Site icon News Continuous Bureau | Mumbai

Alia bhatt: રણબીર કપૂર બાદ હવે આલિયા ભટ્ટ સાથે ટક્કર લેશે બોબી દેઓલ, અભિનેત્રી ની આ ફિલ્મ થઇ અબરાર ની એન્ટ્રી!

Alia bhatt: આલિયા ભટ્ટ યશરાજ ની સ્પાય યુનિવર્સ ની ફિલ્મ ને લઈને ચર્ચામાં છે. આ ફિલ્મ માં શર્વરી વાઘ અને અનિલ કપૂર સિવાય વધુ એક અભિનેતા ની એન્ટ્રી થઇ છે.અને તે અભિનેતા બોબી દેઓલ છે જે આલિયા ભટ્ટ સાથે એક્શન કરતો જોવા મળશે.

Alia bhatt and bobby deol will doing seven action sequence in YRF spy universe film

Alia bhatt and bobby deol will doing seven action sequence in YRF spy universe film

News Continuous Bureau | Mumbai

Alia bhatt: આલિયા ભટ્ટ યશરાજ ફિલ્મ્સ ની સ્પાય યુનિવર્સ ની ફિલ્મ ને લઇને ચર્ચામાં છે. લેટેસ્ટ રિપોર્ટ્સ અનુસાર, આલિયા ભટ્ટ YRF સ્પાય યુનિવર્સમાં જબરદસ્ત એક્શન કરતી જોવા મળશે. આ ફિલ્મ માં બોબી દેઓલ ની પણ એન્ટ્રી થઇ ગઈ છે. રણબીર કપૂર બાદ હવે બોબી દેઓલ આલિયા ભટ્ટ સાથે એક્શન કરતો જોવા મળશે.

Join Our WhatsApp Channel

આ સમાચાર પણ વાંચો: Taarak mehta ka ooltah chashmah: તારક મહેતા ની મિસિસ સોઢી બાદ હવે રોશન સિંહ સોઢી ના પુત્ર ગોગી એ આપી તેના ઓન સ્ક્રીન પિતા વિશે માહિતી, સમય શાહ એ ગુરુચરણ સિંહ વિશે કહી આવી વાત

આલિયા ભટ્ટ કરશે એક્શન સીન 

મીડિયા રિપોર્ટ્સ અનુસાર, યશરાજ ની આલિયા ભટ્ટ સ્ટારર ફિલ્મ માં અલગ-અલગ ભાગોમાં 7 વખત કેટલીક ઉત્તમ એક્શન સિક્વન્સ જોવા મળશે. આદિત્ય ચોપરા આ ફિલ્મને ખૂબ જ મોટા પાયા પર માઉન્ટ કરવા માંગે છે. રિપોર્ટ અનુસાર, ફિલ્મમાં ઘણી મજબૂત એક્શન સિક્વન્સ જોવા મળશે.આલિયા ભટ્ટનો આ પ્રોજેક્ટ પ્રથમ મહિલાની આગેવાની હેઠળનો પ્રોજેક્ટ બનવા જઈ રહ્યો છે.


મીડિયા રિપોર્ટ મુજબ આ ફિલ્મમાં બોબી દેઓલ વિલન ને આલિયા સાથે એક્શન કરતો જોવા મળશે. આ ઉપરાંત આ ફિલ્મમાં શાહરુખ ખાન ના કેમિયો હોવાના પણ સમાચાર સામે આવી રહ્યા છે.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

Shah Rukh Khan King Movie| બોક્સ ઓફિસ પર ભૂકંપ લાવશે આ કાસ્ટિંગ! શાહરૂખની ‘કિંગ’ માં રણવીર સિંહનો કેમિયો? પત્ની દીપિકા અને સુહાના સાથે મચાવશે ધૂમ
Aishwarya Rai Net Worth| ઐશ્વર્યા રાય બચ્ચનનો અસલી પાવર! કમાણી મામલે આલિયાદીપિકા તો શું, પતિ અભિષેક બચ્ચનને પણ પછાડ્યો; જાણો કેટલી છે કુલ નેટવર્થ
Krystle D’Souza Dating Rumors| ક્રિસ્ટલ ડિસૂઝાના પાર્ટી વીડિયોએ મચાવ્યો હંગામો; તસવીરોમાં અભિનેત્રીને કિસ કરતો જોવા મળ્યો આ બિઝનેસમેન
Dhurandhar 2 Box Office| સિનેમાઘરોમાં અટકવાનું નામ નથી લઈ રહ્યો રણવીર સિંહનો ક્રેઝ, વર્લ્ડવાઇડ કમાણીમાં ૧૮૦૦ કરોડનો ઐતિહાસિક આંકડો પાર
Exit mobile version