Site icon News Continuous Bureau | Mumbai

Alia bhatt: આલિયા ભટ્ટે કરાવ્યું ગ્લેમરસ ફોટોશૂટ, તસવીરો જોઈ ચાહકો એ અભિનેત્રી ને કહી કોપીકેટ

Alia bhatt: આલિયા ભટ્ટ બોલિવૂડ ની સફળ અભિનેત્રીમાંની એક છે. હાલમાં જ આલિયા ભટ્ટે મેટ ગાલા માં હાજરી આપી હતી જેમાં તેના લુક ના ખુબ વખાણ કરવામાં આવ્યા હતા. આલિયા ભટ્ટે એક મેગેઝીન માટે ફોટોશૂટ કરાવ્યું છે.જેની તસવીરો તેને શેર કરી છે જેને જોઈ ને ચાહકો તેને કોપીકેટ કહી રહ્યા છે.

alia bhatt shares pictures from her latest photoshoot netizens calls her copycat

alia bhatt shares pictures from her latest photoshoot netizens calls her copycat

News Continuous Bureau | Mumbai

Alia bhatt: આલિયા ભટ્ટ તાજેતરમાં જ મેટ ગાલા 2024 માં પહોંચી હતી. આ ઇવેન્ટ માં આલિયા એ સબ્યસાચી મુખર્જી એ ડિઝાઇન કરેલી સાડી પહેરી હતી.મેટ ગાલા 2024 માં આલિયા ભટ્ટ ના લુક ના ખુબ વખાણ કરવામાં આવ્યા હતા. હવે આલિયા ભટ્ટે એક મેગેઝીન માટે ફોટોશૂટ કરાવ્યું હતું જેની તસવીરો અભિનેત્રી એ તેના સોશિયલ મીડિયા પર શેર કરી છે. આલિયા ભટ્ટની લેટેસ્ટ તસવીરો જોઈને તેની સરખામણી દીપિકા પાદુકોણ સાથે થઈ રહી છે. અને ચાહકો આલિયા ને કોપીકેટ કહી રહ્યા છે. 

Join Our WhatsApp Channel

આ સમાચાર પણ વાંચો: Abdu rozik: લગ્ન ના સમાચાર વચ્ચે અબ્દુ રોઝીકે કરી સગાઈ,ગાયકે શેર કરી થવા વાળી દુલ્હન ની તસવીરો

આલિયા ભટ્ટ ની તસવીરો થઇ વાયરલ 

આલિયા ભટ્ટે એક મેગેઝીન માટે અલગ-અલગ ડ્રેસ અને અલગ-અલગ પોઝમાં ફોટોશૂટ કરાવ્યું છે. આ તસવીરો માં આલિયા ભટ્ટ નો બોલ્ડ અને ગ્લેમરસ અવતાર જોવા મળી રહ્યો છે. ઘણા ને આલિયા ભટ્ટ ની આ સ્ટાઇલ ખુબ પસંદ આવી રહી છે. તો ઘણા સોશિયલ મીડિયા યુઝર્સ આલિયા ભટ્ટને ટ્રોલ કરી રહ્યા છે.દીપિકા પાદુકોણ અને કરીના કપૂર ની નકલ કરવા બદલ મોટાભાગના લોકોએ આલિયા ભટ્ટ પર નિશાન સાધ્યું છે.


આલિયા ભટ્ટ નું આ ફોટોશૂટ સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યું છે. 

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

 

Ravi Dubey Ramayanam Laxman Poster ‘રવિ દુબેને ઓસ્કર મળશે’ ફિલ્મ ‘રામાયણમ્’માંથી લક્ષ્મણનો દમદાર ફર્સ્ટ લુક પોસ્ટર રિલીઝ, ફેન્સ થયા ક્રેઝી
Actor Imran Khan Bombay High Court ‘હું નોકરી શોધી રહ્યો છું’ અભિનેતા ઇમરાન ખાનને બોમ્બે હાઈકોર્ટના આકરા વેણ, SIR આંદોલનમાં જોડાવા બદલ માફી માંગવા આદેશ
Nora Fatehi Sukesh Chandrashekhar Case ‘કોર્ટને હળવાશથી ન લો’ સુકેશ ચંદ્રશેખર ₹૨૦૦ કરોડ એક્સટોર્શન કેસમાં હાજર ન થતાં નોરા ફતેહીને અદાલતની કડક ફટકાર
Ramayana Advance Booking રિલીઝ પહેલાં જ ‘રામાયણ’ની બોક્સ ઓફિસ પર સુનામી એડવાન્સ બુકિંગમાં ₹૭૫ કરોડ પાર, ‘એનિમલ’ અને ‘KGF 2’ના રેકોર્ડ તોડ્યા
Exit mobile version