બૉલીવુડ અભિનેત્રી આલિયા ભટ્ટે કોરોના વાયરસને મ્હાત આપી છે. તેની કોવિડ ટેસ્ટ નેગેટિવ આવી છે.
આ અંગેની જાણકારી તેણે સોશિયલ મીડિયા પર પોસ્ટ શેર કરીને આપી છે
ઉલ્લેખનીય છે કે આલિયા ભટ્ટ એપ્રિલની શરૂઆતમાં કોરોના વાયરસથી સંક્રમિત થઇ હતી.
અત્યાર સુધી રણબીર કપૂર, ગોવિંદા, મિલિંદ સોમન, સતિષ કૌશિક, કાર્તિક આર્યન, સિદ્ધાંત ચતુર્વેદી, આર માધવન અને અક્ષય કુમારે કોરોનાને હરાવ્યો છે.
ટેલિવિઝન અભિનેત્રી પૂજા ગૌર એ સોશિયલ મીડિયા પર શેર કરી તસવીરો, નજર આવી અલગ જ અંદાજમાં. જુઓ તસવીરો..
