Site icon News Continuous Bureau | Mumbai

Alia bhatt: સંજય લીલા ભણસાલી ની ફિલ્મ લવ એન્ડ વોર માં આલિયા ભટ્ટ ભજવશે સૌથી મુશ્કેલ ભૂમિકા, આ રોલ દ્વારા મચાવશે ધૂમ

Alia bhatt: સંજય લીલા ભણસાલી ની ફિલ્મ લવ એન્ડ વોર માં રણબીર કપૂર, આલિયા ભટ્ટ અને વિકી કૌશલ જોવા મળશે. હવે ફિલ્મ માં આલિયા ભટ્ટ ની ભૂમિકા વિશે એક અપડેટ સામે આવ્યું છે.

alia bhatt to play this role in sanjay leela bhansalis film love and war

alia bhatt to play this role in sanjay leela bhansalis film love and war

News Continuous Bureau | Mumbai

Alia bhatt: આલિયા ભટ્ટ ફરી એક વાર સંજય લીલા ભણસાલી સાથે કામ કરશે. આ અગાઉ આલિયા સંજય લીલા ભણસાલી સાથે ફિલ્મ ગંગુબાઈ કાઠિયાવાડી માં કામ કરી ચુકી છે. હવે આલિયા ભટ્ટ સંજય લીલા ભણસાલી સાથે ફિલ્મ લવ એન્ડ વોર માં કામ કરી રહી છે. આ ફિલ્મ માં રણબીર કપૂર અને વિકી કૌશલ પણ જોવા મળશે. એક બાજુ સંજય લીલા ભણસાલી તેમની ફિલ્મ ને લઈને બધું ખાનગી રાખવા માંગે છે તો બીજી તરફ ફિલ્મ માં આલિયા ભટ્ટ નો રોલ કેવો હશે તે વિશે માહિતી સામે આવી છે. 

Join Our WhatsApp Channel

આ સમાચાર પણ વાંચો : Kunal kapur: કુણાલ કપૂર સાથે ના છૂટાછેડા પર પત્ની એ આપ્યું નિવેદન, માસ્ટર શેફ ના આરોપો નો આપ્યો આવો જવાબ

 

લવ એન્ડ વોર માં આલિયા ભટ્ટ નો રોલ 

મીડિયા રિપોર્ટ મુજબ  “લવ એન્ડ વોર એક ટાઈમલેસ વાર્તા છે જે પ્રેમ, વફાદારી, બલિદાન અને સંબંધોના નિર્ણયોના પરિણામોની થીમ્સને હાઇલાઇટ કરે છે.આ ફિલ્મ સાથે જોડાયેલા સૂત્રોનું કહેવું છે કે આલિયા ભટ્ટ આ ફિલ્મમાં જાઝ સિંગરનો રોલ કરશે.આ અભિનેત્રીનો અત્યાર સુધીનો સૌથી મુશ્કેલ રોલ હશે.


આ ફિલ્મની સ્ટોરી શું હશે તે અંગે હજુ સુધી કોઈ માહિતી સામે આવી નથી, પરંતુ ફિલ્મની જાહેરાત બાદ એક રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે લવ ટ્રાયેન્ગલ પર આધારિત સ્ટોરી બતાવવામાં આવશે.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

Dhurandhar 2| ‘ધુરંધર 2’ નો એક એવો અંત જે ફિલ્મના ડાયરેક્ટરે પણ નહીં વિચાર્યો હોય! ફેન્સના AI વીડિયોએ ખોલ્યા રહસ્યો
Shah Rukh Khan Oscar Post| કિંગ ખાન ભાવુક! ઓસ્કર ટીમનો આભાર માનતા શાહરૂખે લખ્યું ‘આજે મને ગર્વ છે’, જાણો શું છે આખી વાત
Prakash Raj Controversy Ramayana| પ્રકાશ રાજે વટાવી હદ! રામલક્ષ્મણ વિશે એવું તે શું બોલ્યા કે મચ્યો ખળભળાટ
Sukesh Chandrashekhar| મહાઠગ સુકેશ ચંદ્રશેખરને જેકલીન આપશે સૌથી મોટો ફટકો! 200 કરોડના કેસમાં સરકારી સાક્ષી બનીને ખોલશે ઠગના રહસ્યો
Exit mobile version