Site icon News Continuous Bureau | Mumbai

Cannes 2025: શું કાન્સ ફિલ્મ ફેસ્ટિવલ માં ડેબ્યુ નહિ કરે આલિયા ભટ્ટ? આ કારણ આવ્યું સામે

Cannes 2025: આલિયા ભટ્ટ કાન્સ ફિલ્મ ફેસ્ટિવલ માં ડેબ્યુ કરવાની હતી પરંતુ હવે એવા સમાચાર સામે આવી રહ્યા છે કે ભારત-પાકિસ્તાન તણાવ વચ્ચે આલિયા ભટ્ટે કાન્સ 2025 માં ડેબ્યુ રદ કરવાનો નિર્ણય લીધો

Alia Bhatt Cancels Her Cannes Debut Amid India-Pakistan Tensions

Alia Bhatt Cancels Her Cannes Debut Amid India-Pakistan Tensions

News Continuous Bureau | Mumbai

Cannes 2025: કાન્સ 2025 માં આલિયા ભટ્ટ  ના ડેબ્યુ ની ખબર થોડા દિવસોથી ચર્ચામાં હતી, પરંતુ હવે ખબર આવી છે કે આલિયાએ હાલ ઇવેન્ટમાં હાજરી આપવાનો પ્લાન રદ કરી દીધો છે. આલિયા ભટ્ટના ફેન્સ  ખૂબ જ ઉત્સાહિત હતા કારણ કે આ વર્ષે આલિયાનો કાન્સ ફિલ્મ ફેસ્ટિવલ માં ડેબ્યુ થવાનો હતો, પરંતુ હવે એવી ખબર આવી છે કે આલિયાએ ભારત અને પાકિસ્તાન વચ્ચે ચાલી રહેલા તણાવ વચ્ચે આ ઇવેન્ટમાં જવાનો પ્લાન રદ કરી દીધો છે.

Join Our WhatsApp Channel

આ સમાચાર પણ વાંચો: War 2: રિલીઝ પહેલા જ કરોડો ની કમાણી ની વેતરણ માં છે વોર 2 ના મેકર્સ, જાણો કેવી રીતે

આલિયા ભટ્ટે કાન્સ ડેબ્યુ રદ કર્યો

આલિયા ભટ્ટ  કાન્સ ની ઓપનિંગ સેરેમનીમાં ભાગ લેવા જઇ રહી હતી, પરંતુ મીડિયા રિપોર્ટ મુજબ, એક્ટ્રેસે લાસ્ટ મિનિટે પ્લાન રદ કરી દીધો. આ નિર્ણય આલિયાએ ભારત અને પાકિસ્તાન વચ્ચે ચાલી રહેલા તણાવ વચ્ચે લીધો હોવાનું કહેવાય છે.રિપોર્ટ મુજબ, આલિયાએ હાલ દેશમાં રહેવાનો જ નિર્ણય લીધો છે. આલિયાને કાન્સ 2025 ની ઓપનિંગ સેરેમનીમાં ભાગ લેવાનો હતો અને વીકએન્ડ પર તેમને ટ્રાવેલ કરવું હતું. પરંતુ આલિયાનું માનવું છે કે હાલ તેમને પોતાના દેશ માટે ઊભા રહેવું છે.


મીડિયા રિપોર્ટ મુજબ, આલિયા પછી ઇવેન્ટમાં હાજરી આપી શકે છે. એમ કહેવામાં આવી રહ્યું છે કે તેની ટીમ ડેવલપમેન્ટ પર ધ્યાનથી નજર રાખી રહી છે અને જો પરિસ્થિતિમાં સુધારો થાય છે તો આલિયા પોતાનો પ્લાન ફરીથી શેડ્યૂલ કરી શકે છે.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

 

Ramanand Sagar Grandson On Ranbir Kapoor Ramayan ‘રણબીર કપૂર રામ નહીં, કૃષ્ણ માટે વધુ યોગ્ય’ નિતેશ તિવારીની ‘રામાયણ’ પર રામાનંદ સાગરના પૌત્રે ફરી ઉઠાવ્યા સવાલ
Hanuman Ansh And Mirzapur Box Office Collection ‘હનુમાન અંશ’ની કમાણીમાં ફરી ઉછાળો ‘મિર્ઝાપુર’ પણ ૨૦૦ કરોડ ક્લબમાં સામેલ, જાણો કલેક્શન
Katrina Kaif Post Pregnancy Changes બોડી શેમિંગ વચ્ચે કેટરિના કૈફે કરી વાત પ્રેગ્નન્સી પછી ત્વચામાં આવેલા ફેરફારો અને સ્કિનકેર રૂટિન અંગે કર્યો ખુલાસો
Vicky Kaushal Buys iPhone 18 Pro Max એપલ સ્ટોર પહોંચ્યા વિક્કી કૌશલ ખરીદ્યો iPhone 18 Pro Max સ્પેશિયલ એડિશન, ફેન્સ સાથે લીધી સેલ્ફી
Exit mobile version