Site icon News Continuous Bureau | Mumbai

Akshay Kumar: અક્ષય કુમારે વેચી તેની લોઅર પરેલ સ્થિત ઓફિસ, કરી અધધ આટલા કરોડ ની કમાણી

Akshay Kumar: અક્ષય કુમાર તેની ફિલ્મ કેસરી 2 ને લઈને ચર્ચામાં છે. તેવામાં અભિનેતા વિશે એક સમાચાર સામે આવી રહ્યા છે કે તેને તેની લોઅર પરેલ સ્થિત ઓફિસ વેચી છે.

Akshay Kumar sells office space in Mumbai earns huge profit

Akshay Kumar sells office space in Mumbai earns huge profit

News Continuous Bureau | Mumbai

Akshay Kumar: અક્ષય કુમાર હાલમાં તેમની નવી ફિલ્મ ‘કેસરી 2’ માટે ચર્ચામાં છે. આ ફિલ્મ બોક્સ ઓફિસ પર સફળતાની નવી ઊંચાઈઓ સર કરી રહી છે.તેવામાં અભિનેતા વિશે એક સમાચાર સામે આવી રહ્યા છે કે તેને તેની લોઅર પરેલ સ્થિત ઓફિસ વેચી છે. આ ઓફિસ વેચવાથી અક્ષય ને કરોડો નો ફાયદો થયો છે. 

Join Our WhatsApp Community

આ સમાચાર પણ વાંચો: Gaurav Khanna on Anupama: અનુપમા માં પોતાની વાપસી ને લઈને ગૌરવ ખન્ના એ તોડ્યું મૌન, અનુજ કાપડિયા ના પાત્ર વિશે કહી આવી વાત

લોઅર પરેલમાં અક્ષય કુમારની પ્રોપર્ટી

મીડિયા રિપોર્ટ મુજબ અક્ષય કુમારે મુંબઈના પ્રાઈમ બિઝનેસ ડિસ્ટ્રિક્ટ, લોઅર પરેલમાં આવેલી તેની ઓફિસ સ્પેસ 8 કરોડમાં વેચી છે. આ પ્રોપર્ટી તેણે 2020માં 4.85 કરોડમાં ખરીદી હતી, અને હવે 65% નફા સાથે વેચી છે.આ પ્રોપર્ટી ‘વન પ્લેસ લોધા’ કોમર્શિયલ કોમ્પ્લેક્સમાં સ્થિત છે. 1,146 ચોરસ ફૂટના કાર્પેટ એરિયામાં ફેલાયેલ આ ઓફિસમાં બે કાર પાર્કિંગ સ્પેસ પણ છે.


અક્ષયે છેલ્લા કેટલાક મહિનામાં મુંબઈમાં 100 કરોડથી વધુની પ્રોપર્ટી વેચી છે, જેમાં બોરીવલીના ઓબેરોય સ્કાય સિટીમાં ત્રણ એપાર્ટમેન્ટ્સનો સમાવેશ થાય છે.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

Manav Gohil: પત્નીની સફળતા જોઈ મને ઈર્ષ્યા થતી: એક્ટર માનવ ગોહિલે વર્ષો પછી વ્યક્ત કરી મનની પીડા, શ્વેતા ક્વાત્રા સાથેના સંબંધો પર કર્યો મોટો ખુલાસો!
Kyunki Saas Bhi Kabhi Bahu Thi 2: ‘ક્યૂંકી 2’ ના સેટ પર છવાયો સન્નાટો: બરખા બિષ્ટે ‘નોયના ડાર્લિંગ’ ના પાત્રને કહ્યું અલવિદા, ઈમોશનલ વીડિયો થયો વાયરલ!
Ahaan Panday: અહાન પાંડેના હાથમાં લાગ્યો મોટો જેકપોટ! યશરાજ બેનર હેઠળ મોહિત સૂરી સાથે કરશે નવી રોમ-કોમ ફિલ્મ
Chand Mera Dil Title Track Out:રોમાન્સનો નવો અવતાર: ‘ચાંદ મેરા દિલ’નું ટાઈટલ ટ્રેક રિલીઝ, અનન્યા અને લક્ષ્યની કેમિસ્ટ્રીએ સોશિયલ મીડિયા પર લગાવી આગ
Exit mobile version