Site icon

આલિયા ભટ્ટે ફ્લોરલ પ્રિન્ટ રેડ બોડીકોન ડ્રેસ માં આપ્યો કિલર પોઝ, તસવીરો જોઈ ચાહકોએ કર્યા તેના પાર્ટી લૂક ના વખાણ; જુઓ ફોટોગ્રાફ્સ

News Continuous Bureau | Mumbai

બોલિવૂડ એક્ટ્રેસ આલિયા ભટ્ટ આ દિવસોમાં લોકોની નજરમાં છે. ચાહકો તેની ફિલ્મ ‘ગંગુબાઈ કાઠિયાવાડી’ માં તેના અભિનય ના જોરદાર વખાણ કરી રહ્યા છે. તાજેતરમાં, તેણે માલદીવમાં તેના પરિવાર સાથે તેનો 29મો જન્મદિવસ ઉજવ્યો હતો. આ દરમિયાન આલિયા ભટ્ટનો એક પાર્ટી લુક સોશિયલ મીડિયા પર હંગામો મચાવી રહ્યો છે. તેનો લેટેસ્ટ લુક એટલો ક્યૂટ છે કે દરેક તેના વખાણ કરી રહ્યા છે. 

Join Our WhatsApp Community

આ તસવીરોમાં આલિયા ભટ્ટ એકદમ નવા અંદાજમાં જોવા મળી રહી છે. તેણીએ ફ્લોરલ પ્રિન્ટ રેડ બોડીકોન ઓફ શોલ્ડર ડ્રેસ અને તેની સાથે તેવી જ  પ્રિન્ટ બ્લેઝર પહેર્યું છે.

તેણીએ તેના ડીપ નેક ઓફ શોલ્ડર ડ્રેસને ફ્લોન્ટ કરવામાં કોઈ કસર છોડી ન હતી, આલિયાએ આ ફોટોશૂટમાં ઘણા પોઝ આપ્યા હતા.

આ તસવીરોમાં આલિયાની સુંદરતા સામે આવી રહી છે.

તમને જણાવી દઈએ કે આલિયાએ ધર્મા પ્રોડક્શનના સીઈઓ અપૂર્વ મહેતાની બર્થડે પાર્ટીમાં આ ડ્રેસમાં હાજરી આપી હતી.

Anupamaa Twist: ‘અનુપમા’માં મોટો ધમાકો,ગૌતમ-માહીના થયા ધામધૂમથી લગ્ન, જ્યારે રાજાએ પરીને લઈને લીધો આવો નિર્ણય
Zareen Khan Funeral: સંજય ખાનની પત્નીની વિદાય,મુસ્લિમ ઝરીન ખાનને હિંદુ રિવાજથી કેમ અપાઈ અંતિમ વિદાય? જાણો કારણ
Mahhi Vij: હોસ્પિટલ માંથી માહી વીજ એ આપ્યું પોતાનું હેલ્થ અપડેટ, વિડીયો શેર કરી કહી આવી
The Family Man 3 Trailer Out: ‘ધ ફેમિલી મેન 3’નું ટ્રેલર રિલીઝ થતાં ધમાકો! શ્રીકાંત તિવારી હવે છે ‘મોસ્ટ વોન્ટેડ’, જયદીપ અહલાવતની એન્ટ્રીથી ગેમ ચેન્જ!
Exit mobile version