Site icon News Continuous Bureau | Mumbai

Akshay Kumar On Jaya Bachchan Comment: ટોયલેટ એક પ્રેમકથા પર મજાક ઉડાવવા પર અક્ષય કુમારે આપી પ્રતિક્રિયા,જયા બચ્ચન ને લઈને કહી આવી વાત

Akshay Kumar On Jaya Bachchan Comment: અક્ષય કુમાર ની ફિલ્મ ટોયલેટ એક પ્રેમકથા નો જયા બચ્ચને મજાક ઉડાવ્યો હતો હવે એક ઇવેન્ટ દરમિયાન અક્ષય કુમારે તેના પર પ્રતિક્રિયા આપી છે.

Akshay Kumar Responds to Jaya BachchanCriticism of 'Toilet: Ek Prem Katha'

Akshay Kumar Responds to Jaya BachchanCriticism of 'Toilet: Ek Prem Katha'

News Continuous Bureau | Mumbai

Akshay Kumar On Jaya Bachchan Comment: જયા બચ્ચન, જે તેમના બેબાક અભિગમ માટે જાણીતી છે, તેણે અક્ષય કુમારની ફિલ્મ ‘ટોઇલેટ: એક પ્રેમ કથા’ પર ટીકા કરી હતી. તેણે આ ફિલ્મના ટાઇટલને કારણે ફિલ્મને ન જોવાનું નક્કી કર્યું હતું.હવે એક ઇવેન્ટ દરમિયાન અક્ષય કુમારે તેના પર પ્રતિક્રિયા આપી છે. 

Join Our WhatsApp Community

આ સમાચાર પણ વાંચો: Chhaava OTT Release: છાવા ની ઓટીટી રિલીઝ ની થઇ જાહેરાત, આ તારીખે નેટફ્લિક્સ પર રિલીઝ થઇ રહી છે વિકી કૌશલ ની ફિલ્મ

અક્ષય કુમારએ શાંતિથી જવાબ આપ્યો

અક્ષય કુમાર ને એક પત્રકારે જયા બચ્ચન ની ટોયલેટ એક પ્રેમકથા પર ટિપ્પણી અંગે સવાલ પૂછ્યો હતો જેના જવાબ માં અક્ષય કુમારએ શાંતિથી કહ્યું ‘જયા બચ્ચન કહે છે તો તે સાચું હશે.મને ખબર નથી, પણ તેમને લાગે છે કે મેં ટોયલેટ: એક પ્રેમ કથા બનાવીને કંઈક ખોટું કર્યું છે. જો તે આવું કહી રહી હોય તો તે સાચું જ હોવું જોઈએ.’


આ રીતે, અક્ષય કુમારએ શાંતિથી જવાબ આપીને તેમના ફેન્સના દિલ જીતી લીધા છે!

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

Abhishek Bachchan IPL Team: IPL ટીમ કેમ ન ખરીદી? અભિષેક બચ્ચને આપ્યો રોકડિયો જવાબ, રમત પ્રત્યેના પોતાના ઝનૂન વિશે કરી ખુલીને વાત
Asha Bhosle Tribute In Pakistan: ભારત વિરોધમાં પાકિસ્તાન ભાન ભૂલ્યું! આશા ભોંસલેને શ્રદ્ધાંજલિ આપતા જ સરકારે ફટકારી નોટિસ, જાણો શું છે મામલો
Asha Bhosle Music Institute Maharashtra: આશા ભોંસલેનું દાયકાઓ જૂનું સપનું હવે થશે સાકાર! દેવેન્દ્ર ફડણવીસે સંગીત પ્રેમીઓ માટે કરી મોટી જાહેરાત
Bhooth Bangla Update:અક્ષય કુમારની ‘ભૂત બંગલા’ પર સેન્સર બોર્ડની કાતર: આટલા સીન કપાયા અને ફિલ્મની લંબાઈ 10 મિનિટ ઘટાડાઈ
Exit mobile version