Site icon News Continuous Bureau | Mumbai

Two Much: કાજોલ-ટ્વિંકલના શોમાં ધમાલ મચાવશે આલિયા ભટ્ટ અને વરુણ ધવન, મસ્તીભર્યો પ્રોમો થયો વાયરલ

Two Much: કાજોલ-ટ્વિંકલના ટોક શો 'ટૂ મચ' માં જોવા મળશે વરુણ અને આલિયાની મજેદાર કેમિસ્ટ્રી શો નો મજેદાર પ્રોમો રિલીઝ સામે આવ્યો છે

Alia Bhatt and Varun Dhawan bring laughter and nostalgia on Kajol-Twinkle’s talk show ‘Two Much’

Alia Bhatt and Varun Dhawan bring laughter and nostalgia on Kajol-Twinkle’s talk show ‘Two Much’

News Continuous Bureau | Mumbai

Two Much: બોલીવૂડના લોકપ્રિય સ્ટાર્સ આલિયા ભટ્ટ અને વરુણ ધવન ટોક શો ‘ટૂ મચ વિથ કાજોલ એન્ડ ટ્વિંકલ’  ના આગામી એપિસોડમાં મહેમાન તરીકે જોવા મળશે. શોના નવા પ્રોમોમાં બંનેની મસ્તીભરી ઝલક જોવા મળી રહી છે. વરુણ ધવને પોતાની ફિલ્મ ‘મે તેરા હીરો’નો ડાયલોગ બોલીને શોનો આરંભ કર્યો અને કહ્યું કે, “હું દેખાવમાં સ્વીટ અને ઇનોસન્ટ સ્વામી ટાઈપનો લાગું છું, પણ હું બહુ અજીબ ટાઈપનો છું.”

Join Our WhatsApp Channel

આ સમાચાર પણ વાંચો : Veer Sharma death: કોટામાં થયો એક હૃદયદ્રાવક અકસ્માત, ટીવી એક્ટર વીર શર્મા અને તેમના ભાઈ શૌર્ય શર્માનું થયું દુઃખદ અવસાન, જાણો વિગતે

મેલા ફિલ્મ વિશે વરુણ ધવનની મજેદાર કબૂલાત

પ્રોમોમાં કાજોલે વરુણને પૂછ્યું કે એવી કઈ ફિલ્મ છે જે તને પસંદ નથી પણ તું વારંવાર જોઈ લે છે? વરુણે તરત જવાબ આપ્યો – “મેલા !” આ જવાબ સાંભળીને શોના તમામ લોકો હસી પડ્યા. આલિયા પણ હસતી જોવા મળી. આ મજાકભર્યા પળોએ શોને વધુ મનોરંજક બનાવી દીધો.


‘સ્ટુડન્ટ ઓફ ધ યર’ પછી આલિયા અને વરુણની જોડી ફરી એકવાર સ્ક્રીન પર જોવા મળશે. શોમાં બંનેએ ટંગ ટવિસ્ટ ચેલેન્જ, મજેદાર પ્રશ્નો અને હાસ્યભર્યા જવાબો આપ્યા. આલિયાએ કહ્યું કે, “મને ખિલાડી સાથે સ્ટંટ કરવું ગમ્યું.” જ્યારે વરુણે કાજોલના પતિ અજય દેવગન ને સંબોધીને કહ્યું, “સિંઘમ સાથે કામ કરવું કેટલું મુશ્કેલ છે?” કાજોલે તરત જવાબ આપ્યો, “એ શો નું ટાઈટલ નથી!”

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

Samay Raina Fined Samay Raina Fined સુપ્રીમ કોર્ટે સમય રૈનાને ફટકારી ફટકાર, 3 લાખ રૂપિયાનો દંડ કર્યો
Dilip Joshi Exiting TMKOC તારક મહેતા ફેન્સ માટે મોટા સમાચાર દિલીપ જોશી શો છોડવાના છે? પ્રોડક્શન હાઉસે તોડ્યું મૌન.
Son Pari Tanvi Hegde ‘સોન પરી’ ની નાની ‘ફ્રુટી’ અત્યારે ક્યાં છે અને શું કરે છે? લાઈમલાઈટથી દૂર થઈ ગયેલી તન્વી હેગડેનો બદલાયેલો લૂક જોઈને ઓળખી નહીં શકો!
Sagar Parekh Replaces Rohit Chandel ગંભીર કેસમાં રોહિત ચંદેલની ધરપકડ બાદ ‘સૈરાબ’ શોમાંથી રાતોરાત પત્તુ કપાયું, ‘અનુપમા’ ના આ ફેમસ એક્ટરની થઈ એન્ટ્રી
Exit mobile version