Site icon News Continuous Bureau | Mumbai

Jigra: જિગરા માં આલિયા ભટ્ટે પેહર્યો રણબીર કપૂર નો શર્ટ! એક સોશિયલ મીડિયા યુઝરે તસવીર શેર કરી કર્યું સાબિત

Jigra: આલિયા ભટ્ટ ની ફિલ્મ જિગરા નું ટીઝર તાજેતરમાં જ રિલીઝ થયું હતું.આ ટીઝર જોયા બાદ એક સોશિયલ મીડિયા યુઝરે આલિયા ભટ્ટ અને રણબીર કપૂર ની એક તસવીર શેર કરી છે જેમાં બંને એ એક જ જેવું શર્ટ પહેર્યું છે.

alia bhatt wear ranbir kapoor shirt in jigra

alia bhatt wear ranbir kapoor shirt in jigra

News Continuous Bureau | Mumbai

Jigra: આલિયા ભટ્ટ તેની ફિલ્મ જિગરા ને લઈને ચર્ચામાં છે. તાજેતરમાંજ આલિયા ભટ્ટ ની ફિલ્મ જિગરા નું ટીઝર રિલીઝ કરવામાં આવ્યું હતું. આ ટીઝર ને લોકો એ ખુબ પસંદ કર્યું હતું. આ ટીઝર ને રણબીર કપૂર સાથે જોડવામાં આવી રહ્યું છે. આ ટીઝર જોયા બાદ એક સોશિયલ મીડિયા યુઝરે આલિયા ભટ્ટ અને રણબીર કપૂર ની એક તસવીર શેર કરી છે જેમાં બંને એ એક જ જેવું શર્ટ પહેર્યું છે. 

Join Our WhatsApp Channel

આ સમાચાર પણ વાંચો: Jigra teaser: ભાઈ વેદાંગ માટે બચ્ચન બની આલિયા ભટ્ટ, અભિનેત્રી ની ફિલ્મ જિગરા નું દમદાર ટીઝર થયું રિલીઝ

જિગરા માં આલિયા ભટ્ટે પેહર્યું રણબીર કપૂર નું શર્ટ? 

એક એક્સ યુઝરે રણબીર કપૂરની તસવીર સાથે આલિયા ભટ્ટ ની ફિલ્મ જિગરા ના એક સીનનો ફોટો શેર કર્યો છે. જેમાં આલિયા તેના પતિ રણબીર ના જેવા જ સેમ શર્ટમાં જોવા મળી રહી છે. ટીઝરના એક સીનમાં આલિયા એ સ્ટ્રીપ વાળું શર્ટ પહેર્યું હતું જેને હવે રણબીર કપૂર ના શર્ટ સાથે જોડવામાં આવી રહ્યું છે. 


આ તસવીર શેર કરતા એક્સ યુઝરે લખ્યું, “આલિયા ભટ્ટે રણબીરનો શર્ટ પહેર્યો છે…” જોકે આલિયા એ ખરેખર રણબીર કપૂર નો શર્ટ પહેર્યો છે એક નહીં તે વાત ની હજુ સુધી પુષ્ટિ થઇ નથી. તમને જણાવી દઈએ કે આલિયા ભટ્ટ અને વેદાંગ રૈના ની ફિલ્મ જિગરા 11 ઓક્ટોબર ના રોજ રિલીઝ થશે. 

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

Bollywood Reactions On Pradhan Resignation ‘અચ્છા ચલતા હું દુઆઓ મેં યાદ રખના…’ ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામા પર બોલિવૂડ સ્ટાર્સની કટાક્ષભરી પ્રતિક્રિયાઓ વાયરલ
Apara Mehta On Separation Darshan Jariwala દર્શન જરીવાલા સાથે અલગ રહેવા પર અપરા મહેતાનો મોટો ખુલાસો, વિવાહિત જીવનના વિવાદો પર તોડી ચુપકી
Shabana Azmi Swine Flu Health Update બોલિવૂડ અભિનેત્રી શબાના આઝમીની તબિયત બગડી, આ બીમારી થતાં આંદોલનો અને પ્રદર્શનમાં નહીં લઈ શકે ભાગ
Narayani Shastri TV Industry Drug Abuse Claims ટીવી જગતમાં નશાનો કાળો કારોબાર? ટીવી ઈન્ડસ્ટ્રીની આ જાણીતી અભિનેત્રીએ પાર્ટીઓમાં ડ્રગ્સના ભારે બજેટનો કર્યો પર્દાફાશ
Exit mobile version