Site icon

‘નાટુ-નાટુ’ પર રશ્મિકા મંદન્ના અને આલિયા ભટ્ટે બતાવી પોતાની મૂવ્સ, નોર્થ અને સાઉથ ની જોવા મળી કેમેસ્ટ્રી, જુઓ વિડીયો

જ્યારે સુપર ક્યૂટ આલિયા ભટ્ટ નેશનલ ક્રશ રશ્મિકા મંદન્ના સાથે સ્ટેજ પર હાજર હોય અને બેકગ્રાઉન્ડમાં RRR ગીત નાટુ-નાટુ વાગી રહ્યું હોય, ત્યારે જરા કલ્પના કરો કે શું થશે. NMACCની ઇવેન્ટ માં પણ આવો જ વિસ્ફોટ જોવા મળ્યો હતો.

alia bhatt and rashmika mandanna viral dance video on rrr song naatu naatu at nmacc

‘નાટુ-નાટુ’ પર રશ્મિકા મંદન્ના અને આલિયા ભટ્ટે બતાવી પોતાની મૂવ્સ, નોર્થ અને સાઉથ ની જોવા મળી કેમેસ્ટ્રી, જુઓ વિડીયો

News Continuous Bureau | Mumbai

‘નીતા મુકેશ અંબાણી કલ્ચરલ સેન્ટર’ ગાલાનો બીજો દિવસ પણ ધમાકેદાર રહ્યો અને સેલેબ્સ ના પર્ફોર્મન્સે તેમાં ચાર ચાંદ લગાવ્યા. શાહરૂખ ખાનથી લઈને વરુણ ધવન અને રણવીર સિંહથી લઈને પ્રિયંકા ચોપરા સુધીના અંદરના વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે. દરમિયાન, રશ્મિકા મંદન્ના અને આલિયા ભટ્ટનો એક વીડિયો પણ સામે આવ્યો છે, જેમાં બંને RRRના સુપરહિટ ગીત નાટુ-નાટુ પર ડાન્સ કરતા જોવા મળે છે.

Join Our WhatsApp Community

 

આલિયા-રશ્મિકા નું ધમાકેદાર પરફોર્મન્સ 

NMACC ઇવેન્ટના બીજા દિવસે રશ્મિકા મંડન્ના અને આલિયા ભટ્ટે મંચ પર રંગ જમાવ્યો. સ્ટેજ પર રશ્મિકા જોવા મળે છે અને પછી આલિયા પણ પહોંચી જાય છે. નાટુ-નાટુ ગીત બેકગ્રાઉન્ડમાં વાગે છે, જેને સાંભળીને આલિયા ભટ્ટ તેના સેન્ડલ ઉતારે છે. આ પછી, આલિયા અને રશ્મિકાએ શાનદાર કોર્ડિનેશન સાથે હૂક સ્ટેપ કર્યો  અને બધાનું દિલ જીતી લીધું. સોશિયલ મીડિયા પર આલિયા-રશ્મિકાના આ વીડિયોને ફેન્સ ખૂબ પસંદ કરી રહ્યા છે.

આલિયા ભટ્ટ અને રશ્મિકા મંડન્નાની કેમેસ્ટ્રી એ મચાવી ધૂમ 

રસપ્રદ વાત એ છે કે આ સમયગાળા દરમિયાન ચાહકોની નજર અભિનેત્રી આલિયા ભટ્ટ અને રશ્મિકા મંદન્નાની સિઝલિંગ કેમેસ્ટ્રી પર ટકેલી હતી. આ ગીત પર બંનેએ સાથે ખૂબ જ સુંદર ડાન્સ કર્યો હતો. આ વીડિયો જોયા બાદ લોકો બંને એક્ટ્રેસની કેમેસ્ટ્રીના વખાણ કરતા જોવા મળ્યા હતા. સાઉથની ફિલ્મ અભિનેત્રી રશ્મિકા મંદન્ના આ ભવ્ય કાર્યક્રમમાં પહોંચીને તમામ લાઈમલાઈટ લૂંટતી જોવા મળી હતી.

KRK Arrested in Oshiwara Firing Case: ઓશિવારા ફાયરિંગ કેસમાં KRK ની ધરપકડ! પોલીસને આપ્યું એવું બહાનું કે અધિકારીઓ પણ માથું ખંજવાળતા રહી ગયા; જાણો શું છે મામલો.
Taarak Mehta Ka Ooltah Chashmah: શું ગોકુલધામમાં પાછો ફરશે જૂનો ચહેરો? શોમાં રી-એન્ટ્રીના સમાચારો પર કલાકારનું મોટું નિવેદન; જાણીને ફેન્સ થયા ગદગદ
Border 2 Box Office Collection : બોર્ડર 2’ એ પહેલા જ દિવસે મચાવી ધૂમ! 30 કરોડના કલેક્શન સાથે રણવીર સિંહની ‘ધુરંધર’ ને પછાડી; બનાવ્યો નવો રેકોર્ડ
Abhishek Bachchan Emotional: લગ્નેતર સંબંધો પરની ફિલ્મ જોઈ ધ્રુસકે ને ધ્રુસકે રડ્યો અભિષેક બચ્ચન, કરણ જોહરે વર્ષો પછી શેર કર્યો આ કિસ્સો
Exit mobile version