Site icon News Continuous Bureau | Mumbai

Koffee with karan 8: આલિયા ભટ્ટે કોફી વિથ કરણ શો ને ગણાવ્યો ‘કોન્ટ્રોવર્શિયલ’ કરણ જોહર ના અમિષા પટેલ ના સવાલ પર કરીના કપૂરે આપ્યો મજેદાર જવાબ

Koffee with karan 8: કરણ જોહર ના ચેટ શો 'કોફી વિથ કરણ 8' ના ચોથા એપિસોડ માં નણંદ ભાભી ની જોડી એટલેકે આલિયા ભટ્ટ અને કરીના કપૂર જોવા મળશે. આ શો નો નવો પ્રોમો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.

alia bahtt call koffee with karan controversial show kareena kapoor talked about rift with ameesha patel

alia bahtt call koffee with karan controversial show kareena kapoor talked about rift with ameesha patel

News Continuous Bureau | Mumbai 

Koffee with karan 8: કરણ જોહર તેના ચેટ શો ‘કોફી વિથ કરણ 8’ ને લઇ ને ચર્ચામાં છે. આ શો ના પહેલા એપિસોડ માં દીપિકા રણવીર જોવા મળ્યા હતા ત્યારબાદ સની અને બોબી દેઓલ બીજા એપિસોડ માં જોવા મળ્યા હતા. શોના ત્રીજા એપિસોડમાં સારા અલી ખાન અને અનન્યા પાંડે જોવા મળી હતી.હવે કોફી વિથ કરણ ના ચોથા એપિસોડ માં નણંદ ભાભી ની જોપડી એટલેકે આલિયા ભટ્ટ અને કરીના કપૂર જોવા મળશે. હવે શોનો નવો વીડિયો વાયરલ થઈ રહ્યો છે.

Join Our WhatsApp Channel

 

કોફી વિથ કરણ નો નવો પ્રોમો 

‘કૉફી વિથ કરણ 8’ નો નવો પ્રોમો સામે આવ્યો છે. આ વિડીયો માં કરીના કપૂર અને આલિયા ભટ્ટ જોવા મળી રહ્યા છે. આ વીડિયો માં આલિયા ભટ્ટ કરણ જોહર ના શોને વિવાદાસ્પદ ગણાવી રહી છે. કરણ જોહર કરીના કપૂર ને પૂછતો જોવા મળી રહ્યો છે કે કોણ કોની ભાભી છે? આના પર કરીના કપૂર હસીને કહે છે કે હું કોઈની ભાભી નથી. આ ઉપરાંત કરણ કરીના કપૂર ને અમિષા પટેલ વિશે પૂછી રહ્યો છે. જેના જવાબ માં કરીના કપૂર કહે છે ‘આઈ એમ ઇગ્નોરીંગ કરણ’


તમને જણાવી દઈએ કે, આલિયા ભટ્ટે કરીના કપૂર ના પિતરાઈ ભાઈ રણબીર કપૂર સાથે લગ્ન કર્યા છે. આ હિસાબે આલિયા ભટ્ટ કરીના કપૂર ની ભાભી થાય અને કરીના આલિયા ભટ્ટ ની નણંદ થાય. જે હવે કોફી વિથ કરણ ના આગામી એપિસોડ માં જોવા મળશે. 

આ સમાચાર પણ વાંચોઃ Shahrukh khan: શાહરૂખ ખાને તેના ચાહકો ને અલગ અંદાજ માં પાઠવી દિવાળી ની શુભેચ્છા, શેર કરી ડંકી સાથે જોડાયેલી આ વસ્તુ

Qazi Touqeer Eviction Rumours શું કાઝી તૌકીર બિગ બોસ 20 માંથી બહાર થઈ ગયા? ભારે તાવ અને બીમારી વચ્ચે પરિવારે કર્યો મોટો ખુલાસો!
Tu Hai Meri Kiran Trailer Release લગ્ન પછી સોનાક્ષીઝહીરની પહેલી ફિલ્મ, સાયકોલોજિકલ થ્રિલર ‘તૂ હૈ મેરી કિરણ’નું ટ્રેલર આઉટ
Salman Khan Maatrubhumi માત્ર ટાઈટલ નહીં, સલમાન ખાનનું પાત્ર અને ‘માતૃભૂમિ’નો ક્લાઈમેક્સ પણ બદલાયો હવે યુદ્ધ નહીં પણ શાંતિનો સંદેશ આપશે ફિલ્મ!
Mahakavya Film Flop અંજલિ અરોરાની ફિલ્મ ‘મહાકાવ્ય’ ફ્લોપ થતાં વિવાદ પ્રોડ્યુસરે રણબીર કપૂરની ‘રામાયણ’ની ટીમ પર લગાવ્યા નેગેટિવ માર્કેટિંગના ગંભીર આરોપ
Exit mobile version