહાના સાથે મચાવશે ધૂમ
Aishwarya Rai Net Worth| ઐશ્વર્યા રાય બચ્ચનનો અસલી પાવર! કમાણી મામલે આલિયાદીપિકા તો શું, પતિ અભિષેક બચ્ચનને પણ પછાડ્યો; જાણો કેટલી છે કુલ નેટવર્થ
Krystle D’Souza Dating Rumors| ક્રિસ્ટલ ડિસૂઝાના પાર્ટી વીડિયોએ મચાવ્યો હંગામો; તસવીરોમાં અભિનેત્રીને કિસ કરતો જોવા મળ્યો આ બિઝનેસમેન
Dhurandhar 2 Box Office| સિનેમાઘરોમાં અટકવાનું નામ નથી લઈ રહ્યો રણવીર સિંહનો ક્રેઝ, વર્લ્ડવાઇડ કમાણીમાં ૧૮૦૦ કરોડનો ઐતિહાસિક આંકડો પાર
Exit mobile version