Site icon News Continuous Bureau | Mumbai

Alia bhatt: આલિયા ભટ્ટે તેની દીકરી રાહા ના જન્મદિવસ ની ઉજવણી ની શેર કરી તસવીરો, ફોટો શેર કરી કહી આવી વાત

Alia bhatt: ગઈકાલે આલિયા ભટ્ટ-રણબીર કપૂરની દીકરી રાહા એક વર્ષની થઈ ગઈ છે.દીકરી ના આ ખાસ દિવસ પર આલિયાએ તેની કેટલીક તસવીરો શેર કરી છે. જેમાં તેની દીકરી કેક સાથે રમી રહી છે

alia bhatt shared pictures on the first birthday of daughter raha

alia bhatt shared pictures on the first birthday of daughter raha

News Continuous Bureau | Mumbai 

Alia bhatt: ગઈકાલે આલિયા ભટ્ટ અને રણબીર કપૂરે તેમની દીકરી રાહા કપૂર નો પહેલો જન્મદિવસ ઉજવ્યો હતો. દીકરી ના જન્મદિવસ પર આલિયા ભટ્ટે બર્થડે સેલિબ્રેશન ની કેટલીક તસવીરો શેર કરી છે જેમાં રાહા કેક સાથે રમતી જોઈ શકાય છે, જોકે હજુ સુધી આલિયા એ તેની દીકરી નો ચહેરો બતાવ્યો નથી.

Join Our WhatsApp Channel

 

આલિયા ભટ્ટે શેર કરી પોસ્ટ 

આલિયા ભટ્ટે તેની દીકરી રાહા કપૂર ના જન્મદિવસ ની ઉજવણી ની કેટલીક તસવીરો શેર કરી છે. જેમાં એક તસવીર માં રાહા કેક સાથે રમી રહી છે, તો બીજી તસવીર માં આલિયા રાહા અને રણબીર પૂજા કરી રહ્યા છે. આલિયાએ તસવીરો શેર કરી લખ્યું, ‘આપણી ખુશી, આપણું જીવન… અમારું પ્રકાશ. એવું લાગે છે કે ગઈકાલે જ અમે તારા માટે આ ગીત વગાડતા હતા, જ્યારે તે મારા પેટમાં લાત મારી રહી હતી.. કહેવા માટે કંઈ નથી, માત્ર એટલું જ કે અમે તને અમારા જીવન માં લાવી ને ધન્ય થઇ ગયા… તું દરરોજ અમને એક સ્વાદિષ્ટ કેક ના ટુકડા જેવો અનુભવ કરાવે છે . હેપી બર્થડે બેબી ટાઈગર.. અમે તમને પ્રેમ કરતા પણ વધુ પ્રેમ કરીએ છીએ.’


તમને જણાવી દઈએ કે, આલિયા ભટ્ટ અને રણબીર કપૂર ના લગ્ન 22 એપ્રિલ 2022 માં થયા હતા ત્યારબાદ 6 નવેમ્બર 2022 માં આલિયા એ એક પુત્રી ને જન્મ આપ્યો જેનું નામ તેમને રાહા પાડ્યું. આલિયા અને રણબીર ની પુત્રી હવે એક વર્ષ ની થઇ ગઈ છે. 

આ સમાચાર પણ વાંચોઃ Ananya pandey: એક અઠવાડિયા પછી પણ ચાલુ છે અનન્યા પાંડે નું બર્થડે સેલિબ્રેશન, કથિત બોયફ્રન્ડ આદિત્ય રોય કપૂર બાદ હવે આ અભિનેત્રી સાથે અનન્યા એ મનાવ્યો જન્મદિવસ, જુઓ વિડીયો

Veteran Actor Nana Patekar Passes Away ભારતીય સિનેમાને મોટી ખોટ દિગ્ગજ અભિનેતા નાના પાટેકરનું 75 વર્ષની વયે નિધન; ગોવામાં હાર્ટ એટેક આવ્યા બાદ અંતિમ શ્વાસ લીધા
Swara Bhasker Slams Priyanka Chahar Choudhary ગુસ્સામાં પ્રિયંકા ચાહર ચૌધરી પર ભડકી સ્વરા ભાસ્કર કહ્યું ‘મેકઅપ અને મોંઘા કપડાં અંદરની કદરૂપતા છુપાવી શકતા નથી’
Vijayendra Kumeria Divorce Preeti Bhatia ટીવી એક્ટર વિજયેન્દ્ર કુમેરિયાએ લગ્નના 13 વર્ષ બાદ પત્ની પ્રીતિ ભાટિયાથી લીધા છૂટાછેડા જણાવ્યું અલગ થવાનું કારણ
Rajpal Yadav Ancestral Property Court Settlement બાપદાદાની સંપત્તિ વેચશે રાજપાલ યાદવ! કોર્ટમાં જમા કરાવ્યા ₹1.15 કરોડ, બાકીની રકમ ચૂકવવા ડેડલાઇન નક્કી
Exit mobile version