Site icon News Continuous Bureau | Mumbai

Akshay Kumar: અક્ષય કુમારને હાઈકોર્ટથી મોટી રાહત,પર્સનાલિટી રાઈટ્સનો મામલો, કોર્ટે શું કહ્યું?

Akshay Kumar: AI અને ડીપફેક વિડીયો દ્વારા થયેલા ખોટા ઉપયોગ સામે અક્ષયે હાઈકોર્ટમાં અરજી કરી હતી, જેમાં તેને રાહત મળી.

Akshay Kumar Gets Interim Relief in Personality Rights Case from Bombay High Court

Akshay Kumar Gets Interim Relief in Personality Rights Case from Bombay High Court

News Continuous Bureau | Mumbai

Akshay Kumar: અક્ષય કુમારએ પોતાના પર્સનાલિટી રાઈટ્સ  ની સુરક્ષા માટે બોમ્બે હાઈકોર્ટનો દરવાજો ખખડાવ્યો હતો. સોશિયલ મીડિયા પર ડીપફેક   વિડીયો અને ઈમેજ દ્વારા તેની નામ અને છબીનો ખોટો ઉપયોગ થયો હતો. કોર્ટે આ મામલાને ગંભીર ગણાવીને અક્ષયને તાત્કાલિક રાહત આપી છે.

Join Our WhatsApp Channel

આ સમાચાર પણ વાંચો : Aishwarya Rai Bachchan Viral Pics: અંબાણીની પાર્ટીમાં ઐશ્વર્યાનો ‘દુલ્હન લૂક’! અભિષેક બચ્ચન સાથેનો વિડીયો થયો વાયરલ

કોર્ટનો મહત્વપૂર્ણ આદેશ

કોર્ટના જણાવ્યા મુજબ, “ઈમેજ અને વિડીયો બંનેમાં મોર્ફિંગ એટલું સોફિસ્ટિકેટેડ છે કે સાચું કે ખોટું ઓળખવું મુશ્કેલ છે.” અક્ષયે એવી તમામ વેબસાઈટ્સ અને પ્લેટફોર્મ્સ સામે કેસ કર્યો હતો, જે તેના નામ, છબી અને અવાજનો ખોટો ઉપયોગ કરી રહ્યા હતા.કોર્ટના ઓર્ડર મુજબ, અક્ષયનો ડીપફે વિડીયો, જેમાં તેઓ ભડકાઉ નિવેદન આપતા દેખાય છે, ખૂબ જ ચિંતાજનક છે. આવા કન્ટેન્ટના ફેલાવાથી ગંભીર પરિણામો થઈ શકે છે, જે સમાજ માટે જોખમી છે.


કોર્ટે સ્પષ્ટ કર્યું કે એક જાણીતા એક્ટર તરીકે અક્ષયને તેમના પર્સનાલિટી રાઈટ્સ પર સંપૂર્ણ હક છે — જેમાં તેનું નામ, સ્ક્રીન નેમ, છબી, અવાજ, ટોન અને પર્ફોર્મન્સ શામેલ છે. કોર્ટે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સને આવા તમામ કન્ટેન્ટ દૂર કરવાનો આદેશ આપ્યો છે અને ભવિષ્યમાં પણ આવા ઉપયોગ પર રોક લગાવી છે.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

The India Story Kajal Shreyas ફિલ્મ ‘ધ ઇન્ડિયા સ્ટોરી’ માટે કાજલ અગ્રવાલ અને શ્રેયસ તલપડેએ IAS તુકારામ મુંઢે સાથે કરી મુલાકાત
Salman Khan Maatrubhumi Release ‘માતૃભૂમિ’ પર મેકર્સનો મોટો ખુલાસો ૨૦૨૭માં નહીં પરંતુ મે ૨૦૨૬માં જ સલમાન ખાન મોટા પડદે મચાવશે ધમાલ
Ranbir Kapoor Ramayan Release Date રણબીર કપૂરની મચઅવેટેડ ફિલ્મ ‘રામાયણ’ની રિલીઝ ડેટ સામે આવી, બોક્સ ઓફિસ પર ‘ગોડઝિલા’ સાથે થશે મહાટક્કર
Lock Upp 2 Hina Khan Shilpa Shinde ‘લોક અપ ૨’માં હિના ખાન્ ની ધમાકેદાર એન્ટ્રી શિલ્પા શિંદે સાથે થશે આમને સામને ટક્કર
Exit mobile version