Site icon News Continuous Bureau | Mumbai

Akshay kumar: બાળપણ માં 500 રૂપિયા ના જે ભાડાના ઘરમાં રહેતો હતો તે ઘરને ખરીદવા માંગે છે અક્ષય કુમાર, મકાન ખરીદવા પાછળ નું જણાવ્યું કારણ

Akshay kumar: અક્ષય કુમાર તેની ફિલ્મ બડે મિયાં છોટે મિયાં ના પ્રમોશન માં વ્યસ્ત છે આ દરમિયાન તેને એક ઇન્ટરવ્યૂ દરમિયાન જણાવ્યું કે તે બાળપણ માં જે ભાડા ના ઘરમાં રહેતો હતો તે ઘર તે ખરીદવા માંગે છે આ ઉપરાંત તેને તે ઘર ખરીદવા પાછળ નું કારણ પણ જણાવ્યું

akshay kumar will buy his rented childhood house

akshay kumar will buy his rented childhood house

News Continuous Bureau | Mumbai 

Akshay kumar: અક્ષય કુમાર આ દિવસોમાં તેની આગામી ફિલ્મ ‘બડે મિયાં છોટે મિયાં’ ના પ્રમોશન માં વ્યસ્ત છે. આ ફિલ્મ નું એડવાન્સ બુકીંગ શરૂ થઇ ગયું છે. તાજેતરમાં, ફિલ્મના પ્રમોશન દરમિયાન, અક્ષયે તેના બાળપણના દિવસોને યાદ કર્યા અને તેની એક ઈચ્છા જાહેર કરી જે આજ સુધી અધૂરી છે. અક્ષય કુમાર તે જે ભાડાના ઘરમાં રહેતો હતો તે ઘર ખરીદવાની ઈચ્છા ધરાવે છે. 

Join Our WhatsApp Channel

આ સમાચાર પણ વાંચો : Ramayana: રણબીર કપૂર ની રામાયણ માં થઇ આ ઓસ્કાર વિનર ની એન્ટ્રી! એ આર રહેમાન સાથે ની તસવીર જોઈ ચાહકો નો વધ્યો ઉત્સાહ

અક્ષય કુમારે જણાવ્યું ભાડા નું ઘર ખરીદવાનું કારણ 

તાજેતરમાં એક ઇન્ટરવ્યૂ દરમિયાન અક્ષય કુમારે ખુલાસો કરતા જણાવ્યું કે તે બાળપણ માં જે ભાડા ના ઘરમાં રહેતો હતો તે ઘર તે ખરીદવા માંગે છે આનું કારણ જણાવતાં અક્ષયે કહ્યું, ‘હું ડોન બોસ્કો પબ્લિક સ્કૂલમાં ભણ્યો છું, જ્યારે પણ હું ત્યાં જાઉં છું. હું ખૂબ જ આનંદ અનુભવું છું. મને મારું જૂનું ઘર પણ જોવું ગમે છે. તે ભાડા પર હતું, જેના માટે અમે દર મહિને 500 રૂપિયા ભાડું ચૂકવતા હતા. તાજેતરમાં મને ખબર પડી કે તે ઘરનું ફરીથી નવીનીકરણ કરવામાં આવી રહ્યું છે. મેં ઘરના માલિકને કહ્યું, મારે તેનો ત્રીજો માળ ખરીદવો છે. મને તે ખરીદવામાં રસ છે’. 


આ પાછળનું કારણ જણાવતા અક્ષયે કહ્યું, ‘હું મારા મૂળ સાથે જોડાયેલ રહેવા માંગુ છુંહવે મારું કોઈ નથી. હું ફક્ત તે ફ્લેટ ખરીદવા માંગુ છું અને તેને મારી પાસે રાખવા માંગુ છું.’

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

 

 

Hanuman Ansh Box Office ‘હનુમાન અંશ’નું બોક્સ ઓફિસ પર તોફાન યથાવત્! ૪૬મા દિવસે ૩૫૦ કરોડની ક્લબમાં એન્ટ્રી, મોટા રેકોર્ડ્સ ધ્વસ્ત
Drishyam ‘દ્રશ્યમ 3’ નું નામ બદલીને ‘દ્રશ્યમ ધ કન્ક્લૂઝન’ કેમ રાખ્યું? ડિરેક્ટર અભિષેક પાઠકે કર્યો રસપ્રદ ખુલાસો, વિજય સાલગાંવકરની સફરનો આખરી અધ્યાય!
Ajay Devgn Son Yug Impressive Physique 16 વર્ષની ઉંમરે અજય દેવગનના દીકરા યુગે બનાવી શાનદાર બોડી જિમમાં પરસેવો વહાવતો દેખાયો સ્ટારકિડ, વીડિયો વાયરલ!
O Mere Sona Re Sona 60 Years આશા ભોંસલે અને મોહમ્મદ રફીના આ 60 વર્ષ જૂના ગીતનો જાદુ અકબંધ શમ્મી કપૂરના અંદાજ પર આજે Gen Z પણ ઝૂમી રહ્યા છે!
Exit mobile version