Site icon

War 2: યશરાજ ની સ્પાય યુનિવર્સ માં થઇ શકે છે આ અભિનેત્રી ની એન્ટ્રી!રિતિક રોશન ની વોર 2 માં કરશે કેમિયો

War 2: યશરાજ ની સ્પાય યુનિવર્સ ની ફિલ્મ ટાઇગર 3 રિલીઝ થઇ ગઈ છે. ટાઇગર 3 પછી હવે સ્પાય યુનિવર્સ ની વોર 2 રિલીઝ થશે. આ ફિલ્મ માં રિતિક રોશન અને જુનિયર એનટીઆર મુખ્ય ભૂમિકા માં છે. હવે આ ફિલ્મ ની બાકીની સ્ટારકાસ્ટ ને લઈને મોટું અપડેટ સામે આવ્યું છે.

alia bhatt and deepika padukone may cameo in yashraj spy universe war 2

alia bhatt and deepika padukone may cameo in yashraj spy universe war 2

News Continuous Bureau | Mumbai 

War 2:  યશરાજ ની સ્પાય યુનિવર્સ ની પાંચમી સલમાન ખાન સ્ટારર ફિલ્મ ટાઇગર 3 રિલીઝ થઇ ગઈ છે. સલમાન ખાન, કેટરિના કૈફ અને ઈમરાન હાશ્મીની ફિલ્મ ટાઈગર 3 રિલીઝ થઈ ગઈ છે.આ ફિલ્મ માં શાહરુખ ખાન એ પઠાણ અને રિતિક રોશને કબીર ના રોલમાં કેમિયો કર્યો છે. ટાઇગર 3 બાદ યશરાજ ની સ્પાય યુનિવર્સ ની ફિલ્મ વોર 2 રિલીઝ થશે. આ ફિલ્મ માં રિતિક રોશન અને જુનિયર એનટીઆર મુખ્ય ભૂમિકા માં જોવા મળશે. આ ફિલ્મ વોર ની સિક્વન્સ છે. હવે આ ફિલ્મ ની લીડ અભિનેત્રી અને તેના કેમિયો વિશે એક મોટું અપડેટ આવ્યું છે. 

Join Our WhatsApp Community

 

વોર 2 માં આલિયા ભટ્ટનો કેમિયો!

મીડિયા રિપોર્ટ અનુસાર વોર 2 માં આલિયા ભટ્ટ કેમિયો કરી શકે છે. આ ઉપરાંત દીપિકા પાદુકોણ પણ વોર 2 માં જોવા મળી શેક છે. દીપિકા આ પહેલા યશરાજ ની સ્પાય યુનિવર્સ ની પઠાણ માં જોવા મળી ચુકી છે.તો એવા સંચાર છે કે શાહરુખ ખાન સાથે દીપિકા પણ તેના પઠાણ ના પાત્ર માં જોવા મળી શકે છે. જ્યારે આલિયા ભટ્ટ એક કેમિયો હશે, જે કદાચ યશરાજ ની સ્પાય યુનિવર્સ માં એક નવા પાત્રમાં પ્રવેશ કરશે. 

આ સમાચાર પણ વાંચોઃ  Kartik aryan: શું ફરી એકબીજા ની નજીક આવ્યા સારા અલી ખાન અને કાર્તિક આર્યન? બ્રેકઅપ બાદ પહેલી વાર અભિનેત્રી ના ઘરે સ્પોટ થયો અભિનેતા

મીડિયા રિપોર્ટ અનુસાર વોર 2 માં જુનિયર એનટીઆર નેગેટિવ રોલ માં જોવા મળશે. જોકે જુનિયર એનટીઆરએ હજુ સુધી વોર 2 માટેની તારીખોની પુષ્ટિ કરી નથી. પરંતુ તે જાન્યુઆરીથી શૂટિંગ શરૂ કરી શકે છે. એવું માનવામાં આવે છે કે એપ્રિલ 2024 પહેલા તેનું શૂટ સમાપ્ત થઈ જશે.

Amitabh Bachchan: ઐશ્વર્યા રાયનું સાહસ,દીકરી આરાધ્યાના જન્મ સમયે પેઇનકિલર ન લેવાનો નિર્ણય, અમિતાભ બચ્ચને ગણાવી ‘હિંમતવાન માતા’.
Madhuri Dixit: ઉદયપુરની ગ્રાન્ડ વેડિંગમાં છવાઈ માધુરી દીક્ષિત, કર્યો ‘ડોલા રે ડોલા’ અને ‘ચોલી કે પીછે’ પર ડાન્સ, વિડીયો થયો વાયરલ
Shahrukh khan: શાહરુખ ખાને વૈશ્વિક મંચ પર ૨૬/૧૧ અને પહલગામના વીરોને યાદ કર્યા, દર્શકો થયા પ્રભાવિત
Mahavatar Narsimha: ભારતીય સિનેમા માટે ગર્વની ક્ષણ,’મહાવતાર નરસિમ્હા’ ઓસ્કર ૨૦૨૬ની રેસમાં સામેલ, આટલી ફિલ્મો સાથે થશે ટક્કર!
Exit mobile version