Site icon

Alia bhatt: રાધિકા મર્ચન્ટ ની જેમ આલિયા ભટ્ટે પણ કર્યું કોપી પેસ્ટ? આ હોલિવુડ સેલીબ્રિટી ના જવાબ ની કરી નકલ! જુઓ વિડીયો

Alia bhatt: આલિયા ભટ્ટ બોલિવૂડ ની સફળ અભિનેત્રી માની એક છે. હાલ આલિયા ભટ્ટ તેની કોઈ ફિલ્મ ને કારણે નહીં પરંતુ તેની એક સ્પીચ ને કારણે ચર્ચામાં આવી છે જે તેને કોપી કરી છે.

Alia bhatt: રાધિકા મર્ચન્ટ ની જેમ આલિયા ભટ્ટે પણ કર્યું કોપી પેસ્ટ? આ હોલિવુડ સેલીબ્રિટી ના જવાબ ની કરી નકલ! જુઓ વિડીયો

Alia bhatt: રાધિકા મર્ચન્ટ ની જેમ આલિયા ભટ્ટે પણ કર્યું કોપી પેસ્ટ? આ હોલિવુડ સેલીબ્રિટી ના જવાબ ની કરી નકલ! જુઓ વિડીયો

News Continuous Bureau | Mumbai 

Alia bhatt:  આલિયા ભટ્ટ બોલિવૂડ ની સફળ અભિનેત્રી માની એક છે. અભિનેત્રી ના ચાહકો નો સંખ્યા ઘણી છે. આલિયા ના અભિનય ના લોકો દીવાના છે. એટલું જ નહીં આલિયા ભટ્ટ  અત્યાર સુધીના સૌથી વધુ ફિલ્મફેર એવોર્ડ જીતનારી અભિનેત્રી બની ગઈ છે. જોકે આલિયા ભટ્ટ ને ઘણીવાર ટ્રોલિંગ નો પણ સામનો કરવો પડે છે. હવે ફરી એક વખત આલિયા ભટ્ટ ટ્રોલર્સ ના નિશાન પર આવી છે.  આલિયા ભટ્ટ નો એક વિડીયો વાયરલ થઇ રહ્યો છે જેમાં તે હોલિવુડ સિંગર રિહાના ના જવાબ ની કોપી કરતી જોવા મળી રહી છે. 

Join Our WhatsApp Community

આ સમાચાર પણ વાંચો : Ankita lokhande: સુશાંત વિશે વાત કરવા પર અંકિતા લોખંડે એ આપી પ્રતિક્રિયા, અભિનેતા ને લઈને કહી આવી વાત

આલિયા ભટ્ટ એ કરી રિહાના ની કોપી 

સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહેલા વિડીયો માં જોવા મળી રહ્યું છે કે, આલિયા ભટ્ટ જે જવાબો આપી રહી છે તે ડિટ્ટો રિહાના જેવા જ છે. આલિયા હોલિવૂડ સિંગર રિહાના ની સ્ટાઇલમાં દરેક સવાલના જવાબ આપતી જોવા મળી રહી છે. આ ઉપરાંત આલિયા ભટ્ટ ની બીજી ચોરી પણ પકડાઈ ગઈ છે.


વાત એમ છે કે આલિયા ભટ્ટ ‘RRR’ ના ડાયરેક્ટર એસએસ રાજામૌલીની સ્પીચ કોપી કરતી જોવા મળી રહી છે. પોતાના એક ભાષણમાં એસએસ રાજામૌલીએ કહ્યું હતું કે અમે ગ્લોબેટ્રોટિંગ એડવેન્ચર નું પ્લાનિંગ કરી રહ્યા છીએ. આલિયા તેના જવાબમાં આ જ લાઇન બોલતી જોવા મળી હતી. જોકે વિડીયો માં એમ પણ કહેતા જોવા મળી રહ્યું છે કે, ગ્લોબેટ્રોટિંગ એડવેન્ચર એક સામાન્ય વાક્ય છે જેનો લોકો સામાન્ય વાતચીતમાં ઉપયોગ કરે છે.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

 

Dhurandhar 2: ‘મરાઠા મંદિરમાં ‘ધુરંધર ૨’ નો ક્રેઝ: રણવીર સિંહ માટે DDLJ નો સમય બદલાયો, ૨૯ વર્ષમાં પહેલીવાર સર્જાયો આ સંયોગ
Gaurav Kapur Kritika Kamra Wedding Video: ગૌરવ કપૂર અને કૃતિકા કામરાના લગ્નનો વીડિયો વાયરલ: લાલ જોડામાં સજ્જ દુલ્હનની એન્ટ્રી જોઈ ગૌરવની આંખો છલકાઈ, જુઓ ભાવુક ક્ષણો
Matrubhoomi New Song: સલમાન ખાનની ફિલ્મ ‘માતૃભૂમિ’ના નવા ગીત ‘ચાંદ દેખ લેના’નું ટીઝર રિલીઝ, ચિત્રાંગદા સિંહ સાથે જોવા મળી રોમેન્ટિક કેમેસ્ટ્રી
Orry Viral Video: સેલ્ફી આપો અને સિલિન્ડર લો! ઓરીની નવી ‘ગેમ’માં ફસાયા બોની કપૂર, વાયરલ વીડિયોએ ઇન્ટરનેટ પર મચાવી ધૂમ
Exit mobile version