Site icon News Continuous Bureau | Mumbai

Paris fashion week 2024: પેરિસ ફેશન વીક માં છવાઈ આલિયા ભટ્ટ, અભિનેત્રી ની ક્યુટનેસ એ જીત્યા ચાહકો ના દિલ, જુઓ વિડીયો

Paris fashion week 2024: પેરિસ ફેશન વીક શરૂ થઇ ગયું છે. આલિયા ભટ્ટે પહેલીવાર લોરીઅલ માટે રેમ્પ વોક કર્યું હતું. આ દરમિયાન આલિયા ની ક્યુટનેસ એ લોકો ના દિલ જીતી લીધા હતા.

alia bhatt spread beauty in paris fashion week 2024

alia bhatt spread beauty in paris fashion week 2024

News Continuous Bureau | Mumbai

Paris fashion week 2024:  પેરિસ ફેશન વીક શરૂ થઇ ગયું છે.ઐશ્વર્યા રાય છેલ્લા ઘણા વર્ષો થી લોરીઅલ ની બ્રાન્ડ એમ્બેસેડર છે. હવે લોરીઅલ એ આલિયા ભટ્ટ ને પણ પોતાની બ્રાન્ડ એમ્બેસેડર બનાવી છે. આલિયા ભટ્ટે પહેલીવાર લોરીઅલ માટે રેમ્પ વોક કર્યું હતું. આ દરમિયાન આલિયા ની ક્યુટનેસ એ લોકો ના દિલ જીતી લીધા હતા.

Join Our WhatsApp Channel

આ સમાચાર પણ વાંચો : War 2: રિતિક રોશન નો નવો લુક જોઈ ચાહકો થયા દીવાના, ઇટલી માં ચાલી રહેલા વોર 2 ના શૂટિંગ નો વિડીયો થયો લીક

પેરિસ ફેશન વીક માં છવાઈ આલિયા ભટ્ટ 

આલિયા ભટ્ટે પહેલીવાર લોરીઅલ માટે રેમ્પ વોક કર્યું હતું આ દરમિયાન આલિયા ભટ્ટ મેટાલિક સિલ્વર બસ્ટિયર પહેરેલી જોવા મળી હતી, જે તેણીએ કાળા ઓફ-શોલ્ડર જમ્પ સૂટ સાથે પેર કર્યું હતું. લાઈટ મેકઅપ સાથે આલિયા ભટ્ટ ખુબ જ ક્યૂટ જોવા હતી. તેને એકદમ કોન્ફિડન્સ સાથે રેમ્પ વોક કર્યું હતું.


આલિયા ભટ્ટ હાલ તેના પતિ રણબીર અને દીકરી રાહા સાથે પેરિસ માં છે થોડા દિવસો પહેલા આલિયા ને રણબીર સાથે પેરિસ ની ગલીઓમાં સ્પોટ કરવામાં આવી હતી 

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.) 

AhaanAneet Next ફરી ધમાલ મચાવશે અનીત પડ્ડા અને અહાન પાંડે મોહિત સૂરીની આગામી રોમેન્ટિક ફિલ્મ અંગે મોટું અપડેટ..
Indias Got Latent Faces Legal Trouble સમય રૈનાનો શો ‘ઈન્ડિયાઝ ગોટ લેટેન્ટ’ ફરી વિવાદોમાં મુકેશ છાબડા અને નેટફ્લિક્સ ઈન્ડિયા સામે ઔપચારિક ફરિયાદ; જાણો શું છે સમગ્ર મામલો!
Richest Indian Actor Title સંપત્તિમાં ₹૨૫૦૦ કરોડનો જંગી કડાકો છતાં શાહરુખ ખાન ભારતનો સૌથી અમીર એક્ટર સલમાન ખાન અને અમિતાભ બચ્ચન કેટલા પાછળ? જુઓ આંકડા!
Udta Teer Trailer Out ‘ઉડતા તીર’નું ધમાકેદાર ટ્રેલર રિલીઝ પાકિસ્તાની જાસૂસ બન્યા આયુષ્માન ખુરાના, સારા અલી ખાન સાથે ભરપૂર એક્શન અને કોમેડીનો ડબલ ડોઝ!
Exit mobile version