Site icon News Continuous Bureau | Mumbai

Alia bhatt song: જિગરા ના પ્રિ ઇવેન્ટ માં આલિયા ભટ્ટે ગાયું આ ગીત, અભિનેત્રી નો અવાજ સાંભળી ઈમ્પ્રેસ થઇ સામંથા રૂથ પ્રભુ

Alia bhatt song: આલિયા ભટ્ટ તેની આગામી ફિલ્મ જિગરા નું જોરશોર માં પ્રમોશન કરી રહી છે. હવે ફિલ્મ ની પ્રિ ઇવેન્ટ માં આલિયા એ એક ગીત ગાયું હતું જેને સાંભળી સાઉથ અભિનેત્રી સામંથા રૂથ પ્રભુ ઈમ્પ્રેસ થઇ ગઈ હતી.

alia bhatt sings oo antava song in jigra pre event

alia bhatt sings oo antava song in jigra pre event

News Continuous Bureau | Mumbai 

Alia bhatt song: આલિયા ભટ્ટ તેની આગામી ફિલ્મ જિગરા નું જોરશોર માં પ્રમોશન કરી રહી છે.આલિયત ભટ્ટ ની આ ફિલ્મ 11 ઓક્ટોબર ના રોજ રિલીઝ થશે. આલિયા ભટ્ટે તેની ફિલ્મ ના પ્રિ ઇવેન્ટ નું આયોજન હૈદરાબાદ માં કર્યું હતું.  જેમાં સાઉથ સુપરસ્ટાર અભિનેત્રી સામંથા રૂથ પ્રભુએ પણ હાજરી આપી હતી. આ ઈવેન્ટમાં આલિયાએ એક ગીત ગાયું હતું જેને સાંભળી સાઉથ અભિનેત્રી સામંથા રૂથ પ્રભુ ઈમ્પ્રેસ થઇ ગઈ હતી. 

Join Our WhatsApp Channel

આ સમાચાર પણ વાંચો : Bigg boss 18: અનુપમા માંથી કલાકારો બહાર નીકળતા જ કેમ દર વખતે દોષ નો ટોપલો રૂપાલી ગાંગુલી ને માથે આવે છે? શો ની પાખી એટલે કે મુસ્કાન બામને એ કર્યો ખુલાસો

 

આલિયા ભટ્ટે ગાયું પુષ્પા નું ગીત 

સોશિયલ મીડિયા પર જિગરા ના પ્રિ ઇવેન્ટ નો એક વિડીયો વાયરલ થઇ રહ્યો છે જેમાં આલિયા ભટ્ટ અને સામંથા રૂથ પ્રભુ આજુબાજુ માં બેઠા છે ત્યારબાદ ઇવેન્ટ ની હોસ્ટ આલિયા ને સામંથા નું ગીત ઉ અંતવામાં ગાવાનું કહી રહી છે આલિયા હોસ્ટ ને કહે છે- ‘હું આ કરીશ કારણ કે સેમ અહીં છે. મેં આ ક્યારેય કર્યું નથી તેથી આ ફક્ત તમારા માટે છે. મને તેનો અર્થ પણ ખબર નથી.’ આલિયા સામંથા ને પૂછે છે કે શું હું તમને ગીત સમર્પિત કરીશ તો ઠીક રહેશે. તે પછી આલિયાએ ગીત ગાવાનું શરૂ કર્યું.આલિયા નો અવાજ સાંભળી સામંથા અને ત્યાં હાજર લોકો ઈમ્પ્રેસ થઇ ગયા હતા. 


આલિયા ભટ્ટ ની ફિલ્મ જિગરા માં તેના ભાઈ ની ભૂમિકા વેદાંગ રૈના ભજવી રહ્યો છે. આ ફિલ્મ 11 ઓક્ટોબર ના રોજ સિનેમાઘરો માં રિલીઝ થશે. 

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

Jailer 2 Advance Booking ‘જેલર 2’ ના અત્યાર સુધીમાં 38 હજારથી વધુ ટિકિટો વેચાયા બોક્સ ઓફિસ પર ધૂમ એડવાન્સ બુકિંગ, શું ‘જના નાયકન’ નો રેકોર્ડ જોખમમાં?
Shekhar Tonite Finale Cancelled દિગ્ગજ અભિનેતા નાના પાટેકરના નિધન બાદ શેખર સુમનનો મોટો નિર્ણય; ‘Shekhar Tonight’ સીઝન૧ નો છેલ્લો એપિસોડ રદ
Ranbir Kapoor Ramayana Release Date Changed રણબીર કપૂરની ફિલ્મ ‘રામાયણ’ની રિલીઝ ડેટ ફરી બદલાઈ જાણો ભારતમાં ક્યારે થશે પ્રદર્શિત?
Nana Patekar 5 Bollywood Friends નાના પાટેકરે ગણાવ્યા હતા બોલીવૂડના પોતાના 5 ખાસ મિત્રો અંતિમ સંસ્કારમાં પહોંચ્યો માત્ર 1, સિનેમા જગતની કડવી વાસ્તવિકતા
Exit mobile version