News Continuous Bureau | Mumbai

Alia bhatt and Ranbir kapoor: સલમાન ખાન ના ઘરે પહોંચ્યા રણબીર કપૂર અને આલિયા ભટ્ટ, તસવીર જોઈ લોકો એ લગાવ્યું આવું અનુમાન

Alia bhatt and Ranbir kapoor: સોશિયલ મીડિયા પર એક તસવીર વાયરલ થઇ રહી છે જે ચર્ચા નો વિષય બની છે. વાસ્તવ માં આ તસવીર સલમાન ખાન ના ઘર ની છે જ્યાં રણબીર કપૂર અને આલિયા ભટ્ટ પહોંચ્યા હતા. આ તસવીરો જોઈ લોકો એ વિવિધ અનુમાનો લગાવવાના શરૂ કરી દીધા છે.

alia bhatt and ranbir kapoor rare visit to salman khan house

News Continuous Bureau | Mumbai 

Alia bhatt and Ranbir kapoor: આલિયા ભટ્ટ અને રણબીર કપૂર બોલિવૂડ નું પાવર કપલ છે. આ કપલ હવે સંજય લીલા ભણસાલી ની ફિલ્મ લવ એન્ડ વોર માં જોવા મળશે. આ ઉપરાંત રણબીર કપૂર તેની ફિલ્મ રામાયણ ને લઇને પણ ચર્ચામાં છે. હવે સોશિયલ મીડિયા પર એક તસવીર વાયરલ થઇ રહી છે જે ચર્ચા નો વિષય બની છે. વાસ્તવ માં આ રણબીર કપૂર અને આલિયા ભટ્ટે સલમાનના ગેલેક્સી એપાર્ટમેન્ટની મુલાકાત લીધી હતી જેની તસવીરો સામે આવી છે આ તસવીરો સામે આવ્યા બાદ લોકો એ અનુમાન લગાવવાનું શરૂ કરી દીધું છે. 

Join Our WhatsApp Channel

આ સમાચાર પણ વાંચો : Zeenat aman: બે વાર લગ્ન કરી ચુકેલી દિગજ્જ અભિનેત્રી ઝીનત અમાન એ તેના યુવાન ફેન્સ ને આપી આવી સલાહ, લિવ ઈન રિલેશનશિપ ને લઈને કહી આવી વાત

આલિયા ભટ્ટ અને રણબીર કપૂર પહોંચ્યા સલમાન ખાન ના ઘરે 

આલિયા ભટ્ટ અને રણબીર કપૂર તાજેતરમાં સલમાનના ગેલેક્સી એપાર્ટમેન્ટમાં કેઝ્યુઅલ મીટિંગ માટે ગયા હતા.સલમાનની નજીકના એક વ્યક્તિ એ ભાઈજાન ના ઘરેથી રણબીર અને આલિયા સાથેની તેની તસવીરો શેર કરી અને તસવીરો તરત જ વાયરલ થઈ ગઈ.

તસવીરોમાં, આલિયા ભટ્ટ સફેદ રંગનો પ્રિન્ટેડ સૂટ સાથે નો મેકઅપ લુકમાં જોવા મળી રહી છે. જ્યારે રણબીર કપૂર ગ્રે ટી-શર્ટ સાથે ડેનિમ શર્ટ પહેરેલા કેઝ્યુઅલ લૂકમાં જોવા મળી રહ્યો છે. 


સલમાન ખાન ના ઘર ની આ તસવીરો વાયરલ થતા જ લોકો એ વિવિધ અનુમાન ;લગાવવાનું શરૂ કરી દીધું છે. એક યુઝરે લખ્યું, ‘આ સલમાન ખાનનું ઘર છે, આરકે અને આલિયા બે દિવસ પહેલા ત્યાં પહોંચ્યા હતા. આરકે અને સલમાન 10 વર્ષથી એકબીજા સાથે વાત કરતા ન હતા. પરંતુ એવું લાગે છે કે તેઓ વચ્ચે પેચ અપ થઈ ગયું છે.’ અન્યૂ એક યુઝરે લખ્યું, ‘લાગે છે કે ભાઈ એનિમલ પાર્કમાં છે’. 

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

Adhik Mehta Show। અનુપમા છોડ્યા બાદ ચમક્યું એક્ટરનું નસીબ! હવે આ ટીવી ક્વીન સાથે સ્ક્રીન પર ઈશ્ક લડાવશે અધિક મહેતા
Sridevi Classic Movies। માત્ર ૧૩ વર્ષની ઉંમરે શ્રીદેવી બની હતી સાવકી માતા’, બોક્સ ઓફિસ પર ફિલ્મે મચાવ્યો હતો ધમાકો
South Movie Tickets|શું તમે પણ સાઉથની ફિલ્મો જોવા માટે ચૂકવી રહ્યા છો વધુ પૈસા? જાણો ટિકિટ મોંઘી થવા પાછળનું આ અંદરનું રહસ્ય
Hai Jawani Toh Ishq Hona Hai Review|વરુણ ધવનની ‘હૈ જવાની તો ઇશ્ક હોના હૈ’ માં કૉમેડીનો તડકો કે ઇમોશનલ ડ્રામા? ટિકિટ બુક કરાવતા પહેલાં જાણી લો પ્લસમાઈનસ પોઈન્ટ્સ
Exit mobile version