Site icon News Continuous Bureau | Mumbai

Akshay Kumar: હેલિકોપ્ટર થી એકદમ સ્વેગ સાથે કેરળના મંદિર પહોંચ્યો અક્ષય કુમાર, મુંડુ માં એકદમ હેન્ડસમ જોવા મળ્યો અભિનેતા

Akshay Kumar: હૈવાન’ ફિલ્મની શૂટિંગ વચ્ચે અક્ષય કુમાર ગુરુવાયુર મંદિર પહોંચ્યોહતો અહીં તેને , પરંપરાગત રીતે દર્શન કર્યા

Akshay Kumar Visits Kerala Temple in Helicopter, Fans Love His Traditional Mundu Look

Akshay Kumar Visits Kerala Temple in Helicopter, Fans Love His Traditional Mundu Look

News Continuous Bureau | Mumbai

Akshay Kumar: બોલીવૂડ એક્ટર અક્ષય કુમાર હાલમાં પોતાની આગામી ફિલ્મ “હૈવાન”  ના શૂટિંગમાં વ્યસ્ત છે. આ દરમિયાન તે કેરળના પ્રસિદ્ધ ગુરુવાયુર મંદિરમાં હેલિકોપ્ટરદ્વારા પહોંચ્યો હતો. અક્ષય કુમાર પરંપરાગત મુંડુ  પહેરીને મંદિર પહોંચ્યો અને શર્ટ ઉતારીને ભગવાનના દર્શન કર્યા. તેના આ લુકને સોશિયલ મીડિયા પર ખૂબ પસંદ કરવામાં આવી રહ્યો છે.

Join Our WhatsApp Channel

આ સમાચાર પણ વાંચો : Hema Malini: કરોડો માં ફ્લેટ વેચ્યા બાદ હેમા માલિની એ ખરીદી લક્ઝરી કાર, કિંમત જાણી ઉડી જશે તમારા હોશ

અક્ષય કુમારનો પરંપરાગત લુક અને ભક્તિભાવ

વીડિયોમાં અક્ષય કુમારને હેલિકોપ્ટરમાંથી ઉતરતા અને મુંડુ પહેરીને મંદિર તરફ જતા જોઈ શકાય છે. તેણે મંદિરની પરંપરા અનુસાર શર્ટ ઉતારીને ભગવાનના દર્શન કર્યા. આ લુકમાં તેમના ભક્તિભાવ અને સાદગીના દર્શન થયા છે, જેને ફેન્સે ખૂબ સરાહ્યું છે.


વિડીયો પર યુઝર્સે કમેન્ટ કરીને અક્ષયના લુકને “બેસ્ટ” ગણાવ્યો છે. કેટલાક યુઝર્સે લખ્યું કે અક્ષય કુમારને વધુ સાઉથ ફિલ્મો  કરવી જોઈએ. કેટલાકે “હૈવાન” ફિલ્મ માટે ઉત્સાહ વ્યક્ત કર્યો છે અને કહ્યું કે આ ફિલ્મ ધમાકેદાર રહેશે.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

The India Story Kajal Shreyas ફિલ્મ ‘ધ ઇન્ડિયા સ્ટોરી’ માટે કાજલ અગ્રવાલ અને શ્રેયસ તલપડેએ IAS તુકારામ મુંઢે સાથે કરી મુલાકાત
Salman Khan Maatrubhumi Release ‘માતૃભૂમિ’ પર મેકર્સનો મોટો ખુલાસો ૨૦૨૭માં નહીં પરંતુ મે ૨૦૨૬માં જ સલમાન ખાન મોટા પડદે મચાવશે ધમાલ
Ranbir Kapoor Ramayan Release Date રણબીર કપૂરની મચઅવેટેડ ફિલ્મ ‘રામાયણ’ની રિલીઝ ડેટ સામે આવી, બોક્સ ઓફિસ પર ‘ગોડઝિલા’ સાથે થશે મહાટક્કર
Lock Upp 2 Hina Khan Shilpa Shinde ‘લોક અપ ૨’માં હિના ખાન્ ની ધમાકેદાર એન્ટ્રી શિલ્પા શિંદે સાથે થશે આમને સામને ટક્કર
Exit mobile version