Site icon News Continuous Bureau | Mumbai

Alia and Ranbir: એરપોર્ટ પર પાપારાઝી ને જોઈ રાહા કપૂરે આપ્યું એવું રિએક્શન કે હસી પડી આલિયા ભટ્ટ, જુઓ વિડીયો

Alia and Ranbir: આલિયા અને રણબીર ની દીકરી રાહા હંમેશા આકર્ષણ નું કેન્દ્ર રહે છે. તાજેતર માં આલિયા રણબીર અને રાહા ને એરપોર્ટ પર સ્પોટ કરવામાં આવ્યા હતા. આ દરમિયાન રાહા એ ત્યાં હાજર પાપારાઝી ને એવું રિએક્શન આપ્યું કે આલિયા ભટ્ટ પણ હસી પડી.

alia ranbir daughter raha sweet gesture to paparazzi

alia ranbir daughter raha sweet gesture to paparazzi

News Continuous Bureau | Mumbai

Alia and Ranbir: આલિયા અને રણબીર ની દીકરી રાહા ની ક્યુટનેસ ના લોકો દીવાના છે.ક્રિસમસ ના અવસર પર રણબીર અને આલિયા એ રાહા ને પાપારાઝી  હતી ત્યારે રાહા એ પાપારાઝી ને મેરી ક્રિસમસ પણ વિશ કર્યું હતું અને ફ્લાઈંગ કિસ પણ આપી હતી. હવે તાજેતર માં રણબીર, આલિયા અને રાહા ને એરપોર્ટ પર સ્પોટ કરવામાં આવ્યા હતા. આ દરમિયાન રાહા એ ત્યાં હાજર પાપારાઝી ને એવું રિએક્શન આપ્યું કે આલિયા ભટ્ટ પણ હસી પડી. 

Join Our WhatsApp Channel

આ સમાચાર પણ વાંચો: Sonu sood: લોકપ્રિયતા મળતા જ સોનુ સુદ ને મળવા લાગી હતી સીએમ સહિત અનેક મોટા રાજકીય પદોની ઓફર, આ કારણે અભિનેતા એ પોલિટિક્સ માં જવાની પાડી હતી ના

રાહા ની ક્યુટનેસ એ જીત્યા ચાહકો ના દિલ 

આલિયા અને રણબીર હાલમાં જ તેમની દીકરી રાહા સાથે એરપોર્ટ પર જોવા મળ્યા હતા. એરપોર્ટ પર પહેલે થી જ પાપારાઝી હાજર હતા. પાપારાઝી એ જ્યારે આલિયા, રણબીર અને રાહાના ફોટા લેવાનું શરૂ કર્યું, ત્યારે રાહાએ પાપારાઝી ને હાય કહ્યું અને મીઠી હસી પડી. ત્યારબાદ એરપોર્ટ માં  રાહા એ પાપારાઝી ને ફ્લાઈંગ કિસ પણ આપી હતી. રાહા ની આવી હરકત જોઈ ને આલિયા પણ હસી પડી હતી. 


રાહા કપૂર નો આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.લોકો તેની ક્યુટનેસ ના દીવાના થઇ રહ્યા છે

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

Apara Mehta On Separation Darshan Jariwala દર્શન જરીવાલા સાથે અલગ રહેવા પર અપરા મહેતાનો મોટો ખુલાસો, વિવાહિત જીવનના વિવાદો પર તોડી ચુપકી
Shabana Azmi Swine Flu Health Update બોલિવૂડ અભિનેત્રી શબાના આઝમીની તબિયત બગડી, આ બીમારી થતાં આંદોલનો અને પ્રદર્શનમાં નહીં લઈ શકે ભાગ
Narayani Shastri TV Industry Drug Abuse Claims ટીવી જગતમાં નશાનો કાળો કારોબાર? ટીવી ઈન્ડસ્ટ્રીની આ જાણીતી અભિનેત્રીએ પાર્ટીઓમાં ડ્રગ્સના ભારે બજેટનો કર્યો પર્દાફાશ
Ramayana Trailer Postponed Namit Malhotra રામાયણનું ટ્રેલર થયું મોકૂફ પ્રોડ્યુસર નમિત મલ્હોત્રાએ કરી જાહેરાત, વિદ્યાર્થીઓના વિરોધ પ્રદર્શન વચ્ચે લીધો નિર્ણય?
Exit mobile version