Site icon News Continuous Bureau | Mumbai

Akshay kumar: અક્ષય કુમારે અધધ આટલા કરોડમાં વેચ્યું તેનું મુંબઈ નું ઘર, કિંમત જાણી તમારા પણ ઉડી જશે હોશ

Akshay kumar: અક્ષય કુમાર અને ટ્વિંકલ ખન્ના અન્ય બોલિવૂડ સેલેબ્સ ની જેમ પ્રોપર્ટી માં રોકાણ કરતા રહે છે. હવે અક્ષય કુમારે 6830 ચોરસ ફૂટમાં ફેલાયેલું પોતાનું આલીશાન એપાર્ટમેન્ટ કરોડો માં વેચ્યું છે.

akshay kumar sell luxury apartment in mumbai

akshay kumar sell luxury apartment in mumbai

News Continuous Bureau | Mumbai

Akshay kumar: અક્ષય કુમાર અને ટ્વિંકલ ખન્ના અન્ય બોલિવૂડ સેલેબ્સ ની જેમ પ્રોપર્ટી માં રોકાણ કરતા રહે છે.હવે અક્ષય કુમાર ને લઈને એવા સમાચાર સામે આવી રહ્યા છે કે, અક્ષય કુમારે 6830 ચોરસ ફૂટમાં ફેલાયેલું પોતાનું આલીશાન એપાર્ટમેન્ટ કરોડો માં વેચ્યું છે. અક્ષય અને ટ્વિંકલ નો આ એપાર્ટમેન્ટ મુંબઈમાં ઓબેરોય 360 વેસ્ટ પ્રોજેક્ટના 39મા માળે છે.

Join Our WhatsApp Channel

આ સમાચાર પણ વાંચો: Baby john ott release: થિયેટર બાદ શું ઓટીટી પર થશે બેબી જોન ની નૈયા પાર? જાણો કયા અને ક્યાં જોઇ શકશો વરુણ ધવન ની ફિલ્મ

અક્ષય કુમારે કરોડો માં વેચ્યું તેનું આલીશાન ઘર 

મીડિયા રિપોર્ટ મુજબ અક્ષય અને ટ્વિંકલ એ તેમનું 6830 ચોરસ ફૂટમાં ફેલાયેલું પોતાનું આલીશાન એપાર્ટમેન્ટ  ૮૦ કરોડ રૂપિયામાં વેચી દીધું છે. આ માટે અક્ષયે સ્ટેમ્પ ડ્યુટી તરીકે 4.80 કરોડ રૂપિયા અલગથી ચૂકવ્યા છે.અક્ષય અને ટ્વિંકલ નો આ એપાર્ટમેન્ટ મુંબઈમાં ઓબેરોય 360 વેસ્ટ પ્રોજેક્ટના 39મા માળે છે. આ એપાર્ટમેન્ટમાં ચાર પાર્કિંગ સ્લોટ પણ છે. 


અક્ષય કુમાર તાજેતર માં રિલીઝ થયેલી ફિલ્મ સ્કાય ફોર્સ માં જોવા મળ્યો હતો. 

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

Prabhas Fauzi Movie પોસ્ટપોન નથી થઈ પ્રભાસની ફિલ્મ ‘ફૌજી’, અજય દેવગણ અને અક્ષય કુમારની ફિલ્મો સાથે થશે ટક્કર; ટીઝર પર પણ મોટું અપડેટ
Gandhari Trailer Out અંધ માતાના રોલ ધૂમ મચાવવા તૈયાર તાપસી પન્નુ પુત્રીને બચાવવા માટે લડશે જંગ, જાણો ક્યારે રિલીઝ થશે ‘ગાંધારી’?
Samay Raina And Devendra Fadnavis Video જ્યારે સમય રૈનાએ દેવેન્દ્ર ફડણવીસને પૂછ્યું ‘સર, બિસ્કિટ લઈ શકું?’, વાયરલ વીડિયો પર લોકો થયા ફિદા!
Asha Bhosle Last Song દિગ્ગજ સિંગર આશા ભોસલેનું છેલ્લું ગીત તેમની જન્મજયંતિ પર થશે રિલીઝ, અવાજ આજે પણ અમર
Exit mobile version