Site icon

સિક્રેટ મિશન ઉપર અક્ષયકુમાર, 3D ફૉર્મેટમાં આવી ગઈ છે અક્ષયકુમારની ‘બેલ બૉટમ’; જુઓ એનું ટ્રેલર

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો  

મુંબઈ, 4 ઑગસ્ટ, 2021

Join Our WhatsApp Community

બુધવાર

બૉલિવુડ ઍક્ટર અક્ષયકુમારની ફિલ્મ બેલ બૉટમનું ટ્રેલર રિલીઝ થઈ ચૂક્યું છે. આ ફિલ્મમાં અક્ષયકુમારની સાથે હુમા કુરેશી, વાણી કપૂર, લારા દત્તા મુખ્ય ભૂમિકામાં છે. ફિલ્મનું ટ્રેલર ખૂબ પસંદ કરવામાં આવી રહ્યું છે. આ ફિલ્મને રણજિત એમ તિવારીએ ડિરેક્ટ કરી છે. આ ફિલ્મથી લારા દત્તા લાંબા સમય બાદ ફિલ્મમાં ફરી પાછી રહી છે.  ટ્રેલરમાં જોવા મળી રહ્યું છે કે અક્ષયકુમારનું કોડ નેમ બેલ બૉટમછે અને તેને એક સિક્રેટ મિશનની જવાબદારી સોંપી છે. અક્ષયની ભૂમિકા આ ફિલ્મમાં મલ્ટી ટૅલેન્ટેડ છે. તે સંગીત શીખવાડે છે અને ઘણી બધી ભાષાઓ પણ જાણે છે અને પછી વાત ઍક્શનની આવે તો જબરજસ્ત સ્ટન્ટ કરતો પણ જોવા મળે છે.

ભાઈ હો તો ઐસા : અર્જુન કપૂરના પ્રથમ ટૉક શોમાં શ્રીદેવીની દીકરી જાહ્નવી કપૂર જ પહેલી મહેમાન

બેલ બૉટમફિલ્મ 19 ઑગસ્ટના સિનેમાઘરોમાં રિલીઝ કરવામાં આવશે. અક્ષયકુમારે ખુલાસો કર્યો છે કે બેલ બૉટમને 3D ફૉર્મેટમાં પણ રિલીઝ કરવામાં આવશે.

 

KBC 17: KBCના સેટ પર મનોજ બાજપેયીએ કેમ કહ્યું – ‘અમિતાભ બચ્ચને મારી જાન લઈ લીધી’? ફેન્સ આશ્ચર્યમાં!
Varanasi: રાજામૌલીની ફિલ્મ ‘વારાણસી’માં પૌરાણિક કથા અને ટાઈમ ટ્રાવેલનું મિશ્રણ, બજેટ જાણીને તમને પણ લાગશે ઝટકો!
Tiger Shroff: ટાઈગર શ્રોફની રામ માધવનીની સ્પિરિચ્યુઅલ એક્શન થ્રિલરમાં થઇ એન્ટ્રી, જાપાનમાં થશે શૂટિંગ
Pankaj Tripathi Daughter Debut : અભિનય ની દુનિયા માં વધુ એક સ્ટારકિડ ની એન્ટ્રી, પંકજ ત્રિપાઠી ની દીકરી કરશે આ પ્રોજેક્ટ થી ડેબ્યુ!
Exit mobile version