Site icon News Continuous Bureau | Mumbai

Alia bhatt: હવે રાજકુમારી બનશે આલિયા ભટ્ટ! પહેલીવાર આ નિર્દેશક ની ફિલ્મ માં જોવા મળશે અભિનેત્રી

Alia bhatt: બ્રાઈડ એન્ડ પ્રેજ્યુડિસ' જેવી શાનદાર ફિલ્મના દિગ્દર્શક ગુરિન્દર ચઢ્ઢા ડિઝની પ્રિન્સેસ ફિલ્મ લઈને આવી રહી છે. આ ફિલ્મમાં પ્રિન્સેસ ના રોલ માટે આલિયા ભટ્ટનું નામ સામે આવ્યું છે.

alia bhatt is going to do a film with gurinder chadha indian princess

alia bhatt is going to do a film with gurinder chadha indian princess

News Continuous Bureau | Mumbai  

Alia bhatt: આલિયા ભટ્ટ એ બોલિવૂડ ની સફળ અભિનેત્રી માની એક છે. આલિયા એ પોતાના દમદાર અભિનય થી લોકો ના દિલ જીતી લીધા છે.  મીડિયા રિપોર્ટ્સ અનુસાર, આલિયા ભટ્ટ હવે પ્રિન્સેસ ના અવતાર માં જોવા મળશે. આલિયા એ આ પહેલા ક્યારેય આવો રોલ કર્યો નથી. રિપોર્ટ્સનું માનીએ તો ઈન્ડો-બ્રિટિશ ફિલ્મ ડિરેક્ટર ગુરિન્દર ચઢ્ઢા ની ફિલ્મમાં પ્રિન્સેસના રોલ માટે આલિયા ભટ્ટનું નામ ફાઈનલ થઈ ગયું છે.

Join Our WhatsApp Channel

આ સમાચાર પણ વાંચો : Aarti chabria: અક્ષય કુમાર સાથે આવારા પાગલ દીવાના માં જોવા મળેલી અભિનેત્રી આરતી છાબરિયા છે ગર્ભવતી, આટલી ઉંમરે આપશે તેના પહેલા બાળકને જન્મ

 

આલિયા ભટ્ટ બનશે પ્રિન્સેસ 

મીડિયા રિપોર્ટ્સ અનુસાર, આ ફિલ્મમાં અત્યાર સુધી માત્ર આલિયા ભટ્ટનું નામ સામેલ કરવામાં આવ્યું છે. ફિલ્મની વાર્તા પૂરી થયા બાદ જ બાકીની સ્ટારકાસ્ટ નક્કી કરવામાં આવશે. ગુરિન્દર તેની આગામી ફિલ્મ ભારતીય પ્રિન્સેસ ની વાર્તા ડિઝની સાથે પૂર્ણ કરશે. ગુરિન્દર અને આલિયા આ ફિલ્મની વાર્તાને લઈને ઘણી વખત મળ્યા છે. ગુરિંદરે પોતાના અને આલિયાનો એક ફોટો પણ પોતાના સોશિયલ મીડિયા પર પોસ્ટ કર્યો હતો, જેનાથી સ્પષ્ટ થઈ ગયું હતું કે તેમની મુલાકાત નિશ્ચિત છે.


મીડિયા રિપોર્ટ્સ અનુસાર, જો ગુરિન્દર અને આલિયા વચ્ચે આ ડીલ ફાઈનલ થઈ જશે તો આલિયાને આ ફિલ્મ થી ઘણો ફાયદો થશે.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

 

 

India’s Got Latent 2 શૉના સેટ પર ઓરી ભડક્યો! સમય રૈનાને આપી જેલમાં પુરાવવાની ધમકી, પછી કોમેડિયને આપ્યો જોરદાર જવાબ
Prabhas Fauzi Movie પોસ્ટપોન નથી થઈ પ્રભાસની ફિલ્મ ‘ફૌજી’, અજય દેવગણ અને અક્ષય કુમારની ફિલ્મો સાથે થશે ટક્કર; ટીઝર પર પણ મોટું અપડેટ
Gandhari Trailer Out અંધ માતાના રોલ ધૂમ મચાવવા તૈયાર તાપસી પન્નુ પુત્રીને બચાવવા માટે લડશે જંગ, જાણો ક્યારે રિલીઝ થશે ‘ગાંધારી’?
Samay Raina And Devendra Fadnavis Video જ્યારે સમય રૈનાએ દેવેન્દ્ર ફડણવીસને પૂછ્યું ‘સર, બિસ્કિટ લઈ શકું?’, વાયરલ વીડિયો પર લોકો થયા ફિદા!
Exit mobile version